અનુયાયીઓ

સોમવાર, 8 ઑક્ટોબર, 2012

Just for Idea.....Audichya Sahatra Zalawadi Brahmin..

------Original message------
From: Hiteshkumar Joshi <hitraj29@yahoo.com>
To: "Jaldeepa Joshi" <jaldeepa@yahoo.com>,"kashyapbhaijoshi" <kkumarjoshi@gmail.com>,"Dhaval Joshi" <dhavaljosh007@gmail.com>,"hitesh Joshi" <hitesh.joshi@relianceada.com>
Date: Monday, October 8, 2012 7:19:15 PM GMT+0800
Subject:

નામ અને પત્ની નું નામ જન્મ સાલ ઈશવિશન લગ્ન સાલ ઈશવિશન
કલ્યાણજી હીરજી જોષી/કાશીમાં ૧૯૦૪ ૧૯૨૯ /પોરબંદર રાજ્ય માં વસવાટ કરેલ વર્ષ ૧૯૩૧
કરશનજી હીરજી જોષી/ કડવીમાં ૧૯૦૧ ૧૯૨૫/જામજોધપુર રાજ્ય માં જ વસવાટ કરેલ
જેશંકર હીરજી જોષી /જમનામાં ૧૮૯૮ ૧૯૨૩/ભાણવડ રાજ્ય માં વસવાટ કરેલ ૧૯૨૫
દયાશંકર હીરજી જોષી ૧૮૯૫ યુંવાનીં માં સ્વર્ગસ્થ થયેલ
પ્રભાશંકર હીરજી જોષી ૧૮૯૨ સન્યાસી થયેલ બ્રહ્મચારી રહેલ
હીરજી વશરામ જોષી /ગંગા માં ૧૮૬૭ ૧૮૯૦ /જામજોધપુર વસવાટ કટેલ
વશરામજી ભીમાજી જોષી/કેસર માં ૧૮૩૬ ૧૮૫૯ /જામજોધપુર વસવાટ માટે આવેલ વર્ષ ૧૮૪૯
રાઘવજી ભીમાજી જોષી/વાલીમાં ૧૮૩૪ ૧૮૫૪ / /વિપ્લવ માં ભાગ લીધેલ અને શહીદ થયેલ
વેલજી રાઘવજી જોષી/અમુલામાં ૧૮૫૬ ૧૮૭૫ /આગળ નો ઇતિહાસ મળતો નથી
ભીમાંજી જીવાજી જોષી/પુષ્પા માં ૧૮૧૦ ૧૮૩૨ /રાજસીતાપુર વસવાટ માટે આવેલ
જીવાજી દેવજી જોષી/ગોમતીમાં ૧૭૮૭ ૧૮૦૮
દેવજી ગોપાલજીજોષી/મોતીમાં ૧૭૬૦ ૧૭૮૪
ગોપાલજી રામજી જોષી/રૂડીમાં ૧૭૩૦ ૧૭૫૬
રામજી ગોવિંદજીજોષી/દયામાં ૧૬૯૫ ૧૭૧૬
ગોવિંદજીકાનજી જોષી/ જડીમાં ૧૬૬૭ ૧૬૮૯
કાનજી માધવજી જોષી/અંબા માં ૧૬૪૦ ૧૬૬૦
માધવજીપરમાનંદજોષી/શાંતામાં ૧૫૮૯ ૧૬૧૦
પરમાનંદવલ્લભજીજોષી/લાડુમાં ૧૫૬૦ ૧૫૮૨
વલ્લભજીભગવાનજીજોષી/જેઠીમાં ૧૫૩૬ ૧૫૫૫
૧૫ મી સદી સુધી નો ઇતિહાસ મળી આવે છે આગળ ભીમજી જોષી ની પેઠી થી આપણે બધા ભાઈ થઈ થતા જઇયે છીએ , હજુ આગળ નો ઇતિહાસ મેળવીએ તો શ્રીનાથજી મુરરાજી જોષી તેના પુત્ર ભવાનજી ને લઇ ને ૧૨૩૦ માં ઈશામાંલી ગમે વસવાટ કરવા આવેલ જેનો શિલાલેખ મળી આવેલ છે અને હાલ ઈશામાંલી ગામ માં મોજુદ છે મૂળ ઈશામાંલી ગામ ગર્ગ ગોત્ર રૂપી ત્રણ ૩ જોશી ના પરિવારે વસવાટ કરેલ જે ત્રણેય ગોત્ર ગર્ગ નાં જ હતા જેનો
ઇતિહાસ શાક્ષી પૂરે છે
આપણે સર્વે ના કુળદેવી માતાજી શ્રી ઉમિયા ભવાની સ્વરૂપ છે
 કુળદેવી ઉમિયા (ઉમા) માતાજી છે જેમાં શંકા કરશો નહિ
 શિવ મહેશ્વર છે
 ગણપતિ એક્દંતો છે
 ભૈરવ કાલ ભૈરવ છે
 શર્મા મિત્ર છે
 નદી સાબરમતી છે
 વેદ યજુર્વેદ છે
 શાખા માંધ્યાન્દીની છે
 ગોત્ર ગર્ગ છે
 ગર્ગ ગોત્ર ના પાંચ પરવા છે ૦૧ ગર્ગસ્યા ૦૨ આંગીરાશ ૦૩ ભારદ્વાજ ૦૪ શેનયા ૦૫ બહ્સ્પત્ય
 શિહોર સંપ્રદાય છે
 શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ છીએ
 કુલ ના મંત્ર દ્રસ્ત ઋષિ વશીસ્ઠ છે જેની સ્પષ્ટતા વિશ્નુંપુરણ પુરણ માં ત્રીજા ભજ ના પ્રથમ અધ્યાય માં આપેલ છે
 આહીર ના ગોર તરીકે પૂજાવ છો
 ભારદ્વાજ ગોત્ર, વશિષ્ટ ગોત્ર, કે ગર્ગ ગોત્ર માં વિવાહ કરવો નહી કે કરાવાવો નહિ
 તળ બાર ગામડી તળ કહેવાય છે
 હીરજી વશરામ જોષી ની પેઠી સ્થાપિત કુળદેવી તરીકે સતી માતા વહુ લાલ માં અને સાસુ અમુલા માં ને પુજે છે અને ત્યાં જ છેડાછેડી છૂટે છે
 બાર ગામડી પેહલા આપની પંખી દાભડા જીરા પંખી તરીકે ઓળખાતી
 અલ્લૌદ્દીન ને રુદ્રમાળ તોડયો પછી ઈશામાંલી જોષી પરિવાર ઈશામલ શિહોર તાબા ના રાજ માંથી સ્થળાંતર કરી અને રાજસીતાપુર થોડા વર્ષ રહેલ ત્યારબાદ જામ જોધપુર વસવાટ કરેલ
 ઇતિહાસ સાક્ષી એ બોલે છે કે હીરજી વશરામજી જોષી ની સાથે ઠાકર પરિવાર ના ગાડા પણ ભેગા હતા અને જેના મુખી સુંદરજી ઠાકર જે પાછળ થી ભટ્ટ કહેવાય તે પણ હીરજી વશરામજી જોષી સાથે જામ જોધપુર વસવાટ કરવા આવેલ
 આપણા નીવેદ બે પ્રકાર ના થાય છે
 વાર્ષિક નીવેદ અને પ્રસગોપાત થતા નીવેદ
 વાર્ષિક નીવેદ કાળી ચૌદશ ના તલવટ પાંચ મુઠ્ઠી ચોખા એટલે કે રાંધેલ ભાત ચોખા રાંધી ઘી ગોળ મેળવી જુવારવા , પાટલા ઉપર ઘી ની દીવો કરવો અને શ્રીફળ
 પાણીયારે દીવો અને તલવટ ધરવા અને શ્રીફળ
 વૈશાખ સુદ પંચમ ના ઉમિયા માતાજી ની લાપશી અને શ્રીફળ
 પ્રસંગો પાત નીવેદ માં નવ નીવેદ થાય છે
 દર વર્ષે આશો સુદ આઠમેં દુર્ગષ્ટમી ના દિવશે અચૂક લાપશી અને શ્રીફળ સાંજ ના સમયે માતાજી નીવેદ સ્વરૂપે ને ધરવા
 આપણા સુરાપુરા તરીકે શ્રીનાથીજી બાપા ના દીકરા ભવન બાપા અને ભવન બાપા ના દીકરા વીરજી બાપા પુજાય છે સુરાપુરા દાદા નું શ્રાધ ભાદરવા વડ ૧૪ ના દિવશે દરેક કુટુંબે નાખવું જેમાં રાંધેલ ભાત ખંડ ઘી દૂધ હોય છે
 નીવેદ નો પ્રસાદ માત્ર જોષી કુટુંબ ના સભ્યો એ જ લેવો બહાર ના વ્યક્તિ ઓ ને આપવો નહિ
 આપણા બાર ગામડી તળ ગોળ ના આશરે ૪૦૦ ઘરો છે
 ગર્ગ ગોત્ર ના વંશજ હોવાથી ગર્ગ સંહિતા માં લખેલ છે કે અધ્યાય ૫ શ્લોક ૧૯ બતાવે છે કે ઈશામાંલીયા જોષી પરિવાર ના પુત્ર હમેશા લલાટે કેસર તિલક ચંદન કરીને જ પ્રાત;કાર્યો ની શરૂઆત કરે. કેસર તિલક નું ચંદન હમેશા અવશ્ય કરવું એવું સ્પષ્ટ જણાવેલ છે
 આપણા તમામ નામો ની પાછળ હમેશા જી લગાવતા જે તમે લગભગ બધા નામ માં આવે છે
પૂર્વે માં આપણે ગર્ગસ્યા ઋષિ ના વંશજ અને અંગ્સત ઋષિ ને શિષ્યો એવા કશી નગરી માં વસતા હતા કાળ ક્રમે ત્યાંથી ઉજ્જૈન માં વસવાટ કરેલ આજે પણ ઉજ્જૈન અને કશી માં ઘણા ઘરો છે ઈશાવીશાન ૦૦૬૫ માં વીર વિક્રમ સવંત ૧૨૧ માં વાસુદેવ ઋષિ તેના પુત્ર વૈજનાથ ઋષિ તેના પુત્ર સારંગ ઋષિ તેના પુત્ર રામ ઋષિ તેના દેવ ઋષિ તેના ભુદર ઋષિ તેના ભાણ ઋષિ તેના માધવરાય તેના સોમનાથ તેના હર નાથ તેના દેવ દસ
તેના હરિરામ તેના રઘુનાથ તેના હારાદત તેના જયદત્ત તેના સોમદત્ત તેના દામોદર તેના મધુસુધન તેના વેણી દાસ તેના મહાદેવ તેના સદાશિવ તેના વિશ્વનાથ તેના વેદ નાથ તેના રાજરાખ તેના દામોદરજી અને તેના કાનજી તેના જગન્નાથ અને તેના મુરારજી અને તેના શ્રી નાથજી બાપા એમ ઇતિહાસ જણાય છે
 
  

      Regards
   Hiteshkumar Joshi
      9824214757

2 ટિપ્પણીઓ:

rajujosh કહ્યું...

Dear Sir,
with reference to the post " ૧૨૩૦ માં ઈશામાંલી ગમે વસવાટ કરવા આવેલ જેનો શિલાલેખ મળી આવેલ છે અને હાલ ઈશામાંલી ગામ માં મોજુદ છે" Can you please inform the exact location and road directions to the place. A shilalekh of any kind needs to be preserved as it happens to be of utmost importance for our history, and to do so I need the exact location.
Regards,
Raju

rajujosh કહ્યું...

Dear Sir,
no reply from your end?
If for aany private reasons you do not want to share the details please inform accordingly.
Raju.