અવસાન નોંધ : ૧૯-૧૨-૨૦૧૫
જેતપુર: મૂળ વડત્રાવાળા, હાલ જેતપુર નિવાસી સ્વ.નરસિંહભાઈ જગજીવનભાઈ વાયાના પત્ની શાંતાબેન
તે શશીકાંતભાઈ, પ્રવિણાબેન, મનીષાબેનના માતા તથા જયકિશન, કશ્યપ અને સપનાના દાદીમાં તા. 19 ના
રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૨૧ ને સોમવારે, બપોરે ૩ થી ૫, તેમના નિવાસસ્થાન, ખોડપરા, બાલચોક,
જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો