અનુયાયીઓ

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

કસાબના વકીલોને નથી મળી તેમની ફી !

કસાબના વકીલોને નથી મળી તેમની ફી !: 26/11ના હુમલામાં એક માત્ર જિવીત પકડવામાં આવેલા આતંકવાદી આમિર કસાબનો કેસ હાઇકોર્ટમાં લડનારા બે વકીલો અમીન સોલકર અને ફરહાના શાહનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી તેઓનું મહેનતાણું ચૂકવ્યુ નથી.

ટિપ્પણીઓ નથી: