રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ થી સિઝન શરૂ થશે
રાજકોટને પહેલી વખત આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ ફાળવવામાં આવ્યો છે ત્યારે આગામી ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની આ ટી-૨૦ મેચથી જ ક્રિકેટની ૪ મહિના લાંબી ક્રિકેટ સીઝનનો પ્રારંભ થશે. રાજકોટમાં આગામી ક્રિકેટ સીઝનનો પ્રારંભ ૧૦ ઓક્ટોબરના ઓસ્ટ્રેલિયા સામેના ટી-૨૦ મેચથી થશે. રાજકોટને પ્રથમ વખત ફાળવાયેલા આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચને પગલે ક્રિકેટ રસિયાઓ ભારે આનંદમાં આવી ગયા છે. આ ઉપરાંત આગામી ઓક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે ચાર રણજી મેચ રમાશે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બરોડા અને સર્વિસીઝની ટીમ રાજકોટ આવશે.
રાજકોટનું ક્રિકેટ કેલેન્ડર (મુખ્ય મેચ)
તારીખ મેચ
૧૦ ઓકટો. ૨૦૧૩ ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦
૨૭થી ૩૦ ઓકટો સૌરાષ્ટ્ર વિ. રાજસ્થાન રણજી મેચ
૧૪થી ૧૭ નવેમ્બર સૌરાષ્ટ્ર વિ. ઉત્તરપ્રદેશ રણજી મેચ
૨૨થી ૨૫ ડિસેમ્બર સૌરાષ્ટ્ર વિ.બરોડા રણજી મેચ
૩૦ ડીસે.થી ૨જાન્યુઆરી સૌરાષ્ટ્ર વિ. સર્વિસીઝ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો