------Original message------
From: Uttam Gajjar <uttamgajjar@gmail.com>
To: "Bhaashaa-Vichaar" <unzagurjari@googlegroups.com>
Date: Monday, August 20, 2012 9:46:58 PM GMT+0530
Subject: (Bhaashaa-Vichaar} શું સાર્થ કે શું ઉંઝા – લખવું છે તો લખવા માંડો !
કદાચ તમને ગમે..
Sourse : http://madhuvan1205.wordpress.com/2012/08/03/%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%95%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%89%E0%AA%82%E0%AA%9D%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%96%E0%AA%B5/
· <http://madhuvan1205.wordpress.com/madhuvan_01/> "મધુવન" – સંપાદક: હરીન્દ્ર દવે
<http://madhuvan1205.wordpress.com/about-me/> મારા વિશે - <http://madhuvan1205.wordpress.com/about-me/> મારા વિશે
મારું નામ કવિતા અતુલ જાની છે. હું મારા પતિની મદદથી બ્લોગિંગ શીખું છું. મને મનગમતી વાતો અહીં મુકવાનો પ્રયત્ન કરીશ. હજુ મને ખાસ બ્લોગિંગ આવડતું નથી પણ ધીરે ધીરે મારા પતિની સહાયથી આવડી જશે તેવો દઢ વિશ્વાસ છે.
·
· <http://madhuvan1205.wordpress.com/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b3-%e0%aa%97%e0%ab%80%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b9%e0%aa%be%e0%aa%88%e0%aa%95%e0%ab%81/> સરળ ગીતા ( હાઈકુ )
<http://madhuvan1205.wordpress.com/> "મધુવન"
ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો
શું સાર્થ કે શું ઉંઝા – લખવું છે તો લખવા માંડો !
<http://madhuvan1205.wordpress.com/2012/08/03/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%89%e0%aa%82%e0%aa%9d%e0%aa%be-%e0%aa%b2%e0%aa%96%e0%aa%b5/> August 3, 2012
મીત્રો,
ગુજરાતી ભાષાની માન્ય જોડણી સાર્થ જોડણી છે.
સુધારાવાદીઓ ઉંઝા જોડણીને પ્રાધાન્ય આપે છે.
સાર્થ ફાવે તેવી નથી કારણ કે તેમાં નીયમો ઘણાં છે અને નીયમોમાં અપવાદો પાર વગરના છે.
વર્ષોથી સાર્થ વાંચી હોય એટલે ઉંઝા ગળે ન ઉતરે. વળી કેટલાયે શબ્દોના સાર્થ મુજબ ચિત્તમાં સંસ્કાર પડી ગયાં હોય.
સાર્થ સાચી રીતે લખવી હોય તો શબ્દકોશ સાથે રાખવો પડે.
ઉંઝામાં લખવા વાંચવાની મજા ન આવે.
લખવું યે હોય અને મજાયે લેવી હોય તો શું કરવું?
કેમ મુંજાઈ ગયા? અરે આ કાઈ હસવું ને લોટ ફાંકવા જેવો પ્રશ્ન નથી.
ઉકેલ હાજર છે – વિચિત્ર જોડણી.
વિચિત્ર જોડણી એટલે બને ત્યાં સુધી ચિત્તમાં પડેલા સાર્થના સંસ્કારો પ્રમાણે શબ્દોને લખવા અને જે શબ્દ વિશે
પાકી ખબર ન હોય ત્યાં ઈચ્છા થાય તે હ્રસ્વ કે દિર્ઘ મુકી દેવો. બોલો છે ને સરળ?
શું સાર્થ કે શું ઉંઝા – લખવું છે તો લખવા માંડો !
ભાષાને શું
વળગે ભૂર?
રણમાં જીતે તે શૂર.
Share this:
<http://madhuvan1205.wordpress.com/2012/08/03/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%89%e0%aa%82%e0%aa%9d%e0%aa%be-%e0%aa%b2%e0%aa%96%e0%aa%b5/?share=facebook&nb=1>
Uttam & Madhu Gajjar,
53-Guraunagar, Varachha Road,
SURAT-395 006 -INDIA
Phone : (0261)255 3591
eMail : <mailto:uttamgajjar@gmail.com> uttamgajjar@gmail.com
Webpages : <https://sites.google.com/site/semahefil/> https://sites.google.com/site/semahefil/
& http://lakhe-gujarat.weebly.com/
--
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
To unsubscribe from this group, send email to unzagurjari+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/unzagurjari?hl=gu.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો