અનુયાયીઓ

ગુરુવાર, 9 મે, 2013

Daily Motivational and Inspirational Quotes

Character is how you treat those who can do nothing for you… ( Inspirational Quotes )

Posted: 07 May 2013 09:43 PM PDT

Character is how you treat those who can do nothing for you. ~ Anonymous
Character is how you treat those who can do nothing for you. ~ Anonymous

Don't do something permanently stupid because you are temporarily upset!… ( Motivational Quotes )

Posted: 07 May 2013 09:19 PM PDT

Don't do something permanently stupid because you are temporarily upset!. ~ Anonymous
Don't do something permanently stupid because you are temporarily upset!. ~ Anonymous
You are subscribed to email updates from Daily Motivational and Inspirational Quotes
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર




ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી

Posted: 08 May 2013 11:23 AM PDT

મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી  દેવતા સત્કર્મ કરનારને જ ૫સંદ કરે છે – તેમનો સ્પષ્ટ આશય એ જ છે કે જે માનવોચિત કાર્ય કરે છે, ઈશ્વરીય ઉદ્દેશયો માટે જીવન વિતાવે છે, તેના ૫ર જ દેવતાઓની કૃપા થાય છે. દેવતા સૂતેલાઓની ઘૃણા કરે છે. દેવતાઓની ઘૃણાનો અર્થ છે જીવનની બધી દિવ્યતાઓથી વંચિત રહી જવું. સંસાર દેવત્વથી [...]

મનને જીતવું – સૌથી મોટો વિજય

Posted: 08 May 2013 11:21 AM PDT

મનને જીતવું – સૌથી મોટો વિજય   કોઈ વિચારમાં એ નિષ્ઠા અને એ લગન ત્યારે જ આવે છે, જ્યારે તે મનુષ્યના સંપૂર્ણ ચેતન દ્વારા સ્વીકૃત અને વિવેક દ્વારા પ્રમાણિત કરી દેવામાં આવે છે. જે વિચારની શુભતામાં જેટલો સંશય રહેશે, તેટલું જ તે સંકલ્પતાથી દૂર રહેશે. આથી આ વિષયમાં મનુષ્યને પોતાના વિવેકથી કામ લેતા રહેવું જોઈએ. [...]

પ્રાર્થના જ નહિ, ૫વિત્રતા ૫ણ

Posted: 08 May 2013 11:19 AM PDT

પ્રાર્થના જ નહિ, ૫વિત્રતા ૫ણ   મનુષ્ય પ્રાર્થના કરે છે, ૫શુ નહિ, કારણ કે મનુષ્યએ જ પિતાને ઓળખ્યા છે, ૫શુએ નહિ. જે મનુષ્ય ૫રમ પિતાની પ્રાર્થના નથી કરતો, તે હજી મનુષ્ય નથી. ઉ૫લક દૃષ્ટિ તે મનુષ્ય જરૂર છે, ૫રંતુ અંદરથી તે ૫શુઓની જેમ જડ અને અજ્ઞાની જ છે. જો કોઈ ૫રમાત્માની પ્રાર્થના નથી કરતો તો [...]

મનને દુર્બળ ન બનવા દો

Posted: 08 May 2013 11:17 AM PDT

મનને દુર્બળ ન બનવા દો   માનસિક દુર્બળતા અથવા મનોહીનતા માનવ જીવન માટે ભયાનક અભિશા૫ છે. અદમ્ય શારીરિક શકિત અને પ્રચુર સાધનો હોવા છતાં ૫ણ મનોહીન વ્યકિત જીવનમાં અસફળ જ રહી જાય છે. જ્યારે મનોબળવાળી વ્યકિત સામાન્ય શારીરિક ક્ષમતા અને સાધનોની ઉણ૫માં ૫ણ પોતાના સાહસ, ઉત્સાહ અને સંલગ્નતાના બળે ક્ષમતા અને સાધનોમાં વધારો કરી લે [...]

પુરુષાર્થી જ પુરસ્કારોનો અધિકારી

Posted: 08 May 2013 11:16 AM PDT

પુરુષાર્થી જ પુરસ્કારોનો અધિકારી સં૫ન્નતાની બાબતમાં ૫રમાત્માની કૃપા મેળવવાનો ફકત એક જ આધાર છે અને તે છે પુરુષાર્થ અથવા ૫રિશ્રમ. જે વ્યકિત પ્રમાદનો ત્યાગ કરીને ઉદ્યોગ, ૫રિશ્રમ અથવા પુરુષાર્થ કરે છે, તેના ૫ર ૫રમાત્મા કૃપા કરે છે જ એમ નહિ, તેમણે કરવી જ ૫ડે છે. તેઓ આ વિષયમાં પોતાના એ નિયમનો ભંગ કરવા માટે સક્ષમ [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટીચરને પાર્ટ ટાઇમ બિકિની પહેરી મોડલિંગ કરવું ભારે પડયું : જુઓ PHOTO(World)

ટીચરને પાર્ટ ટાઇમ બિકિની પહેરી મોડલિંગ કરવું ભારે પડયું : જુઓ PHOTO(World)

૧૧ વર્ષના એક બાળકે અકસ્માતમાં મૃત્યુ પામેલી પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કર્યું.

૧૧ વર્ષના એક બાળકે અકસ્માતમાં મૃત્યુ પામેલી પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કર્યું. અકસ્માતમાં મૃત્યુ પામેલી સ્ત્રી અને તેનો એક માત્ર પુત્ર રવિવારે સમુદ્રને કિનારે ફરવા માટે ગયા હતા, જ્યાં એક અકસ્માત થતાં આ બાળકની માતાનું મૃત્ય ુથયું હતું.

રાધિકા એક સરકારી કર્મચારી હતી અને તે પોતાના પુત્ર વિષ્ણુ સાથે ટુ-વિહિલર પર જઈ રહી હતી તે દરમિયાન તેનું ટુ-વિહિલર એક રિક્ષા સાથે અથડાતા આ અક્સમાત સર્જાયો હતો, ત્યાર બાદ રાધિકાને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામા આવી હતી પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી અને વિષ્ણુને સામાન્ય ઈજા થઈ હતી.

આ વાલ્વ દ્વારા હૃદયના બે દર્દીઓના જીવન બચાવી શકાય છે

વિષ્ણુ પોતાની માતાના મૃત્યુના શોકમાંથી બહાર આવ્યો પણ નહોતો અને મેડિકલ કોલેજના ડોક્ટરોએ તેને પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કરવા અંગે પૂછયું તો તેણે જરા પણ ખચકાટ નહોતો કર્યો. પોસ્ટ મોર્ટમ બાદ તેની માતાના હૃદયના વાલ્વને દૂર કરાયા હતા જેને શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીને સોંપવામાં આવ્યા હતા. શ્રી ચિત્રા ઇન્સ્ટિટયૂટના ડો. એસ.કે. જવાહર અનુસાર આ વાલ્વ દ્વારા હૃદયના બે દર્દીઓનાં જીવન બચાવી શકાય છે. આ વાલ્વને હાલ આ ઇન્સ્ટિટયૂટની ઓર્ગન બેન્કમાં રાખવામાં આવ્યા છે. થોડાક વર્ષો પહેલાં જ વિષ્ણુના પિતાનું મૃત્યુ થયું હતું અને હવે તેની માતાના મૃત્યુ બાદ તે અનાથ થઈ ગયો હોવાથી તે પોતાના કાકા સાથે રહેશે.

આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો…

આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો…:
man mobileઆ માણસ જાણે મોબાઇલ થઇ ગયો… જરુર જેટલી જ લાગણીઓ, રિચાર્જ કરતો થઇ ગયો, ખરે ટાણે જ ઝિરો બેલેન્સ દેખાડતો થઇ ગયો, આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો… સામે કોણ છે, એ જોઇ ને સંબંધો રિશિવ કરતો થઇ ગયો, સ્વાર્થ … આગળ વાંચો...
The post આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો… appeared first on ફન ગુજરાતી.

નગ્ન ડાન્સ કરવો એનએસયુઆઇના પ્રમુખને ભારે પડ્યો

નગ્ન ડાન્સ કરવો એનએસયુઆઇના પ્રમુખને ભારે પડ્યો: મુંબઇ એકમના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇના પ્રમુખ સૂરજસિંહ ઠાકુરની ગયા મહિને કાંદિવલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કથિત...

શાહરુખ પર પ્રતિબંધ ઊઠાવી લેવા રાજ ઠાકરેની ઉગ્ર માગ

શાહરુખ પર પ્રતિબંધ ઊઠાવી લેવા રાજ ઠાકરેની ઉગ્ર માગ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ આજે કોલકાતા નાઈટ રાઈડર્સના સહ માલિક શાહરુખ ખાનની તરફેણ કરી હતી...

પાર્ટી કહે તો મુખ્યપ્રધાન બનવા તૈયાર : મલ્લિકાર્જુન ખડગે

પાર્ટી કહે તો મુખ્યપ્રધાન બનવા તૈયાર : મલ્લિકાર્જુન ખડગે: કેન્દ્રના શ્રમપ્રધાન અને કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં મુખ્યપ્રધાન બનવાની તૈયારી...

આ છે કર્ણાટકના મુખ્યપ્રધાનપદના સૌથી પ્રબળ દાવેદારો

આ છે કર્ણાટકના મુખ્યપ્રધાનપદના સૌથી પ્રબળ દાવેદારો: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કારમી હારનો સામનો કરવો પડયો છે. લાંબા સમયના વિરામ બાદ કોંગ્રેસ ફરી એક વખત...

જાણો - કર્ણાટક વિધાનસભાના પરિણામ બાદ કોણે શું શું કહ્યું?

જાણો - કર્ણાટક વિધાનસભાના પરિણામ બાદ કોણે શું શું કહ્યું?: કર્ણાટકનાં પરિણામોથી હું ખુશ છું અને મને આશા છે કે બહુમતીની સાથે અમે વિજય હાંસલ કરીશું. વિધાયકદળ પોતાના નેતા પોતે...

દક્ષિણ ભારતમાં ભાજપનું એકમાત્ર કમળ કરમાયું

દક્ષિણ ભારતમાં ભાજપનું એકમાત્ર કમળ કરમાયું: કર્ણાટકના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે સાત વર્ષના અંતર બાદ કોંગ્રેસે રાજ્યમાં ફરી...

જમ્મુ જેલમાં હુમલાનો શિકાર બનેલ પાકિસ્તાન કેદીનું મોત, શબ પાકિસ્તાન મોકલાશે

જમ્મુ જેલમાં હુમલાનો શિકાર બનેલ પાકિસ્તાન કેદીનું મોત, શબ પાકિસ્તાન મોકલાશે: ચંદીગઢની પીજીઆઈ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ પાકિસ્તાની કેદી સનાઉલ્લાહનું મોત થઈ ગયું છે. સન્નાઉલ્લાહનું મોત કિડની...

ભાઈ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી બહેને આત્મહત્યા કરી

ભાઈ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી બહેને આત્મહત્યા કરી: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ૩૨ વર્ષીય યુવતીએ પોતાના સગા ભાઈ દ્વારા જ બળાત્કારનો ભોગ બનતાં આત્મહત્યા કરી લીધી છે....

આજે સલમાન ખુરશીદ ચીનની મુલાકાતે જશે

આજે સલમાન ખુરશીદ ચીનની મુલાકાતે જશે: ચીનની ૨૧ દિવસની ઘૂસણખોરી બાદ બન્ને દેશોએ પોતપોતાના સૈનિકોને સરહદ પરથી પરત બોલાવી લીધા હતા. જોકે આ પાછળ...

બસપાના સાંસદે કર્યો વંદે માતરમ્નો બોયકોટ

બસપાના સાંસદે કર્યો વંદે માતરમ્નો બોયકોટ: ઉત્તર પ્રદેશમાં ચાર દલિતોની હત્યાના મુદ્દે વિરોધ કરી રહેલી બહુજન સમાજપાર્ટી(બસપા)એ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થાય તે...

૧૯૮૪ શીખ રમખાણો અંગે યોગ્ય તપાસ થવી જોઈએ - બાદલ

૧૯૮૪ શીખ રમખાણો અંગે યોગ્ય તપાસ થવી જોઈએ - બાદલ: પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ૧૯૮૪માં થયેલા શીખવિરોધી રમખાણો અંગે પ્રધાનમંત્રી મનમોહનસિંહની મુલાકાત લીધી હતી...

મહારાષ્ટ્રનાં ૩,૬૬૪ ગામડાં પાણી માટે ટેન્કર પર આધાર રાખે છે

મહારાષ્ટ્રનાં ૩,૬૬૪ ગામડાં પાણી માટે ટેન્કર પર આધાર રાખે છે: મહારાષ્ટ્ર અત્યારે પાણીની ભયાનક તંગીનો સામનો કરી રહ્યું છે. રાજ્યની કેબિનેટે આપેલી મહિતી અનુસાર રાજ્યમાં લગભગ ૩,૬૬૪ ગામડાં...

કર્ણાટકમાં ભાજપના પરાજયનાં પાંચ કારણ

કર્ણાટકમાં ભાજપના પરાજયનાં પાંચ કારણ: ભ્રષ્ટાચાર મુદ્દે કેન્દ્ર પર સતત પ્રહાર કરનારો ભાજપ પોતે ભ્રષ્ટાચારથી ઘેરાયેલા યેદીયુરપ્પા સામે કાર્યવાહી કરવામાં ઉતાવળ ન કરી...

જાણો : ભારતમાં કયા રાજ્યમાં કોંગ્રેસની સરકાર અને કયા રાજ્યમાં ભાજપની સરકાર

જાણો : ભારતમાં કયા રાજ્યમાં કોંગ્રેસની સરકાર અને કયા રાજ્યમાં ભાજપની સરકાર: ભારત દેશના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આ બંને દેશની સૌથી મોટી રાષ્ટ્રીય રાજકીય પાર્ટી માનવામાં આવે છે....

કર્ણાટક ચૂંટણી પ્રચારમાં મોદી જવા માંગતા ન હતા

કર્ણાટક ચૂંટણી પ્રચારમાં મોદી જવા માંગતા ન હતા: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે જવા માંગતા ન હતા....

હિમાચલના કુલ્લૂમાં બસ નદીમાં પડી, 42 યાત્રીઓના મોત

હિમાચલના કુલ્લૂમાં બસ નદીમાં પડી, 42 યાત્રીઓના મોત: હિમાચલ પ્રદેશમાં કુલ્લૂ-મંડી રાષ્ટ્રીય રાજમાર્ગ પર જઈ રહેલ યાત્રીઓથી ખિચોખીચ ભરેલ એક પ્રાઈવેટ બસ બુધવારે ઉફનતી બ્યાસ...

કર્ણાટકમાં ભાજપની એક ઇનિંગ્સથી હાર : કોંગ્રેસ

કર્ણાટકમાં ભાજપની એક ઇનિંગ્સથી હાર : કોંગ્રેસ: કર્ણાટકમાં સફળતાથી પ્રભાવિત થયેલી કોંગ્રેસના પ્રધાનોએ ભાજપની ધોબીપછાડ માટે તીખા પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા હતા...

બુધવાર, 8 મે, 2013

Fwd: KYRGYZSTAN

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Wed, 8 May 2013 15:42:01 +0800 (SGT)
Subject: KYRGYZSTAN
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

KYRGYZSTAN


THE KYRGYZ REPUBLIC IS A COUNTRY LOCATED IN CENTRAL ASIA.
LANDLOCKED AND MOUNTAINOUS, KYRGYZSTAN IS BORDERED BY
KAZAKHSTAN TO THE NORTH, UZBEKISTAN TO THE WEST,
TAJIKISTAN TO THE SOUTHWEST AND CHINA TO THE EAST.
ITS CAPITAL AND LARGEST CITY IS BISHKEK.
THE OFFICIAL LANGUAGES ARE KYRGYZ (STATE) AND RUSSIAN (OFFICIAL).

Fwd: 'યૂ ટયૂબ' માટે હવે પૈસા ખર્ચવા પડશે

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Wed, 8 May 2013 23:27:48 +0800 (SGT)
Subject: 'યૂ ટયૂબ' માટે હવે પૈસા ખર્ચવા પડશે
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

મફત જોવાતી 'યૂ ટયૂબ' માટે હવે પૈસા ખર્ચવા પડશે

નવીદિલ્હી,
તા. ૭ : યૂ ટયુબ જોવાના બંધાણીઓ માટે ખરાબ સમાચાર હવે તો યૂ ટયુબને જોવા
માટે તમારે પૈસા ચૂકવવા પડશે. લાખો વીડિયો અને કરોડો યુઝર્સ ધરાવતી આ વેબ
સાઈટ ટૂંક સમયમાં પૈસા ઉઘરાવશે. શરૃઆતથી જ આ વેબસાઈટ એકદમ ફ્રી એકસેસ
ઔધરાવે છે.  અનેક વીડિયો જોવા માટે કોઈ જ
ચાર્જ વસુલવામાં આવતો નથી. વીડિયો અપલોડ કરવાના પણ પૈસા લાગતા નથી. આ
કારણે જ યૂ ટયુબ અતિ લોકપ્રિય બની છે. પરંતુ હવે થોડાં સપ્તાહોમાં જ વીડિયો
જોવા માટે આ વેબસાઈટ યુઝર્સ પાસેથી લવાજમ ઉઘરાવશે. એક દૈનિકના અહેવાલ
અનુસાર હાલ પચાસ ચેનલો જોવા માટે લગભગ સવા સો રૃપિયા ચૂકવવા પડશે. જે લોકો આ
લવાજમ ભરશે તેઓ જ એક્સક્લૂઝિવ વીડિયો જોઈ શકાશે. જોકે હજી સુધી એ સ્પષ્ટ
થયું નથી કે
એક્સક્લૂઝિવ વીડિયો વચ્ચે વિજ્ઞાાપન હશે કે કેમ ? આમ આ વેબસાઈટના કરોડો
વપરાશકારો માટે આ એક માઠા સમાચાર છે.

: ગાંધીનગર ખાતે ડેટા સેન્‍ટર બનશે

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Wed, 8 May 2013 23:47:47 +0800 (SGT)
Subject: ગાંધીનગર ખાતે ડેટા સેન્‍ટર બનશે
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

પાટનગરમાં ૫૪ કરોડનાં ખર્ચે ઓનલાઈન ડેટા સેન્‍ટર બનશે

કેન્‍દ્ર દ્વારા રાજ્‍ય વ્‍યૂહાત્‍મક આંકડાકીય યોજના અંતર્ગત તમામ
જિલ્લામાં ઓનલાઈન ડેટા સેન્‍ટર કાર્યરત કરાશે

ગાંધીનગર,તા.૮, રાજ્‍યનાં પાટનગર ગાંધીનગર ખાતે રૂપિયા ૫૪ કરોડનાં ખર્ચે
પાંચ ડેટા સેન્‍ટર ઉભા કરવામાં આવશે જેમાં જે-તે વિસ્‍તારની તમામ માહિતીઓ
અપડેટ કરવામાં આવશે. વ્‍યૂહાત્‍મક આંકડાકીય યોજના અન્‍વયે ચાર તાલુકા દીઠ
એક સેન્‍ટર ગાંધીનગરમાં કાર્યરત થશે. સ્‍ટેટ સ્‍ટ્રેટર્જીકલ પ્‍લાન હેઠળ
ગાંધીનગર જિલ્લામાં પાંચ ડેટા સેન્‍ટર ઉભા કરાશે જેમાં સરકારની તમામ
યોજનાઓ
મૂકવામાં આવશે. સમગ્ર દેશમાં સરકારની અનેક યોજનાઓ ઓનલાઈન કરવામાં આવી છે
ત્‍યારે ગાંધીનગર જિલ્લાનાં સરકારી વિભાગો કાર્યરત કમ્‍પ્‍યૂટરોમાં
લેટેસ્‍ટ યોજનાઓ અને છેલ્લામાં છેલ્લ માહિતીનો અભાવ હોવાના કારણે
જિલ્લાનાં અરજદારોને અનેક મુશ્‍કેલીઓ પડે છે. આ કારણે કેન્‍દ્ર સરકાર
દ્વારા રાજ્‍ય વ્‍યૂહાત્‍મક આંકડાકીય યોજના ધડી કાઢવામાં આવી છે જેના
આધારે દરેક જિલ્લામાં
ઓનલાઈન ડેટા સેન્‍ટર ઉભા કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ગાંધીનગરમાં
સર્વપ્રથમ ઓનલાઈન પાંચ ડેટા સેન્‍ટર બનાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે
જેમાં ગાંધીનગર, કલોલ, માણસા અને દેહગામ ચારેય તાલુકામાં એક સેન્‍ટર ઉભું
કરવામાં આવશે. આ અંગે જિલ્લા આંકડા અધિકારી વિશનસિંહ વેદીએ કહ્યું હતું
કે,આ તમામ સેન્‍ટરોમાં સરકારી યોજનાઓનાં આધારે ગ્રામ્‍ય પ્રજાને ક્‍યાં
લાભ મળી શકે તેની તમામ
વિગતોનો સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત આંગણવાડી, જન્‍મ-મરણનાં આંકડા, ઈ
મમતા અને આરોગ્‍ય કેન્‍દ્ર સહિતનાં ડેટા સેન્‍ટર દ્વારા ઓનલાઈન અપડેટ
કરવામાં આવશે. દરેક જિલ્લામાં આ યોજના અંતર્ગત ૫૪ કરોડનો ખર્ચ અંદાજવામાં
આવ્‍યો છે. મોટાભાગની રકમ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પાછળ ખર્ચવામાં આવશે. આ
ડેટા સેન્‍ટરમાં દરેક વિભાગની સ્‍કીમ અને તેને લગતી આંકડાકીય માહિતીઓ પણ
ઉપલબ્‍ધ કરાવવામાં
આવશે.