અનુયાયીઓ

બુધવાર, 2 નવેમ્બર, 2011

રાજકોટની ગુમ બાળા અંગે માહિતી મળેતો પોલીસને જાણ કરવી


રાજકોટ  -  રાજકોટની તિરૂપતિ સોસાયટી કોઠારીયા ખાતે રહેતા જયસુખભાઇની પુત્રી રાધીકા ઉર્ફે જયશ્રીબેન ગઇ તા. ૧૫/૧૦/૧૧ના રોજ પોતાના ઘરેથી સાંજના ૭-૦૦ વાગ્‍યા આસપાસ ગુમ થયેલ છે. મજબુત બાંધાની ઘઉવર્ણી આ બાળાનો ડાબા હાથની વચલી આંગળીનો નખ નથી, તેણીએ પંજાબી ડ્રેસ પહેરેલ છે. આ અંગે કોઇને જાણકારી મળે તો રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્‍ટેશન અથવા નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો તેમ ભકિતનગર પોલીસ સ્‍ટેશનની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: