જેતપુરના મોટા ચોકમાંથી
હોન્ડાની ઉઠાંતરી
જેતલસર (જેતપુર) તા.8
જેતપુરના મોટા ચોક વિસ્તારમાં રહેતા વિનોદરાય માધવજીભાઈ પડીયાનું રૂ.35 હજારની કિમતનું જીજે 3 ડી એસ 9054 નંબરનું હેરો હોન્ડા કોઈ હરામખોર વાહનચોર ગઈ તા.19.10.2014 ના રોજ ચોરી કરી લઇ ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી
જેતલસર - જેતપુર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો