*જેતપુરમાં મોડી રાત્રીના ૨ જૂથ વચ્ચેની
અથડામણ માં લાઠી ચાર્જ કરતી પોલીસ.
*અમુક પ્યાસી ટપોરીઓએ ખુલેઆમ દારૂની બોટલો ખોલી છેડછાડ કરતા બીચકેલો મામલો.
*રાત આખી ઉજાગરામાં કાઢતી પોલીસ.
જેતપુર બહારથી પણ પોલીસ બોલાવવી પડી હોવાની જાણવા મળતી વિગતો.
*જેતપુર ની સ્થિતિ રાતભર અજંપા ભરેલી રહી.
ગ્રામ પંચાયતો ની ચુતની ની મત ગણતરીમાંથી માંડ માંડ નવરી થયેલી પોલીસ ને જાહેર બખેડા ને શાંત કરવાની કર્સરત કરવી પડી.
*લોકો ની તો ઠીક પણ પોલીસ ની પણ ટાઢ ઉડી ગયાનું નઝરે જોવા મળ્યું.
*જેતપુરના અમરનગર રોંડ અને ડોબરિયા વાડી વિસ્તારમાં થયેલા છમકલા.
*રાતભર પોલીસ ખડે પગે.
*લત્તા વાસીઓની માંગ કે ટપોરીઓને સીધાદોર કરો.
*કહેવાય છે કે ટપોરીઓએ અમુક યુવતીઓની છેડતી કરતા મામલો દંગલ માં ફેરવાયો.
*શહેર ના કનકિયા કીય પ્લોટમાં પણ એક ટપોરીએ જાહેરમાં દારૂની બોટલ ખોલી ગત્ગતાવવા માંડતા લોકોમાં નાશ ભાગ.
*દિવસનો આ સિલસિલો રાત્રીના પણ ચાલુ રહેતા દંગલ થયું હોવાનો જાણકારોનો મત.
*મોડી રાત્રીના પોલીસે ફરિયાદો લીધી હોવાની મળતી વિગતો.
*પોલીસે અમુકને રાઉન્ડ ઉપ પણ કાર્યની ચર્ચાતી વિગતો.
*જેતપુર પોલીસ કોઈ આક્ર પગલા ભરશે કે ટપોરીઓની દાદાગીરીથી ગભરાઈ જશે ? પ્રજાનો એકજ પ્રશ્ન.
*શનિવારની રાત્રીના દંગલ મચાવનારા ટપોરીઓને સીધાદોર કરવા આજે પોલીસ તેમના જાહેરમાં સરઘસ કાઢે તેવી વકી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો