સુરત ગુરુકુલમાં તા. 1-4-2012, શ્રીહરિ જયંતી – રામનવમીના દિવસે અખંડ ધૂનના સવાલાખ કલાક નિમિત્તે ઉત્સવ રાખેલ છે તેના ઉપક્રમે રાજકોટ અને તેની શાખા ગુરુકુલોમા અભ્યાસ કરેલ હોય અને હાલમાં સુરતમાં રહેતા હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન – સંમેલન તા.31-3-2012, શનિવારે રાત્રે : 8-00 કલાકે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં રાખેલ છે
ન્યુઝ બાય કશ્યપ જોશી પત્રકાર જેતપુર
સૌજન્ય હિતેશભાઈ જોશી રાજકોટ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો