કેશોદ ઉતાવળી નદિના કાંઠા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં દિવાળીના તહેવારોમાં બહાણામ ગયેલ રહિશના બંધ મકાનની રાત્રી દરમ્યાન તાળા તોડી ઘરફોડ ચોરી કરનાર ઇસમોને દબોચી લઇ વણશોધાયેલ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ
કરી રોકડા રૂ.૧,૧૫૬૦૦/- નો મુદામાલ કબ્બે કરતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ,
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય.
જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇ.ચા. પોલીસ ઇન્સ, રાજદીપસિંહજી .કે.ગોહિલ તથા પો.સ્ટાફ જૂનાગઢ જિલ્લામાં ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હી બનતા અટકાવવા માટે સતત પ્રયતશીલ હતા.
દરમ્યાન તા.૧૬/૧૧/૨૦૨૦ ના બપોર પછી કલાક ચાર વાગ્યે થી તારીખ ૧૭/૧૧/૨૦૨૦ ના કલાક ૦૭/go વચ્ચે કોઇપણ સમયે ફરીયાદી અશોક ભનુભાઇ ડાભી રહે. ઉતાવળી નદિના કાંઠા પાસે વાળાના બંધ મકાનનું તાળુ તોડી બંધ મકાન માથી કુલ રોકડા રૂપીયા ૨,૦૨,૦૦૦/- તથા સાહેદ જીતેષભાઇ ભીખાભાઇ પરમાર જાતે દે.પુ. રહે.કેશોદ ૬૬ કે.વી. સબ સ્ટેશન પાછળ વાળાના રહેણાંક બંધ મકાનનું તાળુ તથા
દરવાજો તોડી રૂમમાં રાખેલ કુલ ૩૫,000/- મળી રોકડા કુલ રૂા. ૨,૩૭,000/- ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયેલા અંગેની ફરીયાદ રજી થયેલ આ બનાવને ધ્યાને રાખી કાઇમ બ્રાન્ચ, જૂનાગઢ ઇચા.પો.ઇન્સ. રાજદીપસિંહજી.કે.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા પો.સ.ઇ. શ્રી ડી.એમ.જલુ તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ.સાહિલભાઇ સમા, જયદિપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી સહિતના પો.સ્ટાફના માણસો દિવાળી તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા
અને સદર બનાવ સ્થળની મુલાકાત લઇ આજુ-બાજુના સી.સી.ટી.વી. ક્રેઝ તથા ટાવર ડમ્પ તથા ખાનગી બાતમીદારો આધારે તપાસ કરતા હતા. જે તપાસ દરમ્યાન ઉપરોકત પો.સ્ટાફને સંયુકત યોકકસ હકિકત મળેલ કે, ઉપરોકત ગુન્હો કેશોદ ઉતાવળી નદીના કાંઠે રહેતા હુસેનશા ઉર્ફે હુસલો તથા સિંકદરશા ઉર્ફે સિકલો બંને ભાઇઓએ ચોરી કરેલ હોય જેથી તેઓના ઘરે તપાસ કરતા મળી આવતા બંનેની પુછપરછ માટે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવતા મજકુર બંનેની જડતી તપાસ કરતા બંને પાસેથી રોકડા રૂપિયા મળી આવતા બનેની વધુ પુછપરછ હાથ ધરતા ગઇ તા.૧૭/૧૧/૨૦ ના ચોરી કરેલ તે રૂપિયા હોવાનું જણાવેલ.
હુસેન ઉર્ફે હુસનો અચુશા રફાઇ, ફકીર ઉવ.૩૨ રહે. મેંદરડા સાતવડલા મણીનગર મુળ કેશોદ ઉતાવળી નદીના કાંઠે સબ સ્ટેશન પાસે મો.ફોન -૧ કિ.રૂ.પ૦૦/- તથા રોકડા રૂપિયા -૪૫,૦૦૦/ તેમજ સિંકદર ઉર્ફે સિકલો અચુશા કાઇ, ફકીર ઉવ.૨૩ રહે. કેશોદ ઉતાવણી નદી કાંઠે સબ સ્ટેશન પાછળ
મો.ફોન -૧ કિ. રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂપિયા – ૩૦, ૬૦૦/ કુલ મુદામાલ મો.ફોન-૨ તથા રોકડા રૂ.૧,૧૫,૬૦૦/
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ હુસેન ઉર્ફ હુસલો અયુશા રફાઇ ફકીર
• કેશોદ પો.સ્ટે. ગુ.ર.ન. થર્ડ ૧૧/૨૦૧૭ પ્રોહી ક.ક.૬૬(૧)બી મુજબ
• કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં. ફ. ૧૫૨/૧૯ ઇ.પી.કો.ક.કો.ક, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ,૧૧૪ તથા
જી.પી.એકટ ક.૧૩૫ મુજબ
- સિંકદર ઉર્ફે સીકલો અયુશા રફાઇ ફકીર
કેશોદ પો.સ્ટે. ગુ.ર.ને. થર્ડ ૧૯૪/૧૬ પ્રોહી ક.ક.૬૫એઇ, ૧૧૬, ૮૧ મુજબ • શીલ પો.સ્ટે. ગુ.ર.નં.સે.૧૭/૧૮ ૧૮ જી.પી.એકટ ક. ૧૪ર મુજબ
કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.થર્ડ ૧૮૫/૧૮ પ્રોહી ક.૬૬(૧)બી મુજબ કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.સે. ૧૭૬/૧૯ ઇ.પી.કો.ક,૩૨૩, ૫૦૪ તથા જી.પી.એકટ ક,૧૩૫ મુજબ
કેશોદ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૩ ૦3૦૨૦૦૮૦૧/૨૦૨૦ ઇ.પી.કો.ક.૩ ૨૩, ૨૯૪ (ખ), ૧૧૪ મુજબ
કામગીરી કરનારા પો.અધિકારી/પો કર્મચારી
આ કામગીરીમાં કાઇમ બ્રાન્ચના ઇયા.પો.ઇન્સ.શ્રી રાજદીપસિંહજી .કે.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી ડી.જી.બડવા તથા પો.સ.ઇ.શ્રી ડી.એમ.જલ તથા પો.હેડ કોન્સ. વિ એન.બડવા, વિ.કે. ચાવડા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ તથા પો.કોન્સ. સાહિલ સમા, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદરા વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો