જેતપુરમાં સોમવારે ઉર્ષનું આયોજન
જેતપુર તા.27
જેતપુરના મદીના યંગ ગ્રુપ, બહારપુરા મસ્જીદ તથા શામીશાહ મસ્જિદના યુવાન કાર્યકરો દ્વારા આગામી તા.27.4. ને સોમવારે ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીના એમજી રોડ પર આવેલ અંજુમન મેમણ જમાત મેદાનમાં કરાયેલા આ ઉર્ષના કાર્યક્રમમાં સુન્ની દાવતે ઇસ્લામીના પ્રખ્યાત સૈયદ અમીનુલ કાદરી(માલેગાંવ) ના તકરીરનો કાર્યક્રમ યોજાશે. અહી વર્ગ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ હોય, હિંદુ-મુસ્લિમ બિરાદરોએ ઉર્ષનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો