ગુજરાતના સૌથી ઊંચા ધોધ ગિરમાળની અદભુત તસવીરો મહારાષ્ટ્રમાંથી નીકળતી ગીરા નદી પર્વતો વચ્ચે પસાર થઇ ડાંગના ગિરમાળ ગામ પાસે વિરાટ શીલાઓ પરથી નીચે પડે છે ત્યારે સર્જાય છે અદભુત ધોધ. ગીરા નદીના કારણે ગુજરાતનો સૌથી ઉંચો આ ધોધ ગીરા ધોધ તરીકે ઓળખાય છે. જો કે ઘણા લોકો આ ધોધને ગિરમાળ ધોધ પણ કહે છેરૌદ્ર અને સૌમ્ય સ્વરૂપનું એક સાથે દર્શન કરાવતા ગિરમાળ ધોધને નજરે નિહાળવો એ જિંદગીનો એક યાગદાર લ્હાવો છે. જેની એક તસવીરી ઝલક... ( Source : Bhaskar News ) |
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 28 માર્ચ, 2012
ગુજરાતના સૌથી ઊંચા ધોધ ગિરમાળની અદભુત તસવીરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો