અનુયાયીઓ

બુધવાર, 31 ઑગસ્ટ, 2011

ભાદર નદીમાં લાપતા ગોવિંદ રામ ની પણ લાશ મળી.

ભાદર નદીમાં લાપતા ગોવિંદ રામ ની પણ લાશ મળી.
જેતપુર ની ભાદર નદીમાં તણાયેલા બે બિહારી યુવાનો પૈકી આજે સવારે ધર્મેન્દ્ર ની લાશ મળ્યા બાદ આ લખાય છે ત્યારે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ લાપતા ગોવિંદ રામ ની પણ લાશ જેત્પુર્પના કેરાળી ગામ નાઝીકની ભાદર નદીમાંથી મળી હોવાનું કેરલીના સરપંચ દ્વારા જેતપુર જાણ કરતા સુધરી સભ્ય હિતેશ રામાણી એ જેતપુર પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ જેતપુરના મામલતદાર વિગેરે સરકારી તંત્રોને બનાવ જગ્યા એ પહોચવાની તાકીદ કરી છે.

ટિપ્પણીઓ નથી: