અવસાન નોંધ :
જેતપુર: રમેશભાઈ ભનુભાઈ ભુવા (ઉ.વ.51) તે અમૃતભાઈના ભાઈ તથા નૈમિષભાઈના પિતા તા.9 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.12 ને ગુરુવારે તેમના નિવાસ્થાને સાંજે 4 થી 6, જમાદારવાડી, આલ્ફા સ્કુલ સામે જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો