ચોક્કસથી ફોટા જોઈ, બાળપણની યાદોમાં ખોવાઈ જશો ઘણી એવી યાદો હોય છે આપણા બાળપણની જે આપણે ક્યારેય ભૂલી શકતા નથી. નાનપણમાં મિત્રો જોડે કરેલી ધીંગા મસ્તી હોય કે પછી સ્કૂલમાં ચોરી છુપે પીધેલી પેપ્સી કોલા, મેંગોબાઈટ કે પોપિન્સ. બે પેનોને ઝઘડાવતી તે રમત ઘરના દરવાજે ચોક્કસથી તમે પણ આ રીતે ચઢ્યા જ હશો બાળપણમાં એક વખત તો એવું સપનું જોયું જ હશે કે કાલે મારી સ્કૂલમાં બોમ્બ ફુટે અને રજા પડી જાય બાથરૂમમાં નાહ્વા ગયા હશો પણ નાહ્વાની જગ્યાએ આપ બાથરૂમની ટાઈલ્સ જ જોયા કરી હશે તમે પણ ધક્કા પેન્સિલની અણી ખોઈ જ હશે મિની ટોર્ચ પર આંગળી મુકી આ રીતે જોયું તો હશે જ બબલ રેપ જોઈ ચોક્કસ તે દિવસો યાદ આવી ગયા હશે નાનપણમાં ચાલુ ક્લાસે આ ગેમ ના રમી હોય એવો તો ભાગ્યે જ કોઈ હશે બાળપણમાં તમે પણ આ બધી વસ્તુઓના ઘેલા હશો |
kashyap joshi
reporter
jetalsar(jetpur)
9909520812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો