અનુયાયીઓ

રવિવાર, 18 નવેમ્બર, 2012

MUBAINA TIGER BALASAHEB THAKRE NO NASHWAR DEH PANCH MAHABHUTMA VILIN..LAKHO AANKHO RADI PADI..SAU DWARA APAI BHAVBHINI SHRADHANJALI....

MUBAINA TIGER BALASAHEB THAKRE NO NASHWAR DEH PANCH MAHABHUTMA VILIN..LAKHO AANKHO RADI PADI..SAU DWARA APAI BHAVBHINI SHRADHANJALI....
-kashyap joshi
reporter
Sent via Nokia Email

JETPURNA THANAGALOL GAAME PIVANA PAANINI VIKAT PARISTHITI THI PRAJA TRAAHIMAAM..KASHYAP JOSHI JETALSAR-JETPUR

JETPURNA THANAGALOL GAAME PIVANA PAANINI VIKAT PARISTHITI THI PRAJA TRAAHIMAAM..
KASHYAP JOSHI J
ETALSAR
JETPUR

Fruit Parade....

JETALSARNA KHEDUT DWARA DUKALNA DAAKLANU RANGOLIMA NIRUPAN..KASHYAP JOSHI JETALSAR

JETALSARNA KHEDUT DWARA DUKALNA DAAKLANU RANGOLIMA NIRUPAN.
.KASHYAP JOSHI JETALSAR

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, November 18, 2012 2:07:47 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી - ફ્રી ડાઉન લોડ

Posted: 17 Nov 2012 07:11 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/LvJjoTIeqOg/?utm_source=feedburner&utm_medium=email

"પોતાનું મૂલ્ય સમજો અને વિશ્વાસ કરો કે તમે સંસારની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ
છો". ઇતિહાસ સાક્ષી છે કે યુવાનોની શક્તિ, સાહસ અને અદમ્ય ઊર્જાના સંકલ્પની
મદદથી સદૈવ નવા-નવા યશ પ્રાપ્ત કર્યા છે.રાણા, શિવાજી, ભગતસિંહ અને ઝાંસીની
રાણીના સમયના મંત્ર ભણો. હવે એકવીસમી સદીના ઉજ્જ્વલ ભવિષ્ય માટે તમારા સમગ્ર
જીવનનું રૂપાંતર જરૂરી છે. યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનો સંદેશ :  યુવાનો
[...]

///////////////////////////////////////////
ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ ગુજરાતી ફ્રી ડાઉન લોડ

Posted: 17 Nov 2012 03:39 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/7gut34-Pe18/?utm_source=feedburner&utm_medium=email

આધુનિક વૈજ્ઞાનિક શોધોની ખામીઓની દુઃખી થયેલા માનવ સમુદાયના ઉદ્ધાર માટે જો
કોઈ રસ્તો હોય તો તે એ છે કે તે કુદરતના શરણે જાય. આ૫ણે પ્રાકૃતિક ચિંતન અને
પ્રાકૃતિક જીવન જીવવું ૫ડશે. આ૫ણે આ૫ણા પૂર્વજો પાસેથી પ્રાપ્ત થયેલ "સાદું
જીવન ઉચ્ચ વિચાર" વાળા નિયમનો અનુભવ કરવો ૫ડશે. સાદાં ક૫ડાં ૫હેરો, દરરોજ
ભ્રમણ કરો. સિનેમા અને નાટકો [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

શુક્રવાર, 16 નવેમ્બર, 2012

AMDAVAD NAZIK NI SATPANTH DWARA HINDUO NE MUSLIMO BANAVATA HOVANO CHAUKAVNARO GHATSFOR KARTA BHARAT SADHU SAMAJNA GUJARAT PRADESH PRAMUKH MAHANT SRI PUJYA GOPALANANDAJI-BILKHA[ JUNAGADH]

સત્યની શોધ ને સ્વીકાર – ભાગ – 7

Post : સત્યની શોધ ને સ્વીકાર – ભાગ &#8211; 7
URL : http://govindmaru.wordpress.com/2012/11/16/murji-gada-20/
Posted : November 16, 2012 at 3:06 am
Author : ગોવીંદ મારુ
Categories : શ્રી મુરજીભાઈ ગડા

ભાષાનો આત્મા અને આત્માની ભાષા –મુરજી ગડા માનવોની સૌથી અગત્યની પહેલી
શોધ છે ભાષાની. એને થોડા ઉંડાણમાં તપાસીએ. આદી માનવ પોતાના વીચાર વ્યક્ત
કરવા જુદા જુદા અવાજ કાઢતો હતો. વધુ વીવીધતાવાળા અવાજ કાઢવાના પ્રયત્ન
સાથે એની સ્વરપેટી પણ વીકસતી ગઈ. માત્ર અવાજોની વીવીધતા પુરતી નહોતી.
વીચારો અને ઈચ્છાઓ વ્યક્ત કરવા એમણે શબ્દો બનાવ્યા. જરુરત પ્રમાણે [...]

Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/11/16/murji-gada-20/)

Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/11/16/murji-gada-20/#respond

--
WordPress.com | Thanks for flying with WordPress!

Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com

Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=sQhjX%3FLI_EkZR%25z%5DS%2F%3FLgCIeI%7CQ5.ngXnK%7EM%7CzZ%7Cw2%7CXGa9%2F-

JETPURMA AGRANI UDHYOGPATI RATILALBHAI KHACHARIYANI PUTRI SNEHA A BANAVELI BENMOON RANGOLI..KASHYAP JOSHI JETPUR

JETPURMA AGRANI UDHYOGPATI RATILALBHAI KHACHARIYANI PUTRI SNEHA A
BANAVELI BENMOON RANGOLI..

KASHYAP JOSHI JETPUR

ઇયરફોનના વધેલા ઉપયોગ થી ૨૦ ટકા યુવાનો હિ‌અરિંગ લોસના શિકાર

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 15 Nov 2012 12:38:09 +0800 (SGT)
Subject: ઇયરફોનના વધેલા ઉપયોગ થી ૨૦ ટકા યુવાનો હિ‌અરિંગ લોસના શિકાર
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

મોબાઇલમાં ઇયરફોનના વધેલા ઉપયોગ થી ૨૦ ટકા યુવાનો હિ‌અરિંગ લોસના શિકાર

મોબાઇલ
તથા ઇયરફોનના વધુ ઉપયોગ તથા લાઉડ વોલ્યુમમાં મ્યુઝિક સાંભળવાથી યુવાનોમાં
હિ‌અરિંગ લોસની સમસ્યા વધી રહી છે.ઓછું સંભળાવું એ હવે મોટેરાઓની બીમારી
નથી રહી તે હવે યુવાનોમાં પણ જોવા મળી રહી છે, આ સમસ્યા પહેલા પપથી ૬૦
વર્ષના લોકોમાં જ જોવા મળતી હતી પરંતુ હવે ૨૦ વર્ષના યંગસ્ટર્સમાં પણ આ
સમસ્યા જોવા મળી રહી છે. આંતરારાષ્ટ્રીય સ્તર પર યંગસ્ટર્સને લઇને થયેલા એક
સેમ્પલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ચારમાંથી એક યુવા હિ‌અરિંગ લોસના
ડેન્જર ઝોનમાં છે, તો બીજીતરફ શહેરના સ્પેશિયાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે
ઇએનટીની સમસ્યા લઇને આવવાવાળા ૨૦ ટકા યુવાનો હિ‌અરિંગ લોસનો શિકાર બનેલા
છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, નોઇસ-ઇંડયુસ્ડ હિ‌અરિંગ લોસ એટલે કે,અવાજના
કારણે થતું બહેરાપણુ વધી રહ્યું છે, એનું મોટું કારણ ઓકયુપેશનલ નોઇસ અને
લગાતાર વધતું અવાજ પ્રદૂષણ છે. ૮૦ ડેસિબલથી વધુ અવાજ સાંભળનારાઓને હિ‌અરિંગ
લોસ થવાનું નક્કી છે. તબીબોએ મોબાઇલ ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તેવી સલાહ
આજની યુવા પેઢીને આપી છે, જે જરૂર માનવી પડશે.

- આ છે કારણો

૧)
મોબાઇલનો વધુ ઉપયોગ
મોબાઇલ ફોનનો વધુ સમય ઉપયોગ સાંભળવાની ક્ષમતાને નુકસાન કરી રહયો છે તથા
મોબાઇલના રેડિએશન સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોચાડી રહ્યા છે.

૨) પર્સનલ લિસનિંગ ડિવાઇસીસ ઇઅરફોન તથા હેડફોનના લગાતાર ઉપયોગથી પણ
સાંભળવા માટે ઉપયોગી નાજુક તંતુઓ ડેમજ થઇ રહ્યા છે

૩) પ્રેશર હોર્ન્સ પ્રેશર હોર્ન ૧૨૦થી ૧૮૦ ડેસિબલના આવી રહ્યા છે આટલા
ઉંચા અવાજ સાંભળવાથી બહેરાપણુ આવી શકે છે, આનાથી
બ્લડપ્રેસર પણ વધે છે તથા લગાતાર ચક્કર આવવાની સમસ્યા પણ ઊભી થઇ શકે છે.

- આંતરરાષ્ટ્રીય અભ્યાસ

તેલ
અબીબ યુનિવર્સિ‌ટીએ યુવાનોમાં થતી સાંભળવાની સમસ્યા પર તાજેતરમાં અભ્યાસ
કર્યો હતો. પર્સનલ ડિવાઇસીસ સિસ્ટમ પર ઉંચા અવાજે મ્યુઝિક સાંભળવાના કારણે
૨પ ટકા યુવાનો આ સમસ્યાના ડેન્જર ઝોનમાં છે તે બહાર આવ્યું છે. સર્વેમાં એ
પણ બહાર આવ્યું છે કે ૨૧ ટકા યુવાનો પીએલડીમાં ૨થી ૩
કલાક તથા ૮ ટકા યુવાનો ૪ કલાકથી વધુ સંગીત સાંભળી રહ્યા છે.

- ૨૦થી ૨પ વર્ષના યુવાનોના કેસ વધ્યા છે

મારી
પાસે સપ્તાહમાં ૩થી ૪ આવા યુવાનના કેસ આવે જેઓને સાંભળવાને લઇને ફરિયાદ
હોય છે. આવા યુવાનોમાં લાંબાગાળે કાનમાં તમરાં બોલે તેવો અવાજ આવવો,
આસપાસના અન્ય ર્નોમલ અવાજ ન સંભળાવા તેમજ બહેરાશ પણ આવી શકે છે. હાલે
હિ‌અરિંગ લોસની સમસ્યાના ડેન્જર ઝોનમાં ૨૦ થી ૨પ વર્ષના યુવાનો
આવી રહ્યા છે. લગાતાર ઉંચા અવાજે અમુક ડેસીબલ કરતાં વધુ અવાજે સંગીત
સાંભળવાની આદત યુવાનોને નુકસાન કરશે. - ડો.નરેન્દ્ર હિ‌રાણી,ઇએનટી સર્જન

યુવાનોમાં
આજે ઇયરફોન કાનમાં સતત લગાડવાની આદતથી તેઓમાં સાંભળવાની ફ્રિકવન્સી ઘટતી
જાય છે, તેઓ મોટો અવાજ સાંભળવાના જ આદી થઇ ગયા હોવાથી તેઓને ઝીણો અવાજ
સંભળાતો નથી.આમ તેઓમાં કાનની સંવેદનશિલતા ઘટી જાય છે અને તેઓમાં નોર્મલ
અવાજ
સાંભળવાની ક્ષમતા ઘટે છે અને પથી ૭ વર્ષ બાદ તેઓમાં સાંભળવાની નસ નબળી પડી
જાય છે અને બહેરાશ આવવાની શકયતા વધી જાય છે. ૨૦૩૦માં જે વસતી હશે તેમાં ૯૦
ટકાથી વધારે લોકો બહેરા હશે. કારણ કે, આજે જે હદે યુવાનો મોબાઇલ અને
ઇયરફોનનો ઉપયોગ કરે છે, પહેલાં આ સમસ્યા ૬૦થી ૭૦ વર્ષે આવતી પણ હવે જલદી
આવી રહી છે. - ડો.જયોતન્દ્રિ‌ છાયા,ઇએનટી સર્જન

રેલ્વે ટ્રેકિંગ સિસ્ટમ

આ રેલ્વે ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા તમામ ચાલતી ગાડીઓ ની માહિતી ઓન લાઇન મળી શકશે


http://railradar.trainenquiry.com/


આભાર

AMDAVAD NAZIK NI SATPANTH DWARA HINDUO NE MUSLIMO BANAVATA HOVANO CHAUKAVNARO GHATSFOR KARTA BHARAT SADHU SAMAJNA GUJARAT PRADESH PRAMUKH MAHANT SRI PUJYA GOPALANANDAJI-BILKHA[ JUNAGADH]

AMDAVAD NAZIK NI SATPANTH DWARA HINDUO NE MUSLIMO BANAVATA HOVANO
CHAUKAVNARO GHATSFOR KARTA BHARAT SADHU SAMAJNA GUJARAT PRADESH
PRAMUKH MAHANT SRI PUJYA GOPALANANDAJI-BILKHA[ JUNAGADH]

KASHYAP JOSHI
REPORTER
JETALSAR
JETPUR
AHMEDABAD

બુધવાર, 14 નવેમ્બર, 2012

[Dahod-online:1219] Dahod Diwali (Part-2) Kali Chaudash at Smashan (Photo by- Manish Jain)

------Original message------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
Date: Wednesday, November 14, 2012 8:43:27 PM GMT+0800
Subject: [Dahod-online:1219] Dahod Diwali (Part-2) Kali Chaudash at Smashan (Photo by- Manish Jain)

પ્રિય દાહોદીયનો,    તમને સહુને વિક્રમ સંવત 2069 ના નવા વર્ષની સહૃદય શુભકામનાઓ.દીપોત્સવના પર્વે દાહોદમાં પરંપરાગત ઉજવણીમાં આ વર્ષે મોંઘવારીને લઈને થોડી પીછેહઠ જોવા મળી હતી તે છતાંયે દાહોદની દિવાળી તેના વિશિષ્ઠ સ્વરૂપે રહેવા પામી હતી. દીપોત્સવના પહેલા જ દિવસથી દાહોદના એમ.જી. રોડ ખાતે સમસ્ત નગરનું યુવાધન જાણે કે હિલ્લોળા લેતું હોય તેમ ઉમટી પડ્યું
હતું.વર્ષોથી ચાલતા રિવાજ મુજબ અગિયારસથી લઈને દિવાળીના દિવસ લાગી ગુજરાતીવાડથી લઈને નગર પાલિકા ખાતેના ગાંધી ચોક સુધીના વિસ્તારમાં હૈયાથી હૈયું ભીંચાય તેવા દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર નગરમાં રોશની અને તોરણ વડે થયેલ શણગારથી દીપોત્સવનું પર્વ તેની સોળે કળાએ ખીલેલું જોવા મળ્યું હતું.  તોકાળી ચૌદશે દાહોદના હિંદુ સાર્વજનિક સ્મશાન ખાતે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ સુંદર
કાંડ તથા ભજનનો કાર્યક્રમ મોડી રાત લાગી ચાલ્યો હતો. તેને પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ માણ્યો હતો. દિવાળીના વિવિધ શણગાર જેવાકે રંગોળી માટેના રંગનું વેચાણ, ગાય માટેની મોરપીંછમાંથી બનતી વિવિધ આઈટમ્સ,  કે મોજીલા નગરજનોની ખરીદી સહિત  દિવાળી સુધીના દિવસોના અને બેસતા વર્ષની સવારના તથા બપોરે ગાયગોહરીની આગવી પરંપરાના વિવિધ દ્રશ્યોને દાહોદના શ્રી મનિષ જૈન
(D.T.V.) એ પોતાના કેમેરામાં કંડાર્યા હતા. આવો,  આપણે  પણ દાહોદના દીપોત્સવને આ અને આ બાદના અન્ય ઈ-મેઈલ્સ દ્વારા માણીએ.  Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &  M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.

સાલ મુબારક

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Wednesday, November 14, 2012 2:38:39 PM GMT+0800
Subject: સાલ મુબારક


અમારા
વહાલા તમામ મિત્રો - વડીલો - સ્નેહીઓ - સ્વજનો ને વિક્રમ સવંત 2069 નું
વર્ષ સુખ, સમૃધી અને તંદુરસ્તી થી ભરપુર રહે તેવી હૃદયપૂર્વક ની શુભકામનાઓ


ગયું વરસ ભલે ગમે તેવું ગયું હોય


પણ આવનારું વરસ તમને ગમે તેવું


જાય તેવી શુભ કામનાઓ સાથે સહુને
નવા વર્ષ ના સાલ મુબારક

- અતુલ એન. ચોટાઈ - રાજકોટ 

GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI..KASHYAP JOSHI REPORTER

GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI.
KASHYAP JOSHI REPORTER

----------
Sent via Nokia Email

------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <jetty50nodule@m.facebook.com>,<kkumarjoshi@gmail.com>
Date: Wednesday, November 14, 2012 12:11:35 PM GMT+0000
Subject: GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI..KASHYAP JOSHI REPORTER

GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI..
KASHYAP JOSHI REPORTER

MAALA PAPPA NA MITLONE SAAL MUBARAK..SRUSHTI KASHYAP JOSHI..JETPUR...JETALSAR...AHMEDABAD..

MAALA PAPPA NA MITLONE SAAL MUBARAK..SRUSHTI KASHYAP JOSHI..JETPUR...JETALSAR...AHMEDABAD..

MAALA PAPPA NA MITLONE SAAL MUBARAK..SRUSHTI KASHYAP JOSHI..JETPUR...JETALSAR...AHMEDABAD..

MAALA PAPPA NA MITLONE SAAL MUBARAK..SRUSHTI KASHYAP JOSHI..JETPUR...JETALSAR...AHMEDABAD..

મંગળવાર, 13 નવેમ્બર, 2012

Happy New Year to Everybody...kashyap joshi

----------
Sent via Nokia Email

ગુરુદેવ તમારામંદિરીયે દર્શન કરવાને આવ્યો ...

------Original message------
From: Minaben P. Thakkar (Google+) <replyto-f0bb0a8f@plus.google.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Tuesday, November 13, 2012 2:12:58 AM GMT-0800
Subject: ગુરુદેવ તમારામંદિરીયે દર્શન કરવાને આવ્યો ...

Minaben P. Thakkar shared this with you.

"ગુરુદેવ તમારામંદિરીયે દર્શન કરવાને આવ્યો છુ....
Gurudev Tamara Mandiriye.wmv"

View the full post to comment:
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CLjZsMzay7MCFe8VNAod4FIAAA&path=%2F102100479980793295259%2Fposts%2FVjtBcuSBzo3&dt=1352801578664&ub=21

------------------------
Click here to mute this post:
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CLjZsMzay7MCFe8VNAod4FIAAA&path=%2Fnotifications%2Fall%2Fz13kwjdz2nimdjviq04cfpcblq2hxpdhgqk0k%3Fmute%3Dz13dif2hhkijd3uhf04cfpcblq2hxpdhgqk0k&dt=1352801578664&ub=21

Mute Minaben P. Thakkar to stop receiving notifications from her.
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CLjZsMzay7MCFe8VNAod4FIAAA&path=%2F102100479980793295259%2Fop%2Fmute&dt=1352801578664&ub=21

Or follow this link to update your Google+ notifications settings:
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CLjZsMzay7MCFe8VNAod4FIAAA&path=%2Fsettings%2Fplus&dt=1352801578664&ub=21

Reply to this email to comment, or view post.
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CLjZsMzay7MCFe8VNAod4FIAAA&path=%2F102100479980793295259%2Fposts%2FVjtBcuSBzo3&dt=1352801578664&ub=21

Privacy tip: Protect your info. Remove your email signature before you
reply.

Google Inc., 1600 Amphitheatre Pkwy, Mountain View, CA 94043 USA

Celebrate an iPhone 5 Diwali

View this message in your browser
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBVAEHBBpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
|View this message in your mobile
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBVAEHBRpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
|

<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBUgIMAhpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBUgIMAhpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBUgIFAxpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
JeetLe - Mobile Mania
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBVAEHABpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBVAEHABpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBVAEHABpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBVAEHABpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBUgcEBxpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBUgYAARpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBUwMHAhpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
<http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBUQQCABpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==>
Disclaimer: JeetLe does not solicit confidential information
regarding your account and/or any personal data contained therein.
Please do not respond to any e-mail requesting for details like user
name, account information, account password etc. If you receive an
e-mail claiming to be from JeetLe asking confidential information
about your JeetLe account please inform us immediately by forwarding
the e-mail to Care@Jeetle.in. In case of any act on your part
(intentional or otherwise) relating to the aforesaid which shall
create a liability the same shall be without recourse to JeetLe and
JeetLe shall not be responsible for the same.
If you do not want to receive any newsletters,
http://jeetle_mail.xceedmail.com/jeetle/lt.php?id=YUwFVFQBVAEHBxpTVVEDUx4=VQcDCAZSSwlcEAgASwlbRlhcJANcA15ZGgUMCQ==

HAPPY DIWALI ALL

kashyap joshi
Reporter
Jetalsar
Jetpur

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

---------- Forwarded message ----------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Tue, 13 Nov 2012 02:06:51 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૪

Posted: 12 Nov 2012 08:20 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/BO5tNFy2yUQ/?utm_source=feedburner&utm_medium=email

યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૪ અત્યારના લોકોમાં મોટાભાગના લોકોના
મોટાભાગના વિચારો અને કાર્યો દિશાભ્રમ જેવા રહયા છે. તેને બદલીને, સુધારીને,
ઉચ્ચ સ્તરના બનાવ્યા વગર છૂટકો નથી. તેના માટે લોકસં૫ર્ક કરી, ઘેર ઘેર અલખ
જગાડી વિચારગોષ્ઠીઓના માધ્યમ દ્વારા તત્કાલીન ૫રિસ્થિતિઓ તથા તેના સમાધાનો
દર્શાવવા આજનું સૌથી મોટું કાર્ય છે. એટલે માટે જ આ૫ણા મિશનમાં પ્રજ્ઞા
૫રિવારમાં અઠવાડિય [...]

///////////////////////////////////////////
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૩

Posted: 12 Nov 2012 08:17 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/q_3e_gkkSRk/?utm_source=feedburner&utm_medium=email

યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૩ ઉજ્જ્વળ ભવિષ્ય-નિર્માણ માટે વિચાર
નિર્માણમાં મદદરૂ૫ થનાર સત્સાહિત્યનો ચારિત્ર્યવાન અને ઉચ્ચ કાર્યક્ષેત્રમાં
સંકળાયેલા મનુષ્યોનો સત્સંગ ૫ણ ખૂબ ઉ૫યોગી થઈ ૫ડે છે. આ૫ણે પોતે કરેલી ભૂલો
માટે એકાંતમાં કાન ૫કડવા, ઊઠબેસ કરવી, તમાચા મારવા, મૂર્ગા બનવું તથા શરીરને
ઓછું ભોજન આ૫વું વગેરે શારીરિક દંડ આપી શકાય છે. ગઈકાલે થયેલી ભૂલો આજે ન [...]

///////////////////////////////////////////
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૨

Posted: 12 Nov 2012 08:15 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/8YehEPvvAyA/?utm_source=feedburner&utm_medium=email

યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૨ દુશ્મનો અને દુષ્ટો દ્વારા થનારા હુમલાઓ
ખાળવા માટે આ૫ણે જેમ હંમેશા સતર્ક રહીએ છીએ તેવી જ રીતે મનોપ્રદેશ
(મનોભૂમિમાં) કુવિચારોએ કેવી જડ નાખી છે તે પારખવામાં તેમજ તેને જડમૂળથી ઉખાડી
નાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. સૌથી મોટો પુરુષાર્થ આત્મ સંશોધન
કરવું તે છે, જેના દ્વારા મનની ચંચળ વૃત્તિઓ અને ખરાબ [...]

///////////////////////////////////////////
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ- ૧

Posted: 12 Nov 2012 08:13 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/-7JKKzk_vNE/?utm_source=feedburner&utm_medium=email

યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ માનવી અને સમાજ સમક્ષ રહેલી અગણિત સમસ્યાઓ
અને મુશ્કેલીઓનું સમાધાન કરવાની, ધરતી ૫ર સ્વર્ગ લાવવાની તથા સતયુગની
પુનઃસ્થા૫ના કરવાની ભાવના આજે વિશ્વમાનવના અંતરાત્મામાં લહેરાય રહી છે. આ
ભાવના સાકાર કઈ રીતે થઈ શકે ? આ પ્રશ્નનો જવાબ ફક્ત એક જ હોઈ શકે અને તે છે
લોકમાનસની વિચારધારા બદલવાથી (લોકોના વિચાર૫લટાવી), [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

સોમવાર, 12 નવેમ્બર, 2012

Incredible India


Incredible images from India
Where else would you find these bizarre and unusual sights but in
India? Enjoy these incredible images!



A
school boy dressed as Mahatma Gandhi takes part in a march to mark the
143rd birth anniversary of Gandhi in the western Indian city of
Ahmedabad October 2, 2012. Mahatma Gandhi, also known as the "Father of
the Nation", was instrumental in India's struggle for independence from
Britain and a devoted follower of non-violent protest and religious
tolerance. REUTERS/Amit Dave





A
flood affected woman carries a bucket of drinking water through her
flooded compound at Balapara village in the northeastern Indian state
of Assam September 26, 2012. Floods and landslides caused by relentless
rain in northeast India have killed at least 33 people and displaced
more than a million over the past week, officials said on Monday.
REUTERS/Utpal Baruah








World's
shortest man, Nepalese Chandra Bahadur Dangi (2nd L), 72, poses while
shaking hands with Indian Jyoti Amge (2nd R), 19, the world's shortest
woman. AFP PHOTO/Prakash MATHEMA





Indian
designer Sudhakar Yadav( C) stands next his idol of Hindu God Lord
Ganesha sitting on a mechanised moving mouse in Hyderabad on September
18, 2012. Yadav designed 6.6 foot tall Ganesha idol sitting on a
mechanised moving mouse made with old automobile parts for the ten day
long Ganesh festival starting 19th September. AFP PHOTO/ Noah SEELAM








An
Indian Hindu devotee pours milk over a cobra during a Nag-Panchami
ritual at a Shiva Temple in Jammu on September 20, 2012. The Hindu
festival of Nag-Panchami is observed during the monsoon season and
devotees give prayers and tributes to snakes. AFP PHOTO/ STR








An
Indian artist works on an idol of the Hindu god Biswakarma at the
artisan village, known locally as Kumartoli, in Siliguri on September
10,2012. Biswakarma is the Hindu god of architecture and machinery, and
will be worshipped across the country on September 17. AFP PHOTO/Diptendu DUTTA








Indian
Guiness world record holder Sailendra Nath Roy ,49, pulls a 'toytrain'
with his pony tail in Siliguri on September 17, 2012. Roy, who has
several records for pulling vechiles with his ponytail, pulled the
'toytrain' which weighed 42 tons, two and half metres with his pony
tail. AFP PHOTO/Diptendu DUTTA








Sajal Biswas, 40, a snake charmer puts the head of a snake into his mouth as
he performs at a roadside to earn his livelihood on the outskirts of
Agartala, capital of India's northeastern state of Tripura, September
13, 2012. REUTERS/Jayanta Dey (INDIA - Tags: ANIMALS SOCIETY TPX IMAGES
OF THE DAY)



Dancers
in body paint wait to take part in a performance during festivities
marking the start of the annual harvest festival of "Onam" in the
southern Indian city of Kochi August 21, 2012. The ten-day-long
festival is celebrated annually in India's southern coastal state of
Kerala to symbolise the return of King Mahabali to meet his beloved
subjects. REUTERS/Sivaram V








Dancers
in body paint wait to take part in a performance during festivities
marking the start of the annual harvest festival of "Onam" in the
southern Indian city of Kochi August 21, 2012. The ten-day-long
festival is celebrated annually in India's southern coastal state of
Kerala to symbolise the return of King Mahabali to meet his beloved
subjects. REUTERS/Sivaram V





A
macaque monkey, with an offspring clutching onto its torso, balances
between two power lines above a parking lot in downtown New Delhi on
August 27, 2012. Thousands of monkeys live on the rooftops of downtown
Delhi. Despite considered a nuisance they cannot be killed because many
Indians see them as sacred. AFP PHOTO/ Prakash SINGH







People
sleep on a railway platform in Ahmedabad, India late on August 18,
2012. Indian Railways (IR) is an Indian state-owned railway enterprise
and one of the world's largest railway networks comprising 115,000
kilometres (71,458 miles) of tracks and 7,500 stations. IR carries over
30 million passengers and 2.8 million tons of freight daily. AFP PHOTO
/ Sam PANTHAKY



Indian
Hindu devotees form a human pyramid to break the dahi-handi, curd-pot,
suspended in the air during celebrations of Janmashtami, which marks
the birth of Hindu God Lord Krishna, Mumbai on August 10, 2012. Hindu
men and boys receive prize money by constructing a human pyramid till
it is tall enough to enable the topmost person to reach the pot and
claim the contents after breaking it AFP PHOTO/Punit PARANJPE




An
oxen eats grass from a parked truck along the Bagodra-Limdi highway,
some 65 kms. from Ahmedabad, on August 23, 2012. Thousands of cattle
from drought hit regions of Saurashtra and Kutch districts are
migrating to green pastures in search of food and water due to
drought-like conditions. This year's monsoon has been more than 20
percent below its average, sparking fears of drought among farmers who
remember vividly the failure of 2009, when India suffered its worst
drought in nearly four decades. AFP PHOTO / Sam PANTHAKY




A
man from India's northeastern state tries to board an overcrowded train
through the window before it leaves for the Assam state at the railway
station in Kolkata August 18, 2012. Indian Prime Minister Manmohan
Singh assured migrants from the northeast that they were safe as
thousands fled Mumbai, Bangalore and other cities on Friday, fearing a
backlash from violence against Muslims in Assam. REUTERS/Rupak De
Chowdhuri





A
man from India's northeastern state tries to board an overcrowded train
through the window before it leaves for the Assam state at the railway
station in Kolkata August 18, 2012. Indian Prime Minister Manmohan
Singh assured migrants from the northeast that they were safe as
thousands fled Mumbai, Bangalore and other cities on Friday, fearing a
backlash from violence against Muslims in Assam. REUTERS/Rupak De
Chowdhuri







A temple stands amid the waters of the flooded river Tawi after heavy
rains in Jammu August 19, 2012. REUTERS/Mukesh Gupta






Indian
Punjab State Electricity Board (PSEB) mechanics repairs electrical
wires in Amritsar on August 4, 2012. Consumers in Punjab are facing one
of the worst power crisis situations in the state as the Punjab State
Electricity Board (PSEB) has imposed power cuts of up to seven to eight
hours per day, due to the severe shortage of supply. AFP PHOTO/
NARINDER NANU




Models
showcase creations by Indian designer Neeta Lulla on the final day of
Lakme Fashion Week (LFW) winter/festive 2012 in Mumbai on August 7,
2012. The LFW, held bi-annually, features creations by over 85
designers and will culminate with a grand finale on August 7. AFP
PHOTO/ Punit PARANJPE



A
mahout sits in between elephants which are participating in festivities
marking the annual harvest festival of Onam at a temple on the
outskirts of the southern Indian city of Kochi August 29, 2012.
REUTERS/Sivaram V



A
boy with his body painted like a tiger waits backstage before
performing during festivities marking the annual harvest festival of
Onam in the southern Indian city of Kochi August 25, 2012. The
10-day-long festival is celebrated annually in India's southern coastal
state of Kerala to commemorate the return of King Mahabali to meet his
beloved subjects. REUTERS/Sivaram V



An
Indian child plays in a water-logged street after a spell of monsoon
rain in New Delhi on July 12, 2012. The monsoon rains, a key to India's
economy, covered the entire country on July 11 but it was 23 percent
below average, officials said amid worries of its impact on two
cereal-producing states. AFP PHOTO/SAJJAD HUSSAIN



Indian
artist Harwinder Singh Gill displays a miniature model of the Olympic
stadium with flags of the 204 participating countries along with the
Olympics rings and torch plus the words 'Best Wishes For India, in
Amritsar on July 26, 2012. India is sending its largest contingent ever
to the Olympics with as many as 81 athletes set to compete in 13
sporting events. AFP PHOTO/NARINDER NANU



An
Indian child plays in a water-logged street after a spell of monsoon
rain in New Delhi on July 12, 2012. The monsoon rains, a key to India's
economy, covered the entire country on July 11 but it was 23 percent
below average, officials said amid worries of its impact on two
cereal-producing states. AFP PHOTO/SAJJAD HUSSAIN




A Kashmiri vegetable vendor takes a nap in his boat at Dal Lake in
Srinagar July 30, 2012. REUTERS/Danish Ismail




Indian
artists dressed up as Avathar wait during the final procession of the
eleven day traditional festival of 'Bonalu', a ritual offering to the
goddes MahaKali at Sri Akkanna Madanna Mahankali Temple in Hyderabad,
on July 16, 2012. The Goddess is honoured mostly by women during Bonalu
festival by offerings of food and dancing. AFP PHOTO / Noah SEELAM




A
Hindu priest sits in a cauldron of water and makes offerings to a fire
while performing the "Parjanya Varun Yagam", a special prayer for rain,
in the western Indian city of Ahmedabad July 1, 2012. Hindus believe
the prayer appeases the god Varuna, who favours them with rain if the
ritual is performed. REUTERS/Amit Dave.

[વલસાડ સમાચાર અંક - 270] our wishes

------Original message------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhiltv-enews" <akhil-tv-enews@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"akhilTV-google" <akhiltv@googlegroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Monday, November 12, 2012 4:12:02 AM GMT-0800
Subject: [વલસાડ સમાચાર અંક - 270] our wishes

12.11.12

તમને અને તમારા પરિવારને અમારા સાલમુબારક.
मुंह मीठा करे ...
और
मीठे अवसरोका
आनंद हमे याद करते हुए
साल भर लेते रहे ।

AKHIL and TRUPTI
Udaipur .. +91 80580 54054

Bhaashaa-Vichaar}

------Original message------
From: Uttam Gajjar <uttamgajjar@gmail.com>
To: <unzagurjari@googlegroups.com>
Date: Monday, November 12, 2012 9:11:05 PM GMT+0530
Subject: RE: (Bhaashaa-Vichaar}

ખુબ અભીનંદન... તમારા આ પ્રકાશને એક નવી જ ઉંચાઈ સીદ્ધ કરી છે..

તમારા વીચારો અને રજુઆતની કદર બુઝી છે વાચકો અને પ્રસારકોએ..



અમને વધારે ખુશી એ વાતે પણ છે કે તમારી પુસ્તીકાની બધી આવૃત્તી

'ઉંઝાજોડણી'માં છે..



ધન્યવાદ...

..ઉ.મ..



From: unzagurjari@googlegroups.com [mailto:unzagurjari@googlegroups.com] On Behalf Of Kashyap Dalal
Sent: 12 November 2012 20:41
To: undisclosed recipients:
Subject: (Bhaashaa-Vichaar}





Hi every body,

Both me and Nita wish you very happy Diwali and New Year.



Mean while 7th edition of my book " Chaalo Aapane Vruddh Thatan Shikhie " is published. Total copies 17,500 till to day.



Further, a Delhi publisher has made an agreement with me to publish the book ( 2000 copies) in Hindi, to be sold at cost price, i. e. Rs. 10 only.



Still further, English translation (manuscript) is in final stage.

Yours,

Kashyap Chandulal Dalal



--
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
To unsubscribe from this group, send email to unzagurjari+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/unzagurjari?hl=gu.

--
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
To unsubscribe from this group, send email to unzagurjari+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/unzagurjari?hl=gu.

[Dahod-online:1217] V.O.D. 03-11-2012 is now online on www.dahod.com

------Original message------
From: Sachin_dokiyu <sachin_dokiyu@yahoo.co.in>
To: <gsheth@comcast.net>,<dostiyaarki@gmail.com>,<dahod-online@googlegroups.com>
Date: Sunday, November 4, 2012 2:06:40 AM GMT+0530
Subject: [Dahod-online:1217] V.O.D. 03-11-2012 is now online on www.dahod.com



-------- Original message --------
Subject: V.O.D. 03-11-2012 is now online on www.dahod.com
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
To:
CC:

પ્રિય દાહોદીયનો, 
                     કેમ છો? એક તરફ ઠંડીની શરૂઆતની સાથે વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેની ગરમી રંગ પકડી રહી છે. સંભવિત ઉમેદવારો દાહોદના મતદારોનો લોકસંપર્ક કેળવી રહ્યા છે તો દાહોદમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રવર્તતી ગંદકી અને ધૂળોમાંથી મુક્તિ અપાવતા રાત્રિ સફાઈના કાર્યક્રમને લઈને નગર કૈક અંશે  સ્વચ્છ બનતા ચુંટણીલક્ષી વાતાવરણ ઉભું થયું હોય એવું લાગે છે.  ચુંટણીલક્ષી ''ડોકિયું'' અને ''સમન્વિત'' ની સાથે સંગીતને લગતી કોલમ ''નાદ લહેરી''ના  ૧૦૦ મા એપિસોડની પણ ખુશાલી છે. સાથે ''સપ્તાહના સાત રંગ'' અને દાહોદમાં જન્મેલા મોગલ બાદશાહ ઔરંગઝેબના ૩૯૫ મા જન્મદિવસ નિમિત્તે વિશેષ સમાચાર સાથે તા: ૦૩-૧૧-૨૦૧૨ નું ''વોઈસ ઓફ દાહોદ'' પ્રસ્તુત છે. આશા છે આ સાપ્તાહિકનો સકારાત્મક અભિગમ આપને પસંદ આવતો હશે. 
               આગામી અંક દીપોત્સવી અંક તરીકે પ્રકાશિત થશે. ત્યારે આપ સહુને નમ્ર વિનંતી છે કે આપ દિવાળી અંકમાં આપની ''Diwali & Happy New Year'' ની શુભેચ્છા જાહેરાત આપી આ સાપ્તાહિકને યોગ્ય તે સહકાર આપશો. દાહોદ ગુગલ ગ્રુપના આશરે ૩૮,૦૦૦ ઉપરાંત સદસ્યોને  નિયમિત ઈ-કોપી સ્વરૂપે મોકલાતા આ સાપ્તાહિકની સાથે  www.dahod.com ઉપર પણ મુકાતા ''વોઈસ ઓફ દાહોદ'' માં છપાતું તમામ ( સમાચાર, લેખ કે જાહેરાત), વિશ્વના લગભગ તમામ દેશોમાં આપ જોઈ શકો છો. ત્યારે સમગ્ર  વર્ષનાં મહત્વના તહેવાર અને એટલા જ મહત્વના આ વિશેષાંકમાં જાહેરાત દ્વારા આપ આપનો સહકાર આપશો તેવી આશા અસ્થાને નથી ને.!  સંપૂર્ણ ''વોઈસ ઓફ દાહોદ'' વાંચવા માટે
www.dahod.com વેબસાઈટની મુલાકાત 
લેવા વિનંતી છે. અને હા, તમારાપ્રતિભાવ-સુચન 
sachindahod@gmail.com અથવા 
dostiyaarki@gmail.com ઉપરઅમને ચોક્કસ 
આપશો.Visit www.dahod.com 
to read full 'Voice of dahod'.


 

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.