વિશિષ્ટા વિરાસત વનનું નિર્માણ
વન પંડિત એવોર્ડથી સન્માતનિત કિસાન વનવાસીઓ
વન કર્મયોગીઓનું પણ વન ચંદ્રકોથી સન્માન
મુખ્ય્ મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પાવાગઢમાં વિરાસત વનમાં વૃક્ષ વાવીને ૬રમા વન મહોત્સ્વનો શાનદાર પ્રારંભ કરાવ્યોએ હતો.
‘‘વાવે ગુજરાત''નું જનઅભિયાન ઉપાડવાનું આહ્વાન કરતાં મુખ્યર મંત્રીશ્રીએ ગામે-ગામ, જન-જનમાં વૃક્ષપ્રેમ જગાવી ગુજરાતને લીલુંછમ કરવું છે, તેમ તેમણે જણાવ્યુંત હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુંલ કે, પ્રકૃતિમાં અસંતુલન કરવાનું પાપ પヘમિના ભોગવાદી સમાજે કર્યું છે, પરંતુ આપણે તો છોડમાં રણછોડની પ્રકૃતિપ્રેમની સંસ્કૃંતિના વારસો છીએ અને આ પ્રકૃતિ સાથે વૃક્ષના માધ્ય મથી સંવાદ સાધીને ગ્લોિબલ વોર્મિંગના સંકટથી ઉગરી શકાશે.
પ્રસિદ્ધ શક્તિછપીઠ પાવાગઢની તળેટીમાં વૈશ્વિક વિરાસત ચાંપાનેરમાં ૬.પ હેકટરમાં વિરાસત વનનું વિશિષ્ટધ નિર્માણ જનભાગીદારીથી કરાશે. રાજ્યંમાં દર વર્ષે વનમહોત્સાવની ઉજવણી મહીમાવંત ઐતિહાસિક સ્થળોએ વિશિષ્ટદ સાંસ્કૃરતિક વનોનું નિર્માણ કરવાની પહેલ સન ર૦૦૪થી મુખ્યણ મંત્રીશ્રીએ કરી છે તેની શ્રેણીનું આ આઠમું વન વિરાસત વન છે, જેમાં ૩૦ જેટલા વિશિષ્ટ જાતોના વૃક્ષો ૭ નવતર વનશૃંખલા સાથે ઉછેરાશે. વિરાસત વન પાવાગઢના વનવાસી ટેકરીઓના પ્રવાસન સૌંદર્યને નવો ઓપ આપશે.
મુખ્યસ મંત્રીશ્રીએ જણાવ્યુંસ કે, વન મહોત્સતવ પ્રકૃતિપ્રેમની આરાધનાનો અવસર છે અને તેને સરકારી કાર્યક્રમમાંથી બહાર લાવીને પરંપરા છોડી અલગ સ્થરળે જનશક્તિમ જોડીને નીતનવા સાંસ્કૃીતિક વનો આ સરકારે ઊભા કર્યા છે તેનાથી તીર્થક્ષેત્રોનો અને પ્રવાસનધામો સાથે વૃક્ષપ્રકૃતિનો સાંસ્કૃસતિક નાતો જોડાયો છે.
વનમહોત્સાવમાં માનવી વૃક્ષ પ્રત્યેો સંવેદના અને પ્રેમથી જોડાય તે માટે આરાધ્યૃ વૃક્ષો, રાશિ, નક્ષત્ર વૃક્ષો, ઔષધિય વૃક્ષો, શક્તિારૂપે પ્રકૃતિપ્રેમ પ્રેરિત કરીને ગુજરાતને લીલુંછમ બનાવવું છે, એમ મુખ્યવ મંત્રીશ્રીએ જણાવ્યુંષ હતું.
આપણી પ્રાચીન વિરાસતમાં સમગ્રતયા આયુર્વેદિક ઔષધ વન અને આરોગ્ય વનસ્પૃતિ સાથે જોડાયેલું છે અને આરોગ્યસના જતન માટે વૃક્ષનું જતન કરે એવી આપણી નેમ છે, એમ તેમણે જણાવ્યું હતું.
વૃક્ષ અને પ્રકૃતિ, પશુ-પંખીની સૃષ્ટિ ની માવજત આપણી સંસ્કૃ તિ છે એમ તેમણે જણાવ્યુંબ હતું.
ગુજરાત એવું રાજ્ય્ છે જયાં વૃક્ષોની અને વનવિસ્તાસરની વન્યનપ્રાણી સૃષ્ટિ ની સંપદા ઉત્તરોત્તર વધી રહી છે અને સૌનું સહજીવનનું જતન થાય એવી આ ગુજરાતની ધરતી ઉપર હવે ‘‘વાવે ગુજરાત''નું અભિયાન ઉપાડીએ એવું આહ્વાન તેમણે કર્યું હતું.
મુખ્યહ મંત્રીશ્રીએ પરિવારમાં દીકરીના જન્મરની વધામણી ઓછામાં ઓછા બે વૃક્ષ વાવીને કરવાનો નવતર સંકલ્પઅ લેવડાવ્યોર હતો. તેમણે જણાવ્યું કે, વૃક્ષમાંથી જ દીકરીના લગ્ન વાજતે-ગાજતે થશે. દીકરી કયારેય બોજ નહીં બને.
ખેડૂતોને વૃક્ષની ખેતી માટે પ્રોત્સા હિત કરવા મુખ્યત મંત્રીશ્રીએ પરંપરાગત ખેતી અને પશુપાલનમાં દૂધ ઉત્પાવદન સાથે ખેતરમાં વૃક્ષોની ખેતી સમાન હિસ્સેણ કરે તેવું પ્રેરક સૂચન કર્યું હતું. આમ થાય તો ખેડૂત કયારેય આર્થિક મુશ્કેરલીનો સામનો કરશે નહીં, તેમ તેમણે જણાવ્યુંુ હતું.
મુખ્યડ મંત્રીશ્રીએ વન મહોત્સૃવની તાસીર બદલી નાખી છે. હવે ગાંધીનગરમાં નહીં પણ જુદા જુદા જિલ્લાઓમાં અને ધાર્મિક સ્થવળોએ લોકભાગીદારીથી રાજ્યદકક્ષાના વન મહોત્સેવો યોજાય છે તેવી માહિતી આપતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈએ જણાવ્યુંી હતું કે, અપરંપાર લાભો આપતા વૃક્ષો અને વનોની ઘણી વધારે કાળજી લેવાની જરૂર છે. ગુજરાતમાં ૧,૩૦૦ પ્રકારની ઔષધિય વનસ્પ તિઓનો વારસો જોવા મળે છે તેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યઔ મંત્રીશ્રીની પ્રેરણાથી લોકોને વૃક્ષ ઉછેર માટે પ્રોત્સાાહિત કરવા ગુજરાતે સ્મૃંતિવન, રાશિવન, નક્ષત્રવન જેવા અભિનવ વન ઉછેર પ્રયોગો કર્યા છે. શહેરી વિસ્તાવરમાં વનીકરણ માટે વન વિભાગ પ્રયત્નવશીલ છે. મુખ્યા મંત્રીશ્રીએ આ વર્ષે વાવે ગુજરાતનું સૂત્ર આપ્યું છે અને તેને સાર્થક કરવા જયાં જગ્યાજ મળે ત્યાં શકય હોય તેટલાં વૃક્ષો વાવીએ અને ઉછેરીએ તેવી હાર્દિક અપીલ વન મંત્રીશ્રીએ કરી હતી. ખેડા-આણંદ જિલ્લાઓ વૃક્ષ ઉછેર દ્વારા વાર્ષિક રૂા. પ૦૦ કરોડ કમાય છે તેવી માહિતી તેમણે આપી હતી.
મુખ્યી મંત્રીશ્રી પ્રેરિત વાંચે ગુજરાત અભિયાનથી સમાજ જીવનમાં વાંચનની ચેતના પ્રસરી છે હવે વાવે ગુજરાત અભિયાન દ્વારા છ કરોડની જનશક્તિઅને જોડીને હરિયાળા ગુજરાતનું નિર્માણ થશે તેવી લાગણી વ્યિકત કરતાં સામાજિક ન્યાકય અને અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રત્યે્ક ધર્મમાં વૃક્ષને પૂજય ગણવામાં આવ્યુંા છે. રાજસ્થાાનમાં બીજલના એક વૃક્ષને કપાતું રોકવા ૩૬૩ લોકોએ બલિદાન આપ્યું હતું તે ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગ્લો૩બલ વોર્મિંગનો મુકાબલો વન ઉછેરથી જ થઇ શકશે. તેમણે વન મહોત્સયવની પરંપરા શરૂ કરનારા ગુજરાતના પનોતા પુત્ર ર્ડા. કનૈયાલાલ મુનશીને યાદ કર્યા હતા.
પંચમહાલ જિલ્લાના અને પાવાગઢના પર્યાવરણીય, ધાર્મિક, ઐતિહાસિક, પરિસરીય અને સાંસ્કૃ તિક મહત્વવની યાદ અપાવતાં માર્ગ અને મકાન રાજ્ય, મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, વિરાસત વન હેઠળ ૬.પ હેકટર જમીનમાં વનનો ઉછેર કરવામાં આવશે. હાલોલમાં ૩પ હજાર રોપાઓ દ્વારા વૃક્ષઉછેર કરવા ઉપરાંત ખાનગી જમીનોમાં માલિકો દ્વારા વૃક્ષ વાવેતર માટે રપ હજાર રોપાઓના વિતરણ ઉપરાંત રસ્તાપની બંને બાજુઓએ વૃક્ષો ઉછેરવામાં આવશે.
વિરાસત વનમાં ૯ હજાર જેટલાં વૃક્ષો લહેરાશે તેની માહિતી આપતાં અગ્ર સચિવ ર્ડા. એસ. કે. નંદાએ સહુને આવકારતાં જણાવ્યુંજ હતું કે, રાજ્યતમાં હેકટર દીઠ ૧૬ વૃક્ષો છે, જેની સંખ્યાી વધારીને ર૦ કરવી છે અને વન વિસ્તારની બહાર ૪.૬ ટકા જંગલ છે તેને વધારીને ૬ ટકા જેટલું કરવું છે.
આ પ્રસંગે મુખ્યી મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તેહ વનપંડિત એવોર્ડ વિતરણ ઉપરાંત સદીઓ જૂના વારસો-વૃક્ષોને સાચવનારાઓનું સન્માાન કરવામાં આવ્યુંં હતું અને પિયત વન ઉછેર કરનારી પંચાયતો તથા કેનાલ સાઇડ પટ્ટી વાવેતર દ્વારા વૃક્ષ ઉછેર કરનારા તાલુકાઓને ઉપજના ચેકોનું વિતરણ વન મંત્રી શ્રી મંગુભાઈ તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ફકીરભાઈના હસ્તે કરવામાં આવ્યુંઉ હતું. મુખ્યમ મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ વિરાસત વનના સ્થ્ળે વૃક્ષારોપણ કર્યું હતું અને વન ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા્ હતા.
૬રમા વન મહોત્સયવ સમારંભમાં વન રાજ્ય મંત્રી શ્રી કિરીટસિંહજી રાણા, આદિજાતિ કલ્યાેણ રાજ્યછ મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, પ્રવાસન મંત્રી શ્રી જીતુભાઈ, સાંસદ શ્રી રામસિંહભાઈ રાઠવા, પ્રભાતસિંહ ચૌહાણ, બાળકૃષ્ણ શુકલ, ધારાસભ્યિશ્રીઓ સર્વશ્રી જેઠાભાઈ ભરવાડ, અરવિંદસિંહ ફતેસિંહ ચૌહાણ, પંચમહાલ અને દાહોદ જિલ્લા પંચાયત અધ્યરક્ષો, તાલુકા પંચાયતોના અધ્યરક્ષો, પદાધિકારીઓ, રાજ્યાના અગ્ર મુખ્યં વન સંરક્ષક શ્રી કુલદીપ ખન્ના, સામાજિક વનીકરણ વિભાગના વડા ર્ડા. એચ. એસ. સિંહ, મુખ્યલ વન સંરક્ષક ર્ડા. જગદીશપ્રસાદ, જિલ્લા કલેકટર મનીષા ચંદ્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા, આગેવાનો અને અત્યંાત વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
સાંપ્રત વિશ્વની આતંકવાદ અને પ્રકૃતિ પ્રકોપની સમસ્યાતઓનો ઉકેલ આપણી વેદ વિરાસતમાં જ છે.....
શ્રી પરમાનંદ ગાંધીના ‘‘આપણો વૈદિક વારસો'' પુસ્ત કનું વિમોચન કરતા મુખ્ય મંત્રીશ્રી.....
અમદાવાદ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રનભાઇ મોદીએ શ્રી પરમાનંદ ગાંધી લિખિત ‘‘આપણો વૈદિક વારસો'' પુસ્તેકનું વિમોચન કરતાં સ્પરષ્ટેપણે જણાવ્યુંદ કે, સાંપ્રત વિશ્વમાં જે ગ્લોજબલ વોર્મિગ અને ગ્લોરબલ ટેરીઝમ (પ્રકૃતિ પ્રકોપ અને આતંકવાદ) ની બંને સમસ્યાીનું સંપૂર્ણ સમાધાન આપણી વેદ વિરાસતમાં છે અને આપણે આ શ્રેષ્ઠો સંસ્કૃનતિને ગૌરવ કરવું જ પડશે તો જ વિશ્વ પણ એને સ્વીવકારશે.
શ્રધ્ધા પ્રકાશન દ્વારા શ્રી પરમાનંદ ગાંધીના જન્મઆ દિવસે આજે અમદાવાદમાં આ પુસ્તવક વિમોચન સમારોહ સંપન્ન થયો હતો.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યુંદ કે, શ્રી પરમાનંદભાઇના સહષા ચન્દ્ર્દર્શન એટલે કે ૮૦ વર્ષ પૂરા કર્યા છે તેને કર્મયોગી તરીકે શાષાના ચિંતનનો અનુભવનો નિચોડ પાંચ દાયકા સુધી પ્રગટ કર્યો છે અને શાષા અને સંસ્કૃ્તિ માટે જીવન આહૂત કર્યું છે.
ભકિત અને જ્ઞાનમાર્ગ સાથે સમાજભકિત તથા ઇશ્વર ભકિતનો સુભગ સમન્વચય તેમણે આ પુસ્તગક-પ્રકાશનોથી કર્યો છે એમ મુખ્યજમંત્રીશ્રીને જણાવ્યુંન હતું. સને ૧૯૬૨માં શ્રી પરમાનંદભાઇ સાથેના પ્રથમ પરિચય બાળવયે થયેલો તેના સંસ્મથરણો શ્રી નરેન્દ્રોભાઇ મોદીએ વ્ય.કત કર્યા હતા.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુંમ કે આપણી વેદ વિરાસતો તેનાથી પુરાતન સુસંસ્કૃ ત માનવજીવન વ્ય્વસ્થારનું પ્રગટીકરણ જ છે અને એ વેદપાઠ સુવાંગરૂપે પેઢીઓ સુધી અવિરત સચવાતું જ્ઞાન વિજ્ઞાન આપણી સમક્ષ પહોચ્યુંુ છે વેદના પ્રકાશમાં સ્મૃુતિ, શ્રૃતિ ઉપનિષદ પંચતંત્ર દ્વારા આપણા પૂર્વજોએ પહોંચાડયું છે. તેમણે જણાવ્યુંશ કે, માત્ર ચિંતન વિચાર નહીં, આચારનો મહિમા સમાજ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મૂકીને વ્યાવસ્થિંતરૂપે ઊભો કર્યો છે.
સમાજજીવનની સમસ્યાચ અને પ્રશ્નોનું સતત વેદ વિજ્ઞાનના પ્રકાશમાં સતત ચિંતન બાર વર્ષે યોજાતા કુંભના મેળામાં થતું અને તેના આધારે સમાજમાં કાળબાહ્ય છોડીને તત્કા્લિન જીવન વ્યાવસ્થામમાંથી ક્ષતિઓ દૂર કરીને નિત્યાનૂતન પરિવર્તનશીલ સમાજ રચનાનો માર્ગ આપણા પૂર્વજોએ બનાવ્યોથ છે તેની ભૂમિકા મુખ્યેમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યજ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વેદના મૂળ સત્વત પ્રકાશને અનુબંધ રાખીને સમયાનુકુલ પરિવર્તન એ આપણી સંસ્કૃાતિનું સૌથી મોટુ આંતરિક સામર્થ્યન છે અને તેના કારણે જ સદીઓ સુધી આપણી વેદ સંસ્કૃંતિ જળવાઇ રહી છે.
લેખકશ્રી પરમાનંદભાઇએ જણાવ્યું હતું કે, દરેક વિચાર,વિષય અને વિજ્ઞાન વેદોમાં સમાવિષ્ટલ થયેલા છે. વેદવાણી સ્વેયં ભગવાનની વાણી છે. પુસ્ત કનો પરિચય પ્રાધ્યાંપક ર્ડા. પ્રજ્ઞાબેન જોશીએ આપ્યોમ હતો. હિન્દું ધર્મશાળાના આચાર્ય સંતશ્રી પરમાત્માકનંદજીએ આર્શીવચન પાઠવ્યાય હતા.
આ પ્રસંગે સર્વશ્રી બ્રહ્મર્ષિ ગુરૂકુળના સ્થાપકશ્રી ડાહ્યાભાઇ શાષાી, સંસ્કૃનત વિદ્વાન શ્રી વાસુદેવભાઇ પાઠક, સંસ્કૃહત પ્રવૃતિ વિભાગ સચિવશ્રી ભાગ્યેડશ જહા, પ્રકાશક ર્ડા. ગૌરાંગ ગાંધી વગેરે ઉપસ્થિ ત રહ્યા હતા.

અમદાવાદના દક્ષીણ-પૂર્વ વિસ્તારો માટે વસ્ત્રા્લ ખાતે નવી આર.ટી.ઓ. કચેરી મુખ્યય મંત્રીશ્રીના હસ્તે
તા. ૮-૮-૨૦૧૧ના રોજ શુભારંભ થશે
અમદાવાદ :
અમદાવાદ :
અમદાવાદ શહેર તથા જિલ્લાના નાગરિકોને આર.ટી.ઓ.ને લગતી કામગીરીમાં સુગમતા-ઝડપી અને સારી સેવાઓ મળી રહે તે હેતુસર હાલની સુભાષબિજ આર.ટી.ઓ. કચેરી ઉપરાંત અમદાવાદ પૂર્વ (સહાયક પ્રાદેશિક વાહનવ્યાવહાર અધિકારીની કચેરી) વષાલ ખાતે કાર્યરત થશે. આ કચેરીનું વિધિવત ઉદ્ધાટન મુખ્યિમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના હસ્તે તા. ૮-૮-૨૦૧૧ના રોજ થશે અને તા. ૯-૮-૨૦૧૧થી તમામ પ્રકારના નવા લાયસન્સય તેમજ નવા વાહનોના રજીસ્રેથ શનની કામગીરી કોમ્પનયુટરાઇઝ પધ્ધ તિથી સિંગલ વિન્ડોથ દ્વારા હાથ ધરવામાં આવશે.
આ આર.ટી.ઓ. અમદાવાદ (પૂર્વ) વષાલ ખાતેની કચેરીમાં (૧) અમદાવાદ મ્યુથ.કો.ના દક્ષિણ ઝોનના બહેરામપુરા, કાંકરીયા, ઇન્દ્રરપુરી,ખોખરા, મણીનગર, દણીલીમડા,લાંભા, ઇસનપુર, ધોડાસર,વટવા વગેરે (ર) અમદાવાદ મ્યુદ.કો.ના પૂર્વ ઝોનના નિકોલ, વિરાટનગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, રાજપુર, અર્બુદાનગર,ઓઢવ, વષાાલ, મહાવીરનગર, ભાઇપુરા, હાટકેશ્વર,અમરાઇવાડી, રામોલ, હાથીજણ વગેરે તથા (૩) દસક્રોઇ તાલુકામાં સમાવષ્ટિ સાબરમતી નદીથી પૂર્વ તરફના ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ વિસ્તા)ર સિવાયના અમદાવદ શહેર/જિલ્લાનો વિસ્તાાર હાલની સુભાષબ્રીજ ખાતેની આર.ટી.ઓ કચેરી સાથે સંકળાયેલ રહેશે તેમ ખાસ ફરજ પરના અધિકારી વાહનવ્યશવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો