ધો.8 ના છાત્રોને વિદાયમાન અપાયું
જેતપુર: જેતપુર તાલુકા પંથકના મોટા ભાગના ગામોની પ્રાઈમરી શાળાના ધો.8 ના પરિણામો આજે થયા હતા. તાલુકાના કેરાલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં પણ ધો.8 ના વિધાર્થીઓ પાસ થઈને ધો.9 માં જતા આજે શાળાના આચાર્ય મનસુખભાઈ વેકરિયા, મદદનીશ શિક્ષકો મંજુલાબેન શર્મા, રસિકભાઈ ડોબરિયા તેમજ લાલજીભાઈ ભાલાળા અને ગ્રામજનોની હાજરીમાં ધો.8 ના વિદ્યાર્થી બાળકોને વિદાયમાન આપ્યું હતું.
ફોટો કેપ્શન: કશ્યપ જોશી જેતપુર 9974262812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો