અનુયાયીઓ

શનિવાર, 31 માર્ચ, 2012

આજે પાણી પુરવઠો, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજ્‍યમંત્રીના હસ્‍તે માતા યશોદા એવોર્ડ એનાયત કરાશે


આજે પાણી પુરવઠો, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજ્‍યમંત્રીના હસ્‍તે માતા યશોદા એવોર્ડ એનાયત કરાશેઃ
ઇનડોર સ્‍ટેડિયમમાં ૧૦૦ બહેનોને યશોદા એવોર્ડ, ૧૩૩ કન્‍યાઓને કન્‍યા કેળવણી નિધિ અને ૭૪ મહિલા ખેલાડીઓ પુરસ્‍કાર કરશેઃ
સૂરતઃ   મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના ભાગરૂપે રાજ્‍યકક્ષા તથા જિલ્લામાં શ્રેષ્‍ઠ કામગીરી કરનારી આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ, મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધી તેમજ રમત ગમત ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરનાર મહિલા ખેલાડીઓને ઇનામ આપવામાં આવશે.
આવતી કાલે તા. ૩૧મીના રોજ બપોરે ૧:૦૦ વાગ્‍યે પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય ઇનડોર સ્‍ટેડિયમ ખાતે
યોજાનારા જિલ્લા સ્‍તરીય મહિલા સંમેલનમાં સૂરત શહેર ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓને પુરસ્‍કારો રાજ્‍યના પાણી પુરવઠો, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી પરબતભાઇ પટેલના હસ્‍તે એનાયત કરવામાં આવશે.
સૂરત જિલ્લામાં જિલ્લાકક્ષાના ૧૨, તાલુકા / ઘટક કક્ષાના ૮૮ લાભાર્થી મળી કુલ ૧૦૦ બહેનોને માતા યશોદા એવોર્ડ, જિલ્લાની ૧૩૩ કન્‍યાઓને કન્‍યા કેળવણી નિધીના ચેક અને ૭૪ મહિલા ખેલાડીઓને પુરસ્‍કાર એનાયત કરવામાં આવશે.

આજે પંચાયતમંત્રી તાપી જિલ્લામાં માતા યશોદા એવોર્ડ અર્પણ કરશેઃ
સૂરતઃ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, અન્‍ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ આવતીકાલે તા. ૩૧મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્‍યે તાપી જિલ્લાના ધામણદેવી સરાકેવડી રસ્‍તા ઉપર પૂના નદી પર બ્રીજના કામનું ખાતમુહૂર્ત કરશે. બપોરે ૧૨:૦૦ વાગ્‍યે અધિકારીઓ સાથે તરણકુંડના સભાખંડમાં આયોજન તથા અન્‍ય બાબતોની સમીક્ષા બેઠક કરી બપોરે ૧:૩૦ વાગ્‍યે તરણકુંડના ઓડીટોરીયમ હોલમાં માતા યશોદા એવોર્ડ, મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નીધી સહાય વિતરણ તેમજ મહિલા ખેલાડીઓને પુરસ્‍કાર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. બીજા દિવસે તા.૧લીના રોજ સાંજે ૪:૦૦ વાગ્‍યે સૂરત ખાતે ડુમસ પોલીસ સ્‍ટેશનના ઉદ્‌ઘાટન સમારંભમાં ઉપસ્‍થિત રહેશે.

કુટીર રાજ્‍યમંત્રીનો પ્રવાસ કાર્યક્રમઃ
સૂરતઃ  રાજ્‍યના કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી રણજીતભાઇ ગીલીટવાલા આવતીકાલે સવારે ૧૦:૦૦ વાગ્‍યે વલસાડ જવા રવાના થશે. બીજા દિવસે તા. ૧લીના રોજ સાંજે ૪:૦૦ વાગ્‍યે ડુમસ ખાતે ડુમસ પોલીસ ચોકીના ઉદ્‌ઘાટન પ્રસંગે હાજરી આપશે.

માજી સૈનિકોને સરકારી ખેડવા લાયક જમીન અપાશેઃ
સૂરતઃ  હાંસોટ તાલુકાના કતપોર ગામે માજી સૈનિકોને સરકારી ખેડવા લાયક જમીન આપવામાં આવશે. જે માજી સૈનિકો આ જમીન મેળવવા માંગતા હોય  તેમણે સરકાર તરફથી નિયમ નમુનામાં અરજીઓ ભરી તા. ૩૧ સુધીમાં મામલતદારશ્રી હાંસોટને અથવા સક્ષમ અધિકારી નાયબ કલેક્‍ટર કચેરી અંકલેશ્વરને મોકલવા જણાવવામાં આવ્‍યું છે.  અરજીમાં સંપુર્ણ વિગતો જેવી કે કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, ધંધાની વિગત રેશનકાર્ડની પ્રમાણિત નકલ, અ.નુ. જાતિ, અનુ.જન.જાતિ, બક્ષી પંચના હોય તો તે અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો, સ્‍વાતંત્ર કે સંયુક્‍ત નામે જમીન આવેલા હોય તો તેની છેલ્લી સ્‍થિતિનો દાખલો ૮-એની નકલ માજી સૈનિકે ડિસ્‍ચાર્જ સર્ટીફીકેટ તથા ગુજરાત રાજ્‍યમાં અન્‍ય જગ્‍યાએ જમીન ફાળવેલી હોય તો તેની વિગત સાથેનું સોગંદનામું તથા પેન્‍શન સિવાયની માસિક આવક રૂા. ૩૦૦૦થી વધુ થતી નથી તે મતલબનું સોગંધનામુ અને ખેતમજૂર હોવા અંગેનો દાખલો વિગેરે આધારો સામેલ રાખવાનું રહેશે.

વિધાનસભાના અધ્‍યક્ષનો પ્રવાસ કાર્યક્રમઃ
સૂરતઃ વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવા આવતીકાલે તા. ૩૧મીએ સવારે ૧૦:૦૦ વાગ્‍યે ઉમરપાડા તાલુકાના ચીમીપાતાલ ખાતે પશુમેડીકલ કેમ્‍પમાં ઉપસ્‍થિત રહેશે. બપોરે ૧:૦૦ વાગ્‍યે ઉમરપાડામાં શહીદ શ્રી દિગ્‍વિજયસિંહ વસાવાના દુઃખદ પ્રસંગે પરિવારજનોને સાંત્‍વના આપી સાંજે ૫:૦૦ વાગ્‍યે સૂરત પરત ફરશે.
આ દિવસોમાં મોટર વાહન નિરિક્ષકો, વાહનો અને ડ્રાઇવિંગ ટેસ્‍ટની કામગીરી કરશેઃ
સૂરતઃ  સૂરત પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી, બારડોલી અને તાપીની સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીના મોટર વાહન નિરીક્ષકો એપ્રિલ અને જુનમાં સૂરત અને તાપી જિલ્લામાં નીચેની મુજબની તારીખોમાં વાહનોની તપાસણી તથા ડ્રાઇવિંગ ટેસ્‍ટની કામગીરી કરશે.
અનુ. ક્રમ.
સ્‍થળ
એપ્રિલ-૨૦૧૨
મે-૨૦૧૨
જુન-૨૦૧૨
સચીન
તડકેશ્વર
૧૮
૧૬
૨૦
ઓલપાડ
૨૧
૧૯
૧૬
કોસંબા
૨૫
૨૩
૨૭
માંડવી
પલસાણા
કઠોર
૧૨, ૨૬
૧૦, ૨૪
૧૪, ૨૮
ઉચ્‍છલ/ નિઝર
૨૧
૧૯
૧૬
કોલેજમાં ગયેલી ખટોદરાની અર્પિતા ઘરે પરત ફરી નથીઃ
સૂરતઃ શુક્રવારઃ-  ખટોદરા પોલીસના જણાવ્‍યા પ્રમાણે ખટોદરા કોલોની ખાતે રહેતા મૂળદાસભાઇ મૂળજીભાઇ લીંબાચીયાની ૨૦ વર્ષીય પુત્રી અર્પિતા ગઇ તા. ૨૬મીના રોજ સવારે ઓલપાડ કોલોજમાં અભ્‍યાસ અર્થે ગયા બાદ ગુમ થઇ છે. શરીરે મધ્‍યમબાંધાની રંગે ગોરી, પાંચ ફૂટ ઊંચાઇ ધરાવતી આ યુવતીએ લીલા રંગનું ટી શર્ટ અને જીન્‍સ પહેરી છે. તે એફ.વાય. બી.કોમમાં અભ્‍યાસ કરે છે અને ગુજરાતી ભાષા જાણે છે. આ યુવતી અંગે માહિતી મળે નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્‍યું છે.
મામાના ઘરે જવાનું કહી ગયેલી સગરામપુરાની ફરદીનબાનુ ગુમઃ
સૂરતઃ શુક્રવારઃ- અઠવાલાઇન્‍સ પોલીસના જણાવ્‍યા પ્રમાણે રૂદરપુરા, કંભારવાડ ખાતે રહેતા મોહંમદ હુસેન ઇસ્‍માઇલની ૧૪ વર્ષીય પુત્રી ફરદીનબાનુ ગઇ તા. ૨૮મીના રોજ સગરામપુરા પોતાના મામાના ઘરે ગયા બાદ ક્‍યાંક ગુમ થઇ ગઇ છે. શરીરે પાતળા બાંધાની શ્‍યામ વર્ણ, ૪.૫ ફૂટ ઊંચાઇ ધરાવતી આ કિશોરીએ કાળા તથા લીલા રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. હાથમાં લાલ રંગની બંગળી પહેરી છે. તે ગુજરાતી અને હિન્‍દી ભાષા જાણે છે. આ યુવતી અંગે માહિતી મળે તો નજીકના પોલીસ મથકમાં જાણ કવા જણાવાયું છે.
વલસાડ જિલ્લામાં પ્રોજેક્‍ટ હમ અંતર્ગત એક ઓર આગે કદમ :
કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે ગ્રામ્‍ય બાળ પોષણ કેન્‍દ્રનો પ્રારંભ
કરતા જિલ્લા વિકાસ અધિકારી

(વલસાડ માહિતી બ્‍યૂરો): વલસાડઃ તાઃ ૩૦: તંદુરસ્‍ત સમાજ નિર્માણની દિશામાં વલસાડ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારથીએ આરંભેલા પ્રોજેક્‍ટ હમ-મહાયજ્ઞમાં એક ઓર ફળદાયી પહેલ તેમના દ્વારા કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ જિલ્લાના કપરાડા જેવા અંતરિયાળ અને છેવાડાના તાલુકાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ જોતા, જિલ્લા વિકાસ અધિકારીએ આ દિશામાં પહેલ કરીને આવા અતિકુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર નિષ્‍ણાંતોના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવી છે. સિલ્‍ધા ગામના હાટશેરી ફળિયામાં આવેલી આંગણવાડી ખાતે વી.સી.એન.સી. (વિલેજ ચાઇલ્‍ડ ન્‍યૂટ્રિશન સેન્‍ટર) શરૂ કરીને અતિકુપોષિતની વ્‍યાખ્‍યામાં આવતા આ આંગણવાડીના કાર્યક્ષેત્રના બાળકોને અલગ તારવી, તેમને આરોગ્‍ય, આંગણવાડી સહિતના જવાબદાર કર્મયોગીઓની સતત દેખરેખ હેઠળ વિશેષ પોષણક્ષમ આહાર આપીને, અતિકુપોષિતમાંથી બહાર લાવવાનું માનવતાવાદી અભિયાન હાથ ધરાયુ છે. સતત ૩૦ દિવસ સુધી આ સેન્‍ટર ખાતે આવા બાળકોને નિયમિત રીતે પોષણક્ષમ આહાર તો અપાશે જ, સાથે સાથે તેમનું રોજેરોજનું વજન, આરોગ્‍યલક્ષી સારવારની જરૂર હોય તો તે પણ અહીં અપાશે, ઉપરાંત ન્‍યૂટ્રિશ્‍યન એક્‍સપર્ટની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ દિવસના ત્રણ વાર વિશેષ ખોરાક આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, આંગણવાડીઓ દ્વારા તેના બાળકોને બે વખત પોષણક્ષમ આહાર તો આપવામાં આવે જ છે, સાથે સાથે વધુ ત્રણ વખત આવા બાળકોને ખોરાક આપીને, ૩૦ દિવસમાં જ તેમનું વજન, ઊંચાઇ સહિતની દેરખેર રાખીને અતિકુપોષિત અવસ્‍થામાંથી બહાર લાવવામાં આવશે.
 જરૂરિયાત મુજબના વિસ્‍તારોમાં સતત એક માસ સુધી કાર્યરત આવા વી.સી.એન.સી. જિલ્લાના આરોગ્‍ય વિભાગના દરેક સબ સેન્‍ટર પર શરૂ કરાશે, એમ જણાવી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારથીએ આગામી દિવસોમાં આંગણવાડીના કાર્યક્ષેત્રમાંથી કુપોષણ શબ્‍દને નેસ્‍તનાબૂદ કરવા માટે બાળકો ઉપરાંત તેમની માતાઓ અને ગ્રામજનોને પણ જાગૃત કરવાના અભિયાનો શરૂ કરાયા હોવાનું જણાવ્‍યું હતું. જિલ્લાના મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડૉ.અજયકુમાર સંઘવીએ કુપોષિત બાળકો માટે આંગણવાડીની સાથે સાથે આરોગ્‍ય વિભાગ દ્વારા અમલી કાર્યપધ્‍ધતિનો ખ્‍યાલ આપ્‍યો હતો.

આજે વલસાડ ખાતે વિરાટ મહિલા સંમેલન :
રાજ્‍યમંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલાના હસ્‍તે મહિલા પ્રતિભાઓનું સન્‍માન કરાશે
વલસાડ 
 તાઃ ૩૦: આજે એટલે કે તા.૩૧મી માર્ચ, ર૦૧રનાં રોજ વલસાડ ખાતે વિરાટ મહિલા સંમેલન યોજાનાર છે.
રાજ્‍યના કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી વિભાગ, આયોજન, તથા વાહન વ્‍યવહાર રાજ્‍યમંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલાની ઉપસ્‍થિતિમાં યોજનારા આજના મહિલા સંમેલનમાં વલસાડ જિલ્લાની આંગણવાડીના કુલ ૮૪ કાર્યકર અને તેડાગરોને માતા યશોદા ઍવોર્ડ એનાયત કરાશે. જ્‍યારે મુખ્‍યમંત્રીશ્રીની કન્‍યા કેળવણી નિધીમાંથી પ૯ લાભાર્થી કન્‍યાઓને પુરસ્‍કારો એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત વલસાડ જિલ્લાની ૪૬ મહિલા ખેલાડીઓને પણ ઍવોર્ડ એનાયત કરાશે.
વલસાડના તીથલ રોડ સ્‍થિત ગુજરાત હાઉસીંગ બૉર્ડના મેદાન ખાતે બપોરે ૧:૦૦ વાગ્‍યાથી સાંજના પઃ૦૦ વાગ્‍યા સુધી આયોજિત આ વિરાટ મહિલા સંમેલનમાં જિલ્લાભરમાંથી અંદાજે પાંચેક હજાર મહિલાઓ ઉપસ્‍થિત રહેનાર છે. કાર્યક્રમ દરમિયાન રાજ્‍યકક્ષાએ મુખ્‍યમંત્રીશ્રીની અધ્‍યક્ષતામાં યોજાનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ પ્રેક્ષકોને માણવા મળશે. આ કાર્યક્રમનો મોટી સંખ્‍યામાં લોકોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

આજે રાત્રે પૃથ્‍વી પર છવાશે અંધકાર :
વલસાડના ફલક પર પર અંધકાર છવાશે :
કેન્‍ડલ લાઇટના પ્રકાશથી જિલ્લાના શહેરો ઝગમગી ઉઠશે
વલસાડઃ  આજે એટલે કે તા.૩૧મી માર્ચ, ર૦૧રનાં રોજ વલસાડ સહિત સમગ્ર પૃથ્‍વી પર અંધકાર છવાઇ જશે.
૩૧મી માર્ચ એટલે અર્થ અવર : વિશ્વવ્‍યાપી વીજળી બચાવો અભિયાન. સને ર૦૦૭ની ૩૧મી માર્ચનાં રોજ ઓસ્‍ટ્રેલિયાના સીડની શહેરથી શરૂ થયેલી આ વિશ્વવ્‍યાપી વીજ બચાવો ઝુંબેશ આજે પૃથ્‍વીના ખૂણેખૂણા સુધી વિસ્‍તરી ચુકી છે. વીજળીનો વ્‍યય થતો અટકાવવા બાબતે લોકોમાં જાગૃતિ કેળવવાના આશય સાથે શરૂ થયેલા આ કાર્યમાં ૩૧મી માર્ચનાં રોજ રાત્રિના એક કલાક ભારતીય સમય મુજબ રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન પ્રજાજનોને વીજ વપરાશ ન કરવા અપીલ કરવામાં આવે છે. સામુહિક લોકચેતના જગાવવા માટે દર વર્ષે યોજાતા આ કાર્યક્રમથી દુનિયાના લોકોમાં અનોખી જાગૃતિ આવી છે. દરમિયાન પ્રજાજનો કેન્‍ડલ લાઇટનો ઉપયોગ કરીને, વીજ બચાવોનો સંદેશો પરસ્‍પર આપતા હોય છે. વલસાડ જિલ્લામાં પણ ૩૧મી માર્ચે ડબ્‍લ્‍યુ.ડબ્‍લ્‍યુ.એફ. જેવી સામાજિક સંસ્‍થા, વન વિભાગ, પર્યાવરણ વિભાગ, વાપી ઇન્‍ડસ્‍ટ્રીઅલ એસોશિએસનના સંયુક્‍ત ઉપક્રમે વાપી ખાતે અર્થ અવરનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. આ કાર્યક્રમનો સંદેશ જનજન સુધી પહોંચે, વીજળીની બચતની લોકોમાં આદત કેળવાય તે માટે વલસાડ જિલ્લાના પ્રજાજનોને એક કલાક માટે, એક સાથે નિયત સમય ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન પોત પોતાના ઘરની લાઇટો બંધ કરી : સ્‍વીચ્‍ડ્‍ ઓફ કરવા માટે ડબ્‍લ્‍યુ.ડબ્‍લ્‍યુ.એફ.ના મેનેજર શ્રી મૌતિક દવેએ અપીલ કરી છે.

સરીગામ જી.આઇ.ડી.સીમાં આવેલી ટ્રાઇસ્‍ટાર ઇન્‍ટરમીડીએટમાં ગેસ ગળતરથી મચેલી નાસભાગ ટ્રાઇસ્‍ટાર ઇન્‍ટરમીડીએટમાં ગેસ ગળતર અંગેની મોકડ્રીલ યોજાઇ
 વલસાડ 
ઉમરગામ તાલુકાના સરીગામ જી.આઇ.ડી.સી વિસ્‍તારમાં આવેલી રાસાયણિક કંપની ટ્રાઇસ્‍ટાર ઇન્‍ટરમીડીએટમાં આજે સવારે ૧૦:૩૦ કલાકે ગેસ ગળતરની ઘટનાથી કંપનીના કર્મચારી ગણમાં નાસભાગ મચી જવા પામી હતી.
સરીગામ જી.આઇ.ડી.સીના પ્‍લોટ નં.સી-૧-બી-૩૧૦૧-૦૨માં આવેલી ટ્રાઇસ્‍ટાર ઇન્‍ટરમીડીએટ કંપનીમાં આજે સવારે ૧૦:૩૦ કલાકે ઇથીલીન ઓકસાઇડ નામના ઝેરી ગેસ ગળતરની ઘટના થવા પામી હતી. આ ઘટનાને પગલે આ કંપનીના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં બનેલી આ દુર્ઘટનામાં ઇથીલીન ઓકસાઇડ નામના ઝેરી ગેસનું અંદાજે ૫૦ કિલો જેટલું ગળતર થયું હતું. આ દુર્ઘટનામાં કંપનીના બે કર્મચારીઓને અસર થવા પામી હતી. અસરગ્રસ્‍ત કર્મચારી પૈકી એક કર્મચારીને સ્‍થળ પર જ સારવાર આપવામાં આવી હતી જયારે ગંભીર રીતે અસરગ્રસ્‍ત થયેલા એક કર્મચારીને તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ભિલાડ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્‍યો હતો.
ટ્રાઇસ્‍ટાર ઇન્‍ટરમીડીએટમાં બનેલી દુર્ઘટનાને પગલે સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. શરૂઆતમાં આ દુર્ઘટનાને ઓનસાઇટ ઇમર્જન્‍સી ડિકલેર કરવામાં આવી હતી. ગળતરનું પ્રમાણ વધતા બાદમાં ઓફસાઇટ ઇમર્જન્‍સી જાહેર થતા જિલ્લા કલેકટર સહિત વાપીના ડી.વાય.એસ.પી, જનરલ હોસ્‍પિટલ વલસાડના સીવીલ સર્જન સહિતનો કાફલો ઘટનાસ્‍થળે ઘસી આવ્‍યો હતો. જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલે તાત્‍કાલિક ઘટનાસ્‍થળની મુલાકાત લઇ સમગ્ર પરિસ્‍થિતિથી વાકેફ થયા હતા. જિલ્લા કલેકટરશ્રીને કંપનીના સેફટી મેનેજરે સમગ્ર ઘટના કેવી રીતે બની તેની સમજ આપી પરિસ્‍થિતિ પર ઘટનાના થોડા જ સમય બાદ કાબુ મેળવી લેવામાં આવ્‍યો હોવાનું જણાવ્‍યું હતું.
ઘટનાના તુરંત બાદ સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીયલ હોલમાં જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલની અધ્‍યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં આ સમગ્ર ઘટનાક્રમ એક મોકડ્રીલ હોવાનું બહાર આવ્‍યું હતું. જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલે સફળતાપૂર્વક મોકડ્રીલ પાર પાડવા બદલ વહીવટી તંત્ર સહિત કંપનીને અભિનંદન આપ્‍યા હતા. તેમણે કોઇપણ દુર્ઘટના વખતે પરસ્‍પર સહકારથી કામ લઇ કટોકટીને પાર પાડવાની ભાવના વિકસે એ માટે આવા રિહર્સલ યોજાતા હોવાનું જણાવીને સૌને એકજુટ થવા અનુરોધ કર્યોહતો. 
જિલ્લા ઔદ્યોગિક સલામતિ અને સ્‍વાસ્‍થ્‍ય તથા ટ્રાઇસ્‍ટાર ઇન્‍ટરમીડીએટ પ્રાઇવેટ લીમીટેડના સંયુકત ઉપક્રમે યોજાયેલી આ કવાયત દરમિયાન હાજર ઔદ્યોગિક સલામતિ અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગના સંયુકત નિયામક શ્રી ભુટકાએ આ બેઠકમાં ઓફસાઇટ ઇમર્જન્‍સી પ્‍લાન અંગેની સમજ આપી તેનો હેતુ સ્‍પષ્‍ટ કર્યો હતો. સમગ્ર કવાયતનું બારીકાઇથી નિરીક્ષણ કરનાર શ્રી આહિર અને શ્રી પરમારે મોકડ્રીલ દરમિયાન કરાયેલી સારી નરસી કામગીરીના પાસાઓની વિગતે છણાવટ કરી હતી. ઓદ્યોગિક સલામતિ અને સ્‍વાસ્‍થ્‍ય, વલસાડના નાયબ નિયામક શ્રી ટી.જે.ગામીત આ પ્રકારના ઔદ્યોગિક દુર્ઘટનાને લગતા રિહર્સલો પરથી બોધપાઠ લઇ ખરેખરી ઇમર્જન્‍સી વખતે કોઇ કચાશ ન રહી તે માટેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
સમગ્ર કવાયતને સફળ બનાવવા ઓદ્યોગિક સલામતિ અને સ્‍વાસ્‍થ્‍યના આસીસ્‍ટન્‍ટ ડાયરેકટર શ્રી ડી.કે.વસાવા, શ્રી દઢાણિયા, પીડીલાઇટ ઇન્‍ડસ્‍ટ્રીઝ વાપીના સેફટી મેનેજર શ્રી બી.બી.રાણા, કંપનીના કર્મચારીઓ, ઓદ્યોગિક સલામતિ સ્‍વાસ્‍થ્‍ય વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલનો નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ :

નવસારીઃ  રાજયના આદિજાતિ વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ તા.૩૧ મી માર્ચ-૨૦૧૨ ને શનિવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગે નવસારી ખાતે લોકપ્રશ્નો અને લોકમુલાકાત, ૧૧-૦૦ વાગે સ્‍વામી વિવેકાનંદ તરણકુંડ, નવસારી ખાતે હેલ્‍થ સાધનોના લોકાર્પણ કાર્યક્રમમા હાજરી આપશે. તઓ  બપોરે ૨-૦૦ વાગે લુન્‍સીકુઇ-નવસારી ખાતે મહિલા સંમેલનમાં હાજરી, રાત્રે ૯-૦૦ વાગે ટાટાહોલ-નવસારી ખાતે કલાસેતુ આયોજીત કાર્યક્રમમાં, રાત્રે ૧૦-૦૦ વાગે કછોલી-ગણદેવી ખાતે લોકડાયરા હાજરી આપી, રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. તા.૧/૪/૨૦૧૨ ને રવિવારના રોજ સવારે ૧૧-૦૦ જુનાથાણા, નવસારી રામજીમંદિર ખાતે રામનવમી કાર્યક્રમમાં હાજરી આપી, અનુકૂળતાએ નવસારીથી સુરત જવા રવાના થશે. બપોરે ૩-૦૦ વાગે સુરત ખાતે લોકપ્રશ્નો અને લોકમુલાકાત તથા બેઠકમાં હાજરી આપી, રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. મંત્રીશ્રી તા.૨/૪/૧૨ ને સોમવારના રોજ નવસારીથી ગાંધીનગર જવા રવાના થશે.

બીલીમોરા ખાતે યોજાતો આરટીઓ કેમ્‍પ એપ્રિલ-૧૨ થી રદ :

નવસારીઃ  બીલીમોરા વિસ્‍તારની મોટરીંગ પબ્‍લીકને જણાવવામાં આવે છે કે આરટીઓ કચેરી ઘ્‍વારા દર અઠવાડિયાના ગુરુવારે બીલીમોરા ખાતે યોજાતો આરટીઓ કેમ્‍પ એપ્રિલ-૨૦૧૨ થી રદ કરવામાં આવ્‍યો છે. જેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, નવસારી ઘ્‍વારા જણાવાયું છે.                                      

૭ મી એપ્રિલે જિલ્લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિની બેઠક મળશેઃ

નવસારીઃ  સરકાર પુરસ્‍કૃત સેકટર રીફોર્મ (રાજય) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિ નવસારી બેઠક તા.૭ મી એપ્રિલ-૧૨ ના રોજ ૧૧-૦૦ વાગે નવસારી કલેકટર કચેરીના સભાખંડમાં અધ્‍યક્ષશ્રી અને કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને મળશે. જેમાં સંબંધિતો તમામે સમયસર ઉપસ્‍થિત રહેવા જિલ્લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિ, નવસારી ઘ્‍વારા જણાવાયું છે.

નવસારી જિલ્લામાં હથિયારબંધી :

નવસારીઃ  આગામી તા.૧/૪/૧૨ ના રોજ રામનવમી, તા.૪/૪/૧૨ ના રોજ મહાવીર જયંતિ તથા તા.૬/૪/૧૨ ના રો ગુડ ફ્રાઇડે ના તહેવાર દરમિયાન નવસારી જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી અને લોકોમાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી બી.કે.કુમારએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્‍વારા સમગ્ર નવસારી જિલ્લામાં તાત્‍કાલિક અસરથી તા.૧૨/૪/૧૨ સુધી શષાો, દંડા, તલવાર જેવા હિંસા પહોચાડી શકે તેવી ચીજવસ્‍તુઓ, સ્‍ફોટક પદાર્થો લાવવા લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારને કેદ અને દંડની સજા થઇ શકે છે.                       

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના રાજયમંત્રીશ્રી નવસારી જિલ્લાની મુલાકાતે :
નવસારીઃ 
 રાજયકક્ષાના પાણી પુરવઠો, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના મંત્રી શ્રી પરબતભાઇ પટેલ તેમના નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તા.૩૧/૩/૧૨ ને શનિવારના રોજ સવારે ૮-૩૦ વાગે ચીખલી ખાતે બ્‍લોક હેલ્‍થ કચેરીના લોકાર્પણ કરશે અને ૯-૩૦ વાગે રૂમલા ખાતે સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી, કાર્યક્રમ પુર્ણ થયે રૂમલાથી સુરત જવા રવાના થશે.

રાજય કક્ષાના યુવા સંમેલનમાં ડાંગના યુવાધનોએ ભાગ લીધો
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે રામકૃષ્ણ મિશન મેમોરીયલ, વડોદરા દ્વારા તાજેતરમાં સર સયાજીરાવ નગર ગૃહ હોલ વડોદરા ખાતે આયોજીત રાજય કક્ષા યુવા સંમેલનમાં,  જેમાં ડાંગના ૧૦ જેટલા શ્રેષ્ઠ યુવાધને ડાંગના ડી.બી.મોરેના નેતૃત્વ હેઠળ ભાગ લીધો. આ સંમેલનમાં રાજયભરમાંથી ૧૨૦૦ જેટલા નવયુવાનોએ ભાગ લીધો હતો. જેમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના વકતાઓએ ભાગ લીધો હતો અને ઉપસ્થિત યુવાધનોને.જરુરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ પ્રસંગે યોજાયેલ રાજય કક્ષાની નિબંધ સ્પર્ધામાં વિજેતા કોલેજના વિદ્યાર્થીઓનેક કમિશ્નર શ્રીમતી જયંતી રવીના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ૧૨૦૦ યુવાનોને સ્વામિ વિવેકાનંદના પુસ્તકોનો સેટ એનાયત કરતાં સ્વામિ નિખેલેશ્વરનંદે પોતે પુસ્તકો વાંચીને બીજા ૧૦ વ્યકિતઓને વંચાવવા અને સ્વામીના શ્રેષ્ઠ વિચારો જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા ગુજરાતના યુવાનોને આહવાન કર્યું હતું.

ડાંગ જિલ્લાની ૨૨ શાળાઓમાં રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન શરુ થશે
ભારત સરકારના વન અને પર્યમવરણ મંત્રાલય, નવી દીલ્લીથી દર વર્ષેરાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ લાવતા વિવિધ વિષયો પર્યાવરણ જાગૃતિ અભિયાન યોજાય છે. આ વર્ષે ‘‘ ટકાઉ આજીવીકા માટે વનો‘‘ વિષય પર શાળાઓમાં રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન યોજાશે. આ કાર્યક્રમ ગુજરાતમાં વિકસત ,નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ અમદાવાદની નોડલ એજન્સીના નેતૃત્વમાં ડાંગ જિલ્લાની ૧૧ પ્રાથમિક શાળાઓ તથા ૧૧ માધ્યમિક શાળાઓ મળી કુલ ૨૨ શાળાઓની પસંદગી આ રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન માટે થઇ છે. જે ડાંગ શિક્ષણ વિભાગ માટે ગૌરવની વાત છે.
જેમાં બોરખલ, સાપુતારા, લીંગા, કાકશાળા, શિંગાણા, સામગહાન , સુબિર, મહાલપાડા, આહવા, ખાતળ માધ્યમિક શાળાઓ તેમજ ટીંમ્બરગાથા, ડુંગરડા, સાપુતારા, વાહુડીયા, રાજેન્દ્રપુર, માળગા, માલેગામ, વઘઇ, નડગચોંડ, આંબાપાડા, વઘઇ  વિગેરે પ્રથમિક શાળાઓ રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન માટે પસંદ થઇ છે. જેમાં પ્રા.શાળાઓમાં રૂ.૫૦૦૦/-  અને માધ્યમિક શાળાઓમાં રૂ.૮૦૦૦/-ની ગ્રાન્ટ વિકસત, નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ , અમદાવાદ દ્વારા ફાળવવામાં આવશે.
આ શાળાના ૨૨ શિક્ષકો, ૧૧૦૦ વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાનમાં કાર્ય શિબિર, તાલીમ , જાહેર સભા, રેલી, પદયાત્રા, પ્રવચન , ફિલ્મ શો, નાટક, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પર્ધાઓ, પ્રદર્શન, બેનર ઝુંબેશ, સાહિત્ય વિતરણ જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. આ અંગે માર્ગદર્શન માટે શાળાઓની પસંદગી માટે ડાંગ સરકારી માધ્યમિક શાળાના ડી.વી. મોરે અને રમેશભાઇ ટંડેલેનો સંપર્ક સાધવો.

રાજય કક્ષાના સહકાર મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ
ડાંગ જિલ્લાના પ્રવાસે રાજય કક્ષાના સહકાર, રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલ આવી રહયા છે. તેમના નિયત થયેલા પ્રવાસ કાર્યક્રમ પ્રમાણે તા.૩૦/૦૩/૨૦૧૨ના રોજ રાત્રીના ૮-૦૦ કલાકે આહવા ખાતે આવી સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. તા. ૩૦/૦૩/૨૦૧૨ ના રોજ જિલ્લા પંચાયતની બાજુમાં રંગ ઉપવન આહવા ખાતે બપોરે ૨-૦૦ કલાકે આયોજીત યશોદા એવોર્ડ તથા કન્યા નિધિ સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી સાનુકુળતાએ ભરુચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા જવા રવાના થશે.

૩૧મીમાર્ચે આહવા ખાતે મહિલા સંમેલન યોજાશે
માતા જશોદા એવોર્ડ તથા કન્યા કેળવણી નિધી પુરસ્કારો અપાશે
આહવાઃ રાજયના મહીલા અને બાળવિકાસ વિભાગ તથા સંકલીત બાળ વિકાસ યોજના કચેરી આહવા દ્વારા તારીખ ૩૧/૦૩/૨૦૧૨નારોજ રંગ ઉપવન આહવા ખાતે બપોરે ૧-૦૦ કલાકે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજય કક્ષાના રમત ગમત યુવા  અને સાંસ્કૃતિ મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલના હસ્તે જિલ્લા તથા ઘટક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને મળી ૧૮ મહિલા લાભાર્થીઓને માતા થશોદા એવોર્ડ વિતરણ તેમજ મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધીમાં ૧૧ લાભાર્થી કન્યાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.  
આ પ્રસંગે સંસદ સભ્ય તથા ધારાસભ્યશ્રી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્થિત રહેશે. જિલ્લા કલેકટરશ્રી પી.કે.સોલંકી  અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ માંજુએ આ પ્રસંગે સૌ કોઇને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.


Narendra Modi nominated by TIME for 'Most Influential People' list 2012. Have you voted for him?



---------- Forwarded message ----------
From: Swarnim Gujarat <swarnim.gujarat2010@gmail.com>
Date: Fri, Mar 30, 2012 at 8:54 PM
Subject: Narendra Modi nominated by TIME for 'Most Influential People' list 2012. Have you voted for him?
To: kkumarjoshi@gmail.com


Narendra Modi nominated for
'The 2012 TIME 100 Poll'

After putting Narendra Modi on its cover page (joining the eminent company of Indian greats like Mahatma Gandhi, Sardar Patel and Lal Bahadur Shastri who previously adorned the cover of the magazine), TIME yet again acknowledges Narendra Modi's stature by nominating him amongst most influential leaders, artists, innovators, icons and heroes for the list of 'Most Influential People' in 2012.

Shri Narendra Modi nominated by TIME in…
'The 2012 TIME 100 Poll'
Let's make our Nation's pride win! Cast your vote for the visionary, the man who is determined to change India's future with the power of his ideas and convictions!
To caste your valuable vote
Voting ends on Friday, 6th April



--
KKUMARJOSHI

This useful information - Indian peoples.




1. If you see children Begging anywhere in INDIA , please contact:  "RED SOCIETY" at 9940217816. They will help the children for their studies.

2.
Where you can search for any BLOOD GROUP, you will get thousand's of donor address. www.friendstosupport.org

3.
Engineering Students can register in www.campuscouncil.com to attend Off
Campus for 40 Companies.


4.
Free Education and Free hostel for Handicapped/Physically Challenged children.
Contact:- 9842062501 & 9894067506.


5.
If anyone met with fire accident or people
born with problems in their ear, nose and
mouth can get free PLASTIC SURGERY
done by Kodaikanal PASAM Hospital .
From 23rd March to 4th April by German Doctors. Everything is free.
Contact : 045420-240668,245732

6.
If you find any important documents like Driving license, Ration card, Passport, Bank Pass Book, etc., missed by someone, simply
put them into any near by Post Boxes. They
will automatically reach the owner and Fine will be collected from them.


7. By the next 10 months, our earth will
become 4 degrees hotter than what it is now.
Our Himalayan glaciers are melting at rapid
rate. So let all of us lend our hands to fight GLOBAL WARMING.

-Plant more Trees.
-Don't waste Water & Electricity.
-Don't use or burn Plastics


8. It costs 38 Trillion dollars to create OXYGEN for 6 months for all Human beings on earth.
"TREES DO IT FOR FREE"
"Respect them and Save them"


9. Special phone number for Eye bank and
Eye donation: 04428281919 and 04428271616 (Sankara Nethralaya Eye Bank). For More information about how to donate eyes plz visit these sites.
http://ruraleye.org/

10. Heart Surgery free of cost for children
(0-10 yr) Sri Valli Baba Institute Banglore-10.
Contact : 9916737471


11.
Medicine for Blood Cancer..!!!
'Imitinef Mercilet' is a medicine which cures
blood cancer. Its available free of cost at
"Adyar Cancer Institute in Chennai". Create Awareness. It might help someone.
Cancer Institute in Adyar, Chennai
Address: East Canal Bank Road , Gandhi
Nagar, Adyar ,Chennai -600020
Landmark: Near Michael School
Phone: 044-24910754 044-24910754 , 044-24911526 044-24911526 , 044-22350241 044-22350241


12.
Please CHECK WASTAGE OF FOOD
If you have a function/party at your home in
India and food gets wasted, don't hesitate to
call 1098 (only in India ) - Its not a Joke, This
is the number of Child helpline. They will come and collect the food. Please circulate this message which can help feed many children.
AND LETS TRY TO HELP INDIA BE A BETTER PLACE TO LIVE IN  Please Save Our Mother Nature for "OUR FUTURE GENERATIONS"


Please forward to reach the 110 Crores Indians.



--
KKUMARJOSHI

KASHYAP JOSHI JETALSAR

ľtĽk÷ezk LkSfLke ľrLks [kuheLkk
MkkíkuŢ íknku{íkËkhku ĂkfzkŢk..ň{eLk Lk {¤íkk su÷nđk÷u..
suík÷Mkh(suíkĂkwh) íkk.31
suíkĂkwhLkk đkzkMkzkLkk {kS MkhĂkt[ [tËw fhfh Mkrník Mkkík ţĎţkuLke ľtĽk÷ezk řkk{Lke Mke{{ktÚke ÍzĂkkŢu÷ 19.hh ÷kľLke ľrLks[kuhe{kt Mktzkuđýe ľq÷íkkt ík{k{ Mkk{u řkkUz÷ íkk÷wfk Ăkku÷eMk{kt řkwLkku LkkUÄđk{kt ykÔŢku níkku.
su řkwLkk Mkçkçk Lkkţíkk Vhíkkt đkzkMkzkLkk A yLku yuf rľhMkhkLkku yu{ MkkíkuŢLku Ăkku÷eMkLke ĽŞMk đÄíkkt Mkk{uÚke nksh Úkíkkt Ăkku÷eMku fkŢËuMkhLke fkŢođkne nkÚk Ähe fkuxo{kt hsw fŢko níkkt. Ăký ľrLks[kuhkuLkku ň{eLk Lkk {¤íkkt ík{k{ su÷ nđk÷ku fhkŢk nkuđkLkwt řkkUz÷ íkk÷wfk Ăkku÷eMk sýkđu Au.
yk çkkçkíku «kó rđřkíkkuLkwtMkkh suíkĂkwhLkk rľhMkhk yLku đkzkMkzk řkk{kuLke đĺ[u ykđu÷ řkkUz÷ íkk÷wfkLkk ľtĽk÷ezk řkk{Lke Mke{{kt ĽkËh LkËeLkk Ăkx{ktÚke AuŐ÷kt çku đhMk ÚkŢkt çkuhkufxkuf ľrLks [kuhe yk[hkíke nkuđkLke VheŢkË çkkË hksfkuxLkk ľký yLku ľrLksľkíkkyu VheŢkËđk¤e ľtĽk÷ezkLke Mke{{kt Ëhkuzku Ăkkzíkkt íŢktÚke ľrLks[kuhe{kt đĂkhkíkk [khýk, {ţeLkku rđřkhu Mkkzk[kh ÷kľLkku {wËk{k÷ Ëhkuzku ĂkkzLkkh íktşkyu fçsu ÷eÄku níkku.
Ăký Ăkku÷eMk VheŢkË fhđk{kt íktşkyu ľwçk Ze÷ hkľe níke. Ëhr{ŢkLk yk çkkhkkLkk yđkhLkđkh yľçkkhe ynuđk÷kuÚke Ëkuzíkkt ÚkŢu÷kt ľký yLku ľrLks íktşkyu řkkUz÷ íkk÷wfk Ăkku÷eMk{kt đkzkMkzkLkk {kS MkhĂkt[ [tËw fhfh íku{Lkku ĽkE Ľhík fhfh,sřkËeţ Ăkxu÷, rfţkuh Ăkxu÷, ĽkuđkLk Ăkxu÷, Ţkuřkuţ Ăkxu÷, [tËw fhfh hnuđkMke Ayu A đkzkMkzk(íkk.suíkĂkwh) íkÚkk MkwLkkhfkĽkE (hnu.rľhMkhk, íkk.suíkĂkwh) Mkk{u VheŢkË LkkUÄkđíkkt,řkkUz÷ íkk÷wfk Ăkku÷eMku řkuhfkŢËuMkh heíku, ĂkkMk Ăkh{ex đřkh ľrLks ľLkLk fhđkLkku řkwLkku LkkUÄe ík{k{Lke ÄhĂkfzLke íksđes nkÚk Ähe níke.
Ăký íknku{íkËkhku Ăkku÷eMkLku nkÚkíkk¤e ykĂke ÷řkĽřk Mkkíkuf rËđMk Lkkţíkk VŢko níkkt. Ăký Ăkku÷eMkLke ĽŞMk đÄe síkkt yk ík{k{ ţĎţku řkEfk÷u řkkUz÷ Ăkku÷eMk{kt Mkk{uÚke nksh Úkíkkt íkk÷wfk Ăkku÷eMku ÄkuhýMkhLke fkŢođkne nkÚk Ähe ík{k{Lku MÚkkrLkf fkuxo{kt nksh fŢko níkkt. Ăký Ăkku÷eMkLkk fnuđk {wsçk [tËw fhfh MkrníkLkk íknku{íkËkhkuLku ň{eLk Lkk {¤íkkt nk÷ ík{k{ su÷nđk÷u ÚkE řkŢk Au.

çkkuűk: ľrLksLkku Mxkuf Ăkt[kŢíkLkk fçň{kt fhkŢku..
suík÷Mkh(suíkĂkwh): đkzkMkzk yLku rľhMkhkLkk ľrLks [kuhkuyu ĽkËh LkËeLkk Ăkxktřký{ktÚke řkuhfkŢËuMkh heíku WĂkkzu÷ ľrLksLkku sÚÚkku đkzkMkzk řkk{{kt yLkuf sřŢkyu Ăkzâku nkuđkLke rđřkíkku ĂkhÚke řkkUz÷ íkk÷wfk Ăkku÷eMku yk ík{k{ ľrLksLkku sÚÚkku xŮuőxh {khVík WĂkzkđe ľtĽk÷ezk řkúk{ Ăkt[kŢíkLke r«{kEMkeMk{kt Vuhđe ÷eÄku nkuđkLkwt Ăkku÷eMk sýkđu Auw.

çkkuűk: nsw ˝ýk đknLkku fçsu ÷uđkLk çkkfe ?
suík÷Mkh(suíkĂkwh): ľký ľrLks íktşkLke VheŢkË çkkË řkkUz÷ íkk÷wfk Ăkku÷eMku íkĂkkMkLkku Ä{Ä{kx [k÷wt fhe íknku{íkËkhkuLku yxf{kt ÷uđkLke rđÄe ykËhe íku Ëhr{ŢkLk Ăkku÷eMku Ăkkt[uf xŮőxhku yLku yuf ÷kuzh fçsu fŢkoLkwt ňýđk {¤u Au. yk çkkçkíku ňýfkhku fnu Au fu, Ăkku÷eMk ôze íkĂkkMk fhu íkku nsw zÍLkÚke Ăký đÄkhu đknLkku(suMkeçke, ÷kuzh, xŮf yLku xŮőxh) Ăkku÷eMkLku {¤u íku{ Au. Ăký nđu Ăkku÷eMk fuđe fk{řkehe fhţu íku ]Mk{Ţs çkíkkđţu..


KASHYAP JOSHI JETALSAR

KASHYAP JOSHI JETALSAR

suíkÃkwhLkk MkhÄkhÃkwh økk{u
hktË÷{ktLkku Lkðhtøk {ktzðku.
suík÷Mkh(suíkÃkwh) íkk.31
suíkÃkwh íkk÷wfkLkk MkhÄkhÃkwh økk{u hktË÷{ktLkk Lkðhtøk {kzðkLkwt ykÞkusLk fhðk{kt ykÔÞwt Au.
su{kt ËkMk¼kE, ¼wwÃkík¼kE íkÚkk þi÷u»k¼kE hkð¤Ëuð©e íkhefu nksh hne zkfLke h{Íx çkku÷kðþu. ßÞkhu íkk.1 Lkkhkus Úkkt¼÷e ðÄkððkLkwt {wnwíko nkuÞ Ä{o«u{e sLkíkkyu ÷k¼ ÷uðk sýkðkÞwt Au.

nLkw{kLk ¾eszeÞk LkSfLkk ©e ¼wheÞk nLkw{kLkS {trËh ¾kíku
7 rËðMkeÞ Ä{o {ktøkÕÞ {nkuíMkðLkwt ¼ÔÞ ykÞkusLk..
Mkókn, Þ¿k, òLkfeËkMkSLkku ¼tzkhku, [kËhrðÄe, íku{s {wríko «ký «rík»XkÚke ¾zku Úkþu Äkr{of {u¤kðzku..
suík÷Mkh(suíkÃkwh) íkk.31 (f~ÞÃk òu»ke îkhk)
ðrzÞk íkk÷wfkLkk nLkw{kLk r¾szeÞk økk{ LkSfLke «ÏÞkík søÞk ©e ¼qheÞk nLkw{kLkS {trËh(yku{ þktríkðLk yk©{) ¾kíku yksu íkk.31.3 Úke 6.4.h01h yu{ Mkkík rËðMkeÞ ¼ÔÞ Ä{o {ktøkÕÞ {nkuíMkðLkwt ykÞkusLk fhðk{kt ykÔÞwt Au.
yk {nkuíMkð Ëhr{ÞkLk ÞkuòLkkh fkÞo¢{kuLke {¤u÷e rðøkíkku{kt íkk.31.3. yksÚke {kuxk Stswzkðk¤k þk†e f{÷uþ¼kE WÃkkæÞkÞLkk ÔÞkMkkMkLku ©e{Ë ¼køkðík MkÃíkknLkku þw¼kht¼ ÚkÞku Au. su{kt ¢w»ý sL{kuíMkð MkrníkLkk «Mktøkku Äk{Äw{Úke Wsðkþu.
íkk.1 Lkkhkus fÚkkMÚk¤u hkºkeLkk ÷kuføkeík yLku ¼sLkLke h{ÍxLkku Mktíkðkýe fkÞo¢{, íkk.3 Lkkhkus Mktíkku {ntíkkuLkk ykøk{Lk yLku ðÄk{ýk ðå[u nLkw{kLkS {trËhLkku ÃkkÞku Lkkt¾e søÞkLku rðfMkkðLkkh «kík:M{hrýÞ {ntík©e òLkfeËkMk {nkhks©eLkku ¼tzkhku, íkus rËðMku {trËhLkk Ãkwòhe©e rð»ýwËkMkS {nkhksLku [kËhrðÄe íkÚkk hkºkeLkk r¾{S ¼hðkzLkku zkÞhku, íkk.Ãk Lkkhkus økwÁ©e òLkfeËkMk {nkhksLke {wríko «ríkck {nkuíMkð, íkk.6 Lkkhkus {kÁíke Þ¿kLkwt ykÞkusLk fhðk{kt ykÔÞwt Au.
MkktMkË rðê÷¼kE hkËzeÞk, {kS MkktMkË ¼kðLkkçkuLk r[¾÷eÞk, ÄkhkMkÇÞku sþwçkuLk(suíkÃkwh), çkkðfw¼kE(ðzeÞk), fLkw¼kE(¼utMkký) íkÚkk sÞuþ¼kE(ò{ftzkuhýk) rðøkuhu yk{tºkeík {nu{kLkku íku{s sMkËý, suíkÃkwh, Ãkk÷eíkkýk, ÃkhçkÄk{, ¼ðLkkÚk, Zku¤ðk, MkhfzeÞk nLkw{kLk, íku÷Mke[kuhk çkux îkhfk, ¾t¼k¤eÞk, ÷e÷eÞk, hk{sY¾ku-swLkkøkZ, økýuþ {trËh-hksMÚkkLk, ¾k¾[kuf-swLkkøkZ, hk{xufhe-swLkkøkZ, ¾kuzeÞkh {trËh-W{hk¤e, ykfku÷ðkze, nUzku zwtøkh-nLkw{kLk r¾szeÞk íkÚkk [khý Mk{ZeÞk¤k rðøkhu økk{ku, þnuhkuLkk Äkr{of MÚk¤kuLkk ËþoLkeÞ Mktíkku {ntíkkuLke nkshe{kt Äkr{of {u¤kðzkYÃkuu ÞkuòLkkh yk Mkkík rËðMkeÞ Äkr{of {nkuíMkðLkku Ä{o«u{e sLkíkkyu ÷k¼ ÷uðk Ãkwòhe©e rð»ýwËkMkS {nkhksu yLkwhkuÄ fÞkuo Au.

Vkuxku: [kËh rðÄe Ãkk{Lkkh, suLke {wrhT «rík»kXk ÚkðkLke su íku Mktík yLku ©e ¼wheÞk nLkw{kLkSLkku Vkuxku {kuf÷u÷ Au.
íkMkðeh: ynuðk÷-f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)


KASHYAP JOSHI JETALSAR



શુક્રવાર, 30 માર્ચ, 2012

Fwd: Check out "જૈનધર્મનો સેવાકીય યજ્ઞ : ડૉ.મહેબૂબ દેસાઈ" on GUJARATI-ગુજરાતી



આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
priya jain
Check out the blog post 'જૈનધર્મનો સેવાકીય યજ્ઞ : ડૉ.મહેબૂબ દેસાઈ'

Blog post added by Mehboob Desai:

ભાવનગરથી અમદાવાદ વાયા ધંધુકા જતા માર્ગમાં અનેક જૈન મંદિરો અને ઉપાશ્રયો આવે છે. કલાત્મક અને આલીશાન મંદિરો જોઈ સૌ કોઈને તેમાં પ્રવેશવાની અને...

Blog post link:
જૈનધર્મનો સેવાકીય યજ્ઞ : ડૉ.મહેબૂબ દેસાઈ

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
GUJARATI-ગુજરાતી 7496 members
2727 photos
87 videos
113 discussions
1127 blog posts
 
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, click here


હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી




New post on અભીવ્યક્તી

હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી

by ગોવીંદ મારુ

હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી –પ્રા. ધવલ મહેતા  'Culture Can Kill' પુસ્તકની સમીક્ષાનો આ બીજો – અન્તીમ ભાગ છે. આ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના [...]

Read more of this post

Comment    See all comments

Unsubscribe or change your email settings at Manage Subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
http://govindmaru.wordpress.com/2012/03/29/dhawal-mehta-4/

Thanks for flying with WordPress.com




--
KKUMARJOSHI

BIRTHDAY OF KASHYAP JOSHI JETALSAR(JETPUR)

suķk÷Mkh(suķkĆkwh)Lkk Žwšk Ćkŗkfkh f~ŽĆk ņu»keLkku yksu sL{ rĖšMk..
suķk÷Mkh(suķkĆkwh)Lkk Žwšk Ćkŗkfkh f~ŽĆkfw{kh sŽMkw¾÷k÷ ņu»keLkku yksu 30 {e {k[o sL{ rĖšMk Au.
yk rtĖšMku MkLku 1974 {kt sL{u÷k f~ŽĆk ņu»keyu yĒŽkMk fk¤ Ėhr{ŽkLks šrz÷ ēktÄw Ćkŗkfkh {w¤žtfh¼kE ņu»keLkk {kųkoĖžoLk nuX¤ MkLku 199h Śke ĆkŗkfkhķšLke r{žk÷ «ųkxkše ķku yksuŽ yršhķk [k÷wt Au.
hksfkux, y{ĖkškĖ, ¼kšLkųkh, Mkwhķk, ņ{Lkųkh, swLkkųkZ, ųkktÄeLkųkh ršųkhu sųŽkyuŚke «rMkęÄ Śkķkkt {kuxk¼kųkLkk r÷rztųk šķko{kLkĆkŗkku {kxu Mk„kkškh yLku r£÷kLMkh ķkhefu rēkLkršškĖkMĆkĖ, rLk»Ćkūk, ķkxMŚk yLku rLkzhķkkLkk ĖžoLk fhkšķkkt yk Žwšk ĆkŗkfkhLkk heĆkkuxeOųkLku MktēktrÄķk Mkhfkhe ķktŗkkuyu Mk{Žktķkhu ęŽkLku ÷ušk Ćkzākt Au.
hkuz, hMķkk, ršs¤e WĆkhktķk suķkĆkwh žnuh{kt ¼q{krVŽkykuLkk Mkk{śkߎLku ķkkuze Lkkt¾šwt, suķkĆkwhŚke šzķkk÷ MkwÄe Mkhuyk{ Mškr{ykuLkk {trĖh{kt ĆknkU[kzkķkk ēkkuųkMk ½eLkk šuĆk÷kLkku ĆkĖkoVkž fhšku, {wrM÷{ ēkuhkusųkkhkuLku ÷kuLk {u¤šķkkt Ćknu÷kt š[uxeŽkykuLku ykĆkše Ćkzķke ēkkh xfk suše fxfe ēkwÄ fhkšše ršųkhu «&Lkku Ćkhķšu y¾ēkkhe fkŽko÷ŽkuLkk MkkŚk yLku Mknfkh šå[u yk LkkLkfzk ¾ēkhĆkŗkeyu suķk÷Mkh-suķkĆkwh ĆktŚkf{kt Mkkhe ÷kuf[knLkk {u¤še Au.
AuÕ÷u ųkkUz÷ ķkk÷wfkLkkk ¾t¼k÷ezk ųkk{Lke Mke{{ktŚke ĶzĆkkŽu÷ 19 ÷k¾Śke šÄwLke ¾rLks [kuheLke ½xLkk hVuĖVu Śkķke yxfkššk{kt Ćkż Ćkŗkfkh f~ŽĆkLke MktēktrÄķkkuLke hswykķkkuLku MkV¤ķkk {¤e nķke. ĆkiMkkLku «kÄkLŽ ykĆŽk šųkh ÷kufžkneLke [kuŚke ņųkehLkk «nhe ķkhefu Mkķkķk Ėkuzķkk hnuķkkt yLku suķkĆkwh žnuh ķkk÷wfk Ćkŗkfkh MktÄLkk ņuELx Mku¢uxhe ķkhefu Vhs yĖk fhķkkt yk Ćkŗkfkhu yksu ĆkkuķkkLke StĖųkeLkk 38 šhMk Ćkwżo fhe, 39 šhMk{kt «šuž fŽkuo Au ķŽkhu ķku{Lku yr¼LktĖLk ĆkkXššk yk hĢkku ķku{Lkku {kuēkkE÷ Lktēkh..9974h 6h81h

yk MkkŚku {khku Vkuxku Ćkż ņuzu÷ Au.

BIRTHDAY OF KASHYAP JOSHI 
PRESS REPORTER
JETALSAR(JETPUR)


ગુરુવાર, 29 માર્ચ, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર



-

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં  

અછૂત ગુરુભકત- દેવી જેના ઘરે રામ આવ્યા

Posted: 28 Mar 2012 07:12 PM PDT

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ અછૂત ગુરુભકત    ઋષિએ કહ્યું – જે મનુષ્યની સેવા કરવાનું જાણે છે, તેનું નામ દેવતા હોવું જોઇએ. તેનું નામ ભગવાન હોવું જોઇએ. કોઈ ભગવાન આવતા હશે, કોઈ દેવતા આવતા હશે કચરો [...]

KKUMARJOSHI

બુધવાર, 28 માર્ચ, 2012

[વલસાડ સમાચાર અંક - 243] જીવનને જાણવા, જીવવા, જીતવા અને માણવા માટે મને પહેલેથી જ ઉત્કંઠા રહી છે.

જીવનને જાણવા, જીવવા, જીતવા અને માણવા માટે મને પહેલેથી જ ઉત્કંઠા રહી છે. બાળપણમાં દાદા-દાદી પાસેથી વાર્તાઓ સાંભળતો .. માતા-પિતા પાસેથી એમના અનુભવ જાણતો .. કિશોરાવસ્થાએ મિત્રો સાથે ધમાલમસ્તી કરતા કરતા ભણ્યો અને ન શીખવાનું ય શીખ્યો .. યુવાનીમાં જીવનની અટપટી આંટીઘૂંટીઓ ના પાઠ જાણ્યા ... સંસારની જવાબદારી સ્વીકારી .. નિભાવી .. અને હવે એમ લાગે છે કે, આ ધરતી પરના પ્રત્યેક વ્યક્તિ પાસે કોઈકને કોઈક "વાર્તા" એવી છે જે આપણને જીવનની ગુઢ બાબત અત્યંત સરળતાથી સમજવા માટે પ્રેરિત કરી શકે છે.

તેથી મારી જીવનસાથી તૃપ્તિએ અને મેં નક્કી કર્યું કે, ચાલો.. આપણે ગામે ગામ આપના વિડીયો કેમેરા સાથે અજાણ્યા લોકોને જાણવા જઈએ .. મળવા જઈએ ... તેમની પાસે તેમની ભાષામાં તેમની અદામાં તેમના જીવનની "વાર્તાઓ" સાંભળીએ ... અને આ માધ્યમ દ્વારા વિશ્વભરના લોકો સુધી પહોચાડીએ .. !!

અમારી વાત વિડીયો દ્વારા .. તમારો અભિપ્રાય અક્ષરો દ્વારા .. અખિલ ટીવી ડોટ કોમ પરથી આવી રીતે મારા વિડિયો બ્લોગને શામેલ કરી આપણી ઇન્ટરેકટીવીટી વધારવા આ પ્રયોગ કર્યો છે. આશા છે તમને ગમશે અને આપણી વચ્ચે વિવિધ વિષયો પર સંવાદ રચવા કારણ મળશે કારણકે, જીવન સફરમાં રોજે રોજ કંઇક નવું જાણવા જેવું આપણી આજુ બાજુના વિશ્વમાં બનતું જ હોય છે. મને ગમતા મેં જોયેલા અન્યોના વિડિયો પણ અહિ ચર્ચામાં લઇશું.

પહેલી એપ્રિલે ઉદયપુરથી નીકળીને પાલનપુર, ડીસા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, અમદાવાદ, વિદ્યાનગર, વડોદરા, ભરૂચ, બારડોલી થઈને વલસાડ ૧૨મિ એપ્રિલે પહોચશું. તે દરમ્યાન આ પ્રયોગ / પ્રયાસ અંતર્ગત જેમને મળવા ધારીએ છીએ તેમના નામ ' schedules ' પર્ ક્લિક કરવાથી જાણી શકાશે. તમે પણ આ પ્રયોગમાં / પ્રયાસમાં ભાગ લો એવી મારી ઈચ્છા છે.


અખિલ સુતરીઆ
 
with best regards,
 
AKHIL sutaria | www.akhiltv.com  | +91 9427 222 777  |  My Blog