
અવસાન નોંધ : 13-8-2015જેતપુર : ખજૂરીગુંદાળા નિવાસી હાલારી વાણંદ સ્વ.પરસોત્તમભાઈ ભાણજીભાઈ ભટ્ટીના પત્ની સાકરબેન(ઉ.વ.90) તે અમૃતભાઈ, જીવનભાઈના માતા, સાગર, પંકજ, હેતલબેન, ધીરુભાઈ, નટુભાઈ અને રસિકભાઈના મોટાબા તા.13 ના રોજ અવસાન પામેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો