અનુયાયીઓ

સોમવાર, 12 નવેમ્બર, 2012

[Dahod-online:1217] V.O.D. 03-11-2012 is now online on www.dahod.com

------Original message------
From: Sachin_dokiyu <sachin_dokiyu@yahoo.co.in>
To: <gsheth@comcast.net>,<dostiyaarki@gmail.com>,<dahod-online@googlegroups.com>
Date: Sunday, November 4, 2012 2:06:40 AM GMT+0530
Subject: [Dahod-online:1217] V.O.D. 03-11-2012 is now online on www.dahod.com



-------- Original message --------
Subject: V.O.D. 03-11-2012 is now online on www.dahod.com
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
To:
CC:

પ્રિય દાહોદીયનો, 
                     કેમ છો? એક તરફ ઠંડીની શરૂઆતની સાથે વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેની ગરમી રંગ પકડી રહી છે. સંભવિત ઉમેદવારો દાહોદના મતદારોનો લોકસંપર્ક કેળવી રહ્યા છે તો દાહોદમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રવર્તતી ગંદકી અને ધૂળોમાંથી મુક્તિ અપાવતા રાત્રિ સફાઈના કાર્યક્રમને લઈને નગર કૈક અંશે  સ્વચ્છ બનતા ચુંટણીલક્ષી વાતાવરણ ઉભું થયું હોય એવું લાગે છે.  ચુંટણીલક્ષી ''ડોકિયું'' અને ''સમન્વિત'' ની સાથે સંગીતને લગતી કોલમ ''નાદ લહેરી''ના  ૧૦૦ મા એપિસોડની પણ ખુશાલી છે. સાથે ''સપ્તાહના સાત રંગ'' અને દાહોદમાં જન્મેલા મોગલ બાદશાહ ઔરંગઝેબના ૩૯૫ મા જન્મદિવસ નિમિત્તે વિશેષ સમાચાર સાથે તા: ૦૩-૧૧-૨૦૧૨ નું ''વોઈસ ઓફ દાહોદ'' પ્રસ્તુત છે. આશા છે આ સાપ્તાહિકનો સકારાત્મક અભિગમ આપને પસંદ આવતો હશે. 
               આગામી અંક દીપોત્સવી અંક તરીકે પ્રકાશિત થશે. ત્યારે આપ સહુને નમ્ર વિનંતી છે કે આપ દિવાળી અંકમાં આપની ''Diwali & Happy New Year'' ની શુભેચ્છા જાહેરાત આપી આ સાપ્તાહિકને યોગ્ય તે સહકાર આપશો. દાહોદ ગુગલ ગ્રુપના આશરે ૩૮,૦૦૦ ઉપરાંત સદસ્યોને  નિયમિત ઈ-કોપી સ્વરૂપે મોકલાતા આ સાપ્તાહિકની સાથે  www.dahod.com ઉપર પણ મુકાતા ''વોઈસ ઓફ દાહોદ'' માં છપાતું તમામ ( સમાચાર, લેખ કે જાહેરાત), વિશ્વના લગભગ તમામ દેશોમાં આપ જોઈ શકો છો. ત્યારે સમગ્ર  વર્ષનાં મહત્વના તહેવાર અને એટલા જ મહત્વના આ વિશેષાંકમાં જાહેરાત દ્વારા આપ આપનો સહકાર આપશો તેવી આશા અસ્થાને નથી ને.!  સંપૂર્ણ ''વોઈસ ઓફ દાહોદ'' વાંચવા માટે
www.dahod.com વેબસાઈટની મુલાકાત 
લેવા વિનંતી છે. અને હા, તમારાપ્રતિભાવ-સુચન 
sachindahod@gmail.com અથવા 
dostiyaarki@gmail.com ઉપરઅમને ચોક્કસ 
આપશો.Visit www.dahod.com 
to read full 'Voice of dahod'.


 

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.

ટિપ્પણીઓ નથી: