રાની પશુના આંટાફેરાથી ખેડૂતો ભયભીત : ખેતિવાડીનો વીજપુરવઠો દિવસે આપવા માંગ
(કુલદીપ જોશી દ્વારા) જેતલસર, તા.22
જેતલસર પંથકના આરબટીંબડી ગામે ગઈકાલે મોડીરાત્રીના થાકેલા 10 સિંહોના ટોળાએ ગામની ગૌશાળાની સિંહોના ટોળાએ ગામની ગૌશાળાની નાની મોટી 10 ગાયોના મારણ મારણ ગાયોના મારણ 10 ગાયોના મારણ મારણ ગાયોના મારણ મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનું લખલખું વ્યાપી ગયું ગયું છે.
સૌથી નીડરતા ની વાત જાણવા મળી કે લાગતા-વળગતા વન ખાતાના અધિકારીઓને સિંહના ટોળા લોકેશન મળી જતા તેઓ આરબટીંબડી વિસ્તારમાં જ પેટ્રોલિંગમાં હતા ત્યારે સિંહોના ટોળાએ ગૌશાળા ઉપર હુમલો કરતાં વનખાતાના સ્ટાફને એ નીડરતા દાખવીને નીડરતા દાખવીને એ નીડરતા દાખવીને નીડરતા દાખવીને ગૌશાળા આડા ઉભા રહીને સિંહોના ટોળાંએ ટોળાંએ દૂર કર્યો હતો.
આરબટીંબડી ગામની ગૌશાળામાં ગૌશાળામાં આશરે 40 50 જેટલી ગાયો હતી. પરંતુ વનખાતાના કર્મચારીઓની નીડરતાથી અન્ય ગાયો બચી ગઈ છે.
ગામના સરપંચ મનીષ બાબુભાઇ વાઘસિયા સહિતના લોકોએ વન ખાતાની સરાહના કરી હતી. ગામના સરપંચે જણાવ્યું હતું કે જો વન ખાતાની ટીમ ટીમ ખરે સમયે સમયે ખાતાની ટીમ ખરે સમયે સમયે શ્રી પુરૂષોતમલાલજી ગૌશાળા નજીક ના પહોંચી હોત તો ગાયોની મૃત્યુની સંખ્યા ખૂબ મોટી હોત સંખ્યા ખૂબ મોટી હોત. પરંતુ વનખાતાએ કડકડતી ઠંડીમાં સુપરે ફરજ બજાવીને અન્ય ગાયો ને ને બચાવી લીધી છે.
વનખાતાએ ગામના સરપંચ સહિતના લોકોને કહ્યું હતું કહ્યું સરપંચ સહિતના લોકોને કહ્યું હતું કહ્યું હતું કે ગૌશાળા પર આશરે ૮ થી ૧૦ જેટલા સિંહોના ટોળાએ હુમલો કર્યો હતો અને નાની મોટી 10 ગાયોનું મારણ કરીને આ સિંહનું ટોળું હાલ આરબટીંબડી અને પીપળવા ગામની સીમમાં ધામો નાખીને બેઠું છે.
બીજી બાજુ જેતલસર પંથકના મોટાભાગના ગામડાઓમાં ખેતીવાડીના વીજ પુરવઠો પુરવઠો રાત્રિના અપાતો હોય તેમજ અત્યારે રવી સીઝનમાં વાવેતર ચાલુ હોય મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરમાં હોય છે. આવા સમયે જ સિંહ પરિવારના ટોળાનો ટોળાનો ગામની ગૌશાળા ઉપર હુમલો થતાં હુમલો થતાં અને ૧૦ જેટલી નાની મોટી મોટી ગાયોના મારણ જેટલી નાની મોટી ગાયોના મારણ કરતા ખેડૂતો ઉપરાંત ગામના અન્ય ખેડૂતો અને પશુપાલકો માં ભય ફેલાયો છે.
ગામના સરપંચ સહિતના ખેડૂત આગેવાનોએ એક માગણી કરી હતી કરી હતી માગણી કરી હતી કરી હતી એક માગણી કરી હતી કરી હતી કે રાજકોટ જિલ્લાના અન્ય તાલુકા અને ગામડા ની જેમ ની જેમ ગામડા ની જેમ ની જેમ ગામડા ની જેમ ની જેમ જેતલસર પંથકના આરબટીંબડી ડેડરવા રૂપાવટી બાવા પીપળીયા પીપળીયા અકાળા પીપળવા વિગેરે ગામોમાં પણ ખેતીવાડીનો વીજપુરવઠો વીજપુરવઠો દિવસે આપવામાં આવે તો ખેડૂતો રાની પશુઓથી બચી શકે.
અન્યથા સિંહના ટોળાએ જેમ અબોલ પશુઓ પર જેમ અબોલ પશુઓ પર હુમલો કર્યો કેવી રીતે ખેડૂતો પર હુમલાના બનાવ બની શકે તેવી વાતનો ખેડૂતોમાં ભય ફેલાયો છે.
(તસ્વીર અને અહેવાલ : કુલદીપ જે.જોશી, જેતલસર)







ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો