માનદ્ મંત્રી પદે ડી.જી.પંચમીયા
રાજકોટ : સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલની 61'મી વાર્ષિક સાધારણ સભા અને ગર્વનીંગ બોડીની મીટીંગ કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવૅના અષ્પક્ષ સ્થાને તાજેતરમાં મળેલા હતી. મીટીંગના પ્રારં મે થી માસુભાઈ વંને ઉપસ્થિત બધા સભ્યોને આવકારેલ હતા. કાઉ-સીલના ટ્રેનિંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેનશ્રી દિપક્રમાઈ સચદે નૈ સને ૨૦૧૯ ર૦ના વર્ષ દરમ્યાન કાઉન્સીલ દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓનો વિસ્તૃત અહેવાલ આપતા જણાવેલ હતું કે આ વર્ષે ઉત્પાદકતા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ
આ મીટીંગમાં ૨૦૨૦-૨૧ ના વર્ષના હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવતા જેમાં પ્રમુખપદે. માં હસુભાઈ દવે (પૂર્વ રાષ્ટ્રીય નૃધ્યક્ષ, ભારતીય મઝદૂર સંઘ તથા વાઈસ ચેરમેન, મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ,અમદાવાદ), ઉપપ્રમુખ પદે મૌલેશભાઈ ઉકાણી (મેનેજીંગ ડીરેકટર, બાન લેબ્સ (પ્રા.)બી., રાજકોટ), હિરાભાઈ માણેક (રાજકોટ લોહાણા વિદ્યાશી બોડીંગ હાઉસ ), માનદ્દમંકી પદે થી ડી.જી. પંચમીયા (ઈન્ડસ્ટ્રીયલ સેફટી કન્સલ્ટન્ટ રાજકોટ), કોષાધ્યકા તરીકે શ્રી રામભાઈ બરછા (અશોક મેટલ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ) તથા ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન પદે શ્રી દીપકભાઈ રામદે ચુટાયેલ હતા,
માનદ કોષાધ્યાક્ષ રામભાઈ બરછાટી., ટી.પી.સી ચૅરમૅન થી દિપકભાઈ સચદે, ગર્વરનીંગ બોડીના સભ્યો ડો.જયોતિન્દ્ર જાની, ભરતભાઈ કુદકીયા,દિલપામાઈ | કાકર વિ.એમ. ચાવડા, વિ.એમ. કામવીરા.પરેશ ગોસાઈ,ડો.પીપી. કોટક, સોનલબેન ગોહેલ, કિરીટભાઈ વોરા,ધનશ્યામભાઈ ઢોલરીયા વિગેરે હાજર રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો