અનુયાયીઓ

બુધવાર, 14 ઑક્ટોબર, 2015

AVSAAN NONDH BY KASHYAP JOSHI JETPUR અવસાન નોંધ

અવસાન નોંધ  :

ગોંડલ :
ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના બંધીયા(તા.ગોંડલ)વાળા સ્વ. પ્રભાશંકરભાઈ ભાનુંશંકરભાઈ રાવલના પુત્ર, ગોંડલ નિવાસી દિલીપભાઈ પ્રભાશંકરભાઈ રાવલ(જે.પી.રાવલ)(ઉ.વ.49-સિંચાઈ પંચાયત પેટા વિભાગ, ગોંડલ) તે શિવમના પિતા, શાસ્ત્રી હરેશભાઈ રાવલ(બંધીયા), સ્વ.દમયંતીબેન હસમુખરાય જોશી (થાણાગાલોળ), ગીતાબેન મૂળશંકરભાઈ જોશી(જેતપુર), તથા ચંદ્રિકાબેન દીપકકુમાર ત્રિવેદી(રાજકોટ)ના ભાઈ તા.14 નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.16 ને શુક્રવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાને, રૈયારાજ નગર, વોરા કોટડા રોડ, શંકર વાડી પાસે, ગોંડલ ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી - જેતપુર - જેતલસર - 9974262812
તાક : આ અવસાન નોંધ ગોંડલ ડેઈટલાઈનમાં લેવા વિનંતી છે. સદગત મારા મોટાભાઈના સાળા છે અને અમારા સગા માસા પણ..(કશ્યપ જોશી )





ટિપ્પણીઓ નથી: