------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 8, 2012 11:36:20 PM GMT+0800
Subject: વિશ્વ ટપાલ દિવસ
વિશ્વ ટપાલ દિવસ
૯ ઓક્ટોબર ૧૮૭૪ માં યુનીવર્સલ પોસ્ટલ યુનીયન (UPU) ની સ્થાપના સ્વીસ ની રાજધાની બર્ન માં થયેલ. અને ત્યાર બાદ ૧૯૬૯ માં જાપાન ના ટોકિયો શહેર માં UPU કોંગ્રેસ દ્વારા આ દિવસ ને વિશ્વ ટપાલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આથી દર વર્ષે ૯ ઓક્ટોબર ને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિશ્વ ટપાલ દિવસ નો ઉદ્દેશ લોકો ના વેપાર વાણીજ્ય અને દરરોજ ના જીવન વ્યહાર માં અને દેશના સામાજિક અને આર્થીક વિકાસ માં ટપાલ ક્ષેત્ર ના મહત્વ વિષે જાગૃતતા લાવવાનો છે. દર વર્ષે ૧૫૦ કરતા વધુ દેશો વિવિધ પ્રવુત્તિઓ દ્વારા વિશ્વ ટપાલ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ ટપાલ દિવસ
કાર્યક્રમ ના અંતર્ગત ભારતભરમાં ૯ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય ટપાલ
સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. અને આ વર્ષે તેના ભાગરૂપે ભારતીય ટપાલ ખાતા
દ્વારા નીચે મુજબ ના અલગ અલગ દિવસ નું આયોજન કરવામાં આવે છે.
·
૯
ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ
·
૧૦
ઓક્ટોબર સેવિંગ બેંક દિવસ
·
૧૧
ઓક્ટોબર મેઈલ્સ દિવસ
·
૧૨
ઓક્ટોબર ફીલાટેલી દિવસ
·
૧૩
ઓક્ટોબર વેપાર વાણીજય દિવસ
·
૧૫.
ઓક્ટોબર ટપાલ જીવન વીમા દિવસ
આથી જાહેર જનતા ને આ દિવસો દરમ્યાન પોસ્ટ ઓફીસ
ની સેવાનો વધુ માં વધુ લાભ લેવાની રાજકોટ પોસ્ટ ઓફીસ દ્વારા અપીલ કરવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો