
અવસાન નોંધ જેતલસર-જેતપુર
જેતલસર: સરપંચના માતુશ્રીનું અવસાન
જેતલસર : સ્વ.શામજીભાઈ કલાભાઈ રૈયાણીના પત્ની શારદાબેન (ઉ.વ.80) તે હરેશભાઈ તથા મહેશભાઈ રૈયાણી( સરપંચ-જેતલસર)ના માતા તા.5 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.9 ને ગુરુવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, પાણીના ટાંકા સામે, ઉપરકોટ, જેતલસર ગામ ખાતે રાખેલ છે.
જેતપુર: થોરાળા(તા.જેતપુર) નિવાસી કરશનભાઈ મોહનભાઈ બાંભરોલીયાના પુત્ર જયેશભાઈ(ઉ.વ.37) તે વ્રજના પિતા તથા રમેશભાઈ અને જીતેન્દ્રભાઈના ભાઈ તા.5 ના રોજ અવસાન પામેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર -9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો