અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ
અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ:
રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા આ અરજી પર 15 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો