અનુયાયીઓ

રવિવાર, 27 સપ્ટેમ્બર, 2015

અવસાન નોંધ : જેતલસર : ૨૭-૯-૧૫




અવસાન નોંધ : જેતલસર : ૨૭-૯-૧૫

            

જેતલસર : મૂળ ધંધુસર હાલ જેતલસર નિવાસી


મેર રાજાભાઈ ગીગાભાઈ થાપલીયા(ઉ.વ.૬૬) તે અર્જુનભાઈ(પેઇન્ટર), હમીરના પિતા, રામભાઈ, 


લખુભાઈ અને વિક્રમભાઈના મોટાભાઈ તા.૨૫ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧.૧૦. ને ગુરુવાર 


નારોજ તેમના નિવાસસ્થાન, ગાયત્રીનગર, ડેડરવા રોડ, જેતલસર ખાતે રાખેલ છે.

    

(કશ્યપ જે. જોશી જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ )

--------------------------------------------------------------

અમરનગરની પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ

જેતપુર તા.૨૭

જેતપુરના અમરનગર ગામે જુના વણકરવાસમાં રહેતી પ્રીયંકાબેન મનોજભાઈ પરમાર(ઉ.વ.૨૮) નામની પરિણીતા તા. ૨૬ ના રોજ બપોરના ૨ થી ૫ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઇ છે. પતિ મનોજ ખોડા ગોહેલની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

       કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨






 



 

ટિપ્પણીઓ નથી: