અનુયાયીઓ

બુધવાર, 8 મે, 2013

Fwd: 'યૂ ટયૂબ' માટે હવે પૈસા ખર્ચવા પડશે

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Wed, 8 May 2013 23:27:48 +0800 (SGT)
Subject: 'યૂ ટયૂબ' માટે હવે પૈસા ખર્ચવા પડશે
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

મફત જોવાતી 'યૂ ટયૂબ' માટે હવે પૈસા ખર્ચવા પડશે

નવીદિલ્હી,
તા. ૭ : યૂ ટયુબ જોવાના બંધાણીઓ માટે ખરાબ સમાચાર હવે તો યૂ ટયુબને જોવા
માટે તમારે પૈસા ચૂકવવા પડશે. લાખો વીડિયો અને કરોડો યુઝર્સ ધરાવતી આ વેબ
સાઈટ ટૂંક સમયમાં પૈસા ઉઘરાવશે. શરૃઆતથી જ આ વેબસાઈટ એકદમ ફ્રી એકસેસ
ઔધરાવે છે.  અનેક વીડિયો જોવા માટે કોઈ જ
ચાર્જ વસુલવામાં આવતો નથી. વીડિયો અપલોડ કરવાના પણ પૈસા લાગતા નથી. આ
કારણે જ યૂ ટયુબ અતિ લોકપ્રિય બની છે. પરંતુ હવે થોડાં સપ્તાહોમાં જ વીડિયો
જોવા માટે આ વેબસાઈટ યુઝર્સ પાસેથી લવાજમ ઉઘરાવશે. એક દૈનિકના અહેવાલ
અનુસાર હાલ પચાસ ચેનલો જોવા માટે લગભગ સવા સો રૃપિયા ચૂકવવા પડશે. જે લોકો આ
લવાજમ ભરશે તેઓ જ એક્સક્લૂઝિવ વીડિયો જોઈ શકાશે. જોકે હજી સુધી એ સ્પષ્ટ
થયું નથી કે
એક્સક્લૂઝિવ વીડિયો વચ્ચે વિજ્ઞાાપન હશે કે કેમ ? આમ આ વેબસાઈટના કરોડો
વપરાશકારો માટે આ એક માઠા સમાચાર છે.

ટિપ્પણીઓ નથી: