સરકારી આયુર્વેદિક હોસ્પિપટલ, સરપટ ગેઇટ, ભુજ ખાતે તા.૩૦/૭/૨૦૧૧ શનિવાર (પુષ્પપ નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાસનાં ટીપાં સવારે ૯ થી ૧૨ વાગ્યા૧ સુધી વિનામૂલ્યેષ પીવડાવવામાં આવશે.
૩૧મીએ કુકમામાં નિઃશુલ્ક૦ આયુર્વેદ નિદાન ચિકિત્સાુ તેમજ રસાયન કેમ્પલ
ભુજ,
ભુજ,
કુકમા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિિટલ, ભુજ દ્વારા તેમજ પારલે પ્રોડકટસ પ્રા.લી.ના સૌજન્યવથી તા.૩૧/૭/૨૦૧૧ રવિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યાપ સુધી સરકારી પ્રાથમિક શાળા, બસ સ્ટે્શન પાછળ નિઃશુલ્કુ (વિનામૂલ્યેન) આયુર્વેદ નિદાન ચિકિત્સા્ કેમ્પુ યોજાશે. આ ઉપરાંત વયસ્કશ નાગરિકો ૬૦ વર્ષથી ઉપરના સ્વયસ્થર, નિરોગી અને દીઘાર્યુ જીવન જીવી શકે તે માટે અને જરા જન્ય્ વ્યાિધિમાં વૃધ્ધા્વસ્થાવમાં થતા રોગોમાં રાહત થાય તે માટે રસાયન ચિકિત્સાીના ભાગરૂપે રસાયન ચૂર્ણની ટીકડી દર પંદર દિવસે ત્રણ માસ સુધી આપવામાં આવશે. જેનો પ્રથમ ડોઝ આ કેમ્પયમાં આપવામાં આવશે. જેનો સર્વે લોકોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યોથ છે.
કચ્છના યુવાનોને ‘‘નર્મદા શ્રમ અને સેવા શિબિર’’ માં જોડાવા નિમંત્રણ
ભુજ,
રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃનતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજીત ‘‘નર્મદા શ્રમ અને સેવા શિબિર’’ આ વર્ષે નર્મદા જિલ્લા’ના કેવડીયા કોલોની, ખાતે યોજાશે. કચ્છયના યુવા વર્ગને પણ જોડાવા ઈજન આપવામાં આવ્યુંય છે. વિશ્વેની મોટામાં મોટી સિંચાઇ યોજના અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજયના યુવાનો પોતાની શકિતઓને જોતરે, સદઉપયોગ કરે અને તે રીતે રાજયના અને રાષ્ટ્રવના વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશયથી આ શ્રમ-સેવા શિબિરનું આયોજન વિચાર્યુ છે. આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય કરવામાં આવશે તથા નર્મદા યોજના અંગેની વિસ્તૃાત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન દ્વારા યુવાનોને નર્મદા શ્રમ શિબિરમાં જોતરવામાં આવનાર છે. આથી રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતિઓને કે જેઓ આ શ્રમ કાર્યમાં જોડાવવા માંગતા હોય તેઓએ માગ્યાા મુજબની માહિતી સાથે અરજી તા.૧૫મી ઓગષ્ટા-૨૦૧૧ સુધીમાં જિલ્લાા રમતગમત અધિકારીશ્રી, ભરૂચ, હોસ્ટેવલ ગ્રાઉન્ડ૧, ભરૂચ-૩૦૦૦૦૧ ને મોકલી આપવા જણાવવામાં આવે છે. અરજીમાં પુરૂ નામ, સરનામું, જન્મ, તારીખ (ઉંમર સહિત), શૈક્ષણિક લાયકાત, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ.કે સ્કાનઉટ ગાઈડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃતિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃતિઓમાં ભાગ લીધો હોય તો તેની વિગત, પર્યાવરણ વિશેની સૂઝ, વાલીનો સંમતિ પત્ર, શારિરીક તદુંરસ્તીર ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સહિતની વિગતો જણાવવી જરૂરી છે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાંને લેવામાં આવશે નહીં. પસંદગી પાત્ર શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે તેમજ તેમના આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન/નિવાસની વ્યશવસ્થાા રાજય સરકાર તરફથી કરવામાં આવશે, એમ જિલ્લાત રમતગમત અધિકારીશ્રી ચાંગેલાએ જણાવ્યુંબ છે.
ગ્રામ અને શહેરમાં તકેદારી સમિતિની બેઠક નિયમિત મળવી જોઇએઃ પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લાી કલેકટરની તાકિદઃ
ભુજ,
ભુજ,
કચ્છમાં ગ્રામ, તાલુકા અને શહેર કક્ષાએ નાગરિક પુરવઠાની ચીજવસ્તુમઓનું વિતરણ વ્યવવસ્થિરત થાય અને તેની તકેદારી માટે રચવામાં આવેલી તકેદારી સમિતિની બેઠક દરેક જગ્યાીએ બિનચૂક મળવી જોઇએ તેવી તાકિદ જિલ્લાે કલેકટર એમ થેન્નાારસને કરી છે. ભુજ ખાતે નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની જિલ્લાે કલેકટરશ્રી એમ.થેન્નાીરસનના અધ્યજક્ષસ્થાબને મળેલી બેઠકમાં કલેકટરએ એવી પણ સૂચના આપી હતી કે, આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અને પુરવઠા વિભાગ માટે થયેલી કામગીરીની વિગતો તેમની સમક્ષ મૂકવામાં આવે એ પણ આવશ્યલક છે. બેઠકમાં વધુ ૪ નવી વાજબી ભાવની દુકાનોને મંજૂરી આપવામાં આવી હતી. હજુ વધુ ૬૨ દુકાનો માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. અત્યાોરે જિલ્લા માં ૬૪૦ દુકાનો કાર્યરત છે. જે પૈકી ૩૯૧ મોડેલ શોપ છે. તમામ દુકાનો વેળાસર મોડેલ શોપ થાય તે માટે મામલતદારોને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જિલ્લાામાં પુરવઠાની ચકાસણી નિયમિત કરવા પણ સૂચના આપવામાં આવી હતી. રાજય સરકાર તરફથી જુલાઇમાં ૧૮૯૨ કે.એલ.કેરોસીનની ફાળવણી કરાઇ હોવાની માહિતી સભ્યોાને અપાઇ હતી.
પુરવઠાનું વ્ય૮વસ્થિ ત નિયમિત કરવા તોલમાપ વિભાગનું મહત્વહ હોવાથી તોલમાપ ધારાનો અમલ સુપેરે થાય તે જોવા જિલ્લાપ કલેકટરએ સ્પિષ્ટ સૂચના આપી તે સંદર્ભે મદદનીશ નિયંત્રકએ કહયું કે, જુલાઇમાં ૧૯૦ દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી. બેઠકમાં બારકોડેડ રેશનકાર્ડ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યોચ હતો. રાપરના ધારાસભ્યયશ્રી બાબુભાઇ મેઘજી શાહે ભુજ, અંજાર, ગાંધીધામ અને મુન્દ્રા માં આપવામાં આવેલા નેપ્થા સોલવન્ટીના પરવાનેદારો દ્વારા થયેલી ખરીદ-વેચાણની વિગતો માંગી હતી. આ ઉપરાંત તેમણે રાપર તાલુકાના કાનમેર તથા નલીયા ટીંબો ગામની વાજબી ભાવની દુકાની રજૂઆત કરી હતી. પ્રારંભમાં જિલ્લામ પુરવઠા અધિકારીશ્રી પી.એ.ગામિતે સ્વાહગત કર્યુ હતું. બેઠકમાં સભ્યોલશ્રી અમૂલભાઇ દેઢિયા, શ્રી નરેન સોની, ઓધવજીભાઇ પલણ, ચંદુલાલ ઠકકર, ધીરૂભાઇ વોરા, અને નાયબ જિલ્લાભ મેનેજરશ્રી કે.વી.મુનિયા, મદદનીશ નિયંત્રકશ્રી એચ.એમ.પટેલ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

૩૦મીએ રાપરમાં ચલો તાલુકે કાર્યક્રમઃ
પ્રબુધ્ધમ નાગરિકો સાથે વિકાસ અંગે ચર્ચા કરાશે
ભુજ,
પ્રબુધ્ધમ નાગરિકો સાથે વિકાસ અંગે ચર્ચા કરાશે
ભુજ,
સમગ્ર રાજયની સાથે કચ્છ માં પણ ચલો તાલુકે કાર્યક્રમનું આયોજન થયું છે જેનો શુભારંભ લખપત તાલુકાના દયાપરથી કરવામાં આવશે. જયારે તા.૩૦મી જુલાઇએ નગરપાલિકા હોલ, રાપર ખાતે ચલો તાલુકે કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં કચ્છમના પ્રભારી મંત્રીશ્રી પરબતભાઇ પટેલ તેમજ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદ શ્રીમતિ પુનમબેન જાટ, જિલ્લાી પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્યો સર્વશ્રી જયંતિભાઇ ભાનુશાળી, રમેશભાઇ મહેશ્વલરી, ધનજીભાઇ સેંધાણી, ડો.નીમાબેન આચાર્ય, બાબુભાઇ મેઘજી શાહ ઉપસ્થિળત રહેશે. સાથે જિલ્લાી કલેકટર, જિલ્લાા વિકાસ અધિકારી અને જિલ્લાર પોલીસ વડા પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
કાર્યક્રમના મહત્વહના અંશરૂપે અધિકારીઓ રાપર તાલુકાના વિકાસ અંગે પ્રેઝન્ટેંશન રજૂ કરશે. તાલુકાના સરપંચો પ્રતિભાવ આપશે અને સાંજે ૬ વાગે રાપર તાલુકાના વિકાસ બાબતે પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ રચી વિચારોની આપલે કરાશે.

આજે અમરેલી અને તા.૩૦મીના રોજ લીલીયા ખાતે ચાલો તાલુકે કાર્યક્રમ
પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી અને સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે
અમરેલી,
પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી અને સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે
અમરેલી,
ગુજરાતની વિકાસયાત્રાની ગતિને વધુ તેજ ગતિથી આગળ ધપાવવા છેક ગ્રામ્યસ્તર સુધી વિકાસનો જે મંત્ર સાકાર કરવો છે તે ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ’’ દ્વારા ‘‘ચાલો તાલુકે’’ અભિયાનથી સાર્થક થશે. જિલ્લાણમાં ચાલો તાલુકે કાર્યક્રમનો તા.૨૯ જુલાઇને શુક્રવારના રોજથી અમરેલી તાલુકા ખાતેથી પ્રારંભ થનાર છે. કડવા પટેલ સમાજની વાડી, હનુમાન પરા-અમરેલી ખાતે અને તા.૩૦/૦૭ના રોજ પટેલ વાડી, લાઠી રોડ-લીલીયા ખાતે ચાલો તાલુકે કાર્યક્રમ યોજાશે. ચાલો તાલુકે કાર્યક્રમનો શુભારંભ સવારે ૯.૩૦ કલાકથી થશે. આ તકે પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી અને પંચાયત વિભાગના સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ ઉપસ્થિ ત રહેશે.
માઉન્ટ આબુ ખાતે ખડક ચઢાણ એડવેન્ચંર તથા
બેઝિક કોર્સની તાલીમ માટે મગાવાતી અરજી
યુવક સેવા અને સાંસ્કૃવત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી ઓક્ટોબર-નવેમ્બવર દરમ્યારન માઉન્ટઝ આબુ ખાતે દસ દિવસીય ખડક ચઢાણ બેઝિક તથા એડવેન્ચ ર કોર્સની (અનુસૂચિત જન જાતિના ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા ધરાવતાં બાળકો માટે ૭ દિવસીય) તાલીમ યોજાનાર છે. આ માટે રાજ્યના અનુસૂચિત જન જાતિના તા.૩૦/૦૯/૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય તેવા યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઓને આ તાલીમમાં જોડાવાની તક સાંપડશે. અરજી સાથે (૧) પુરૂં નામ, (૨) સરનામું, (૩) જન્મજતારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત સ્પપર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીઓ ધરાવતાં હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, (૮) વાલીનો સંમતિપત્ર, (૯) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૩૦/૦૮/૨૦૧૧ સુધીમાં જિલ્લાન રમતગમત અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડીં ગ, જિલ્લાન પંચાયત સામે, પાલનપુર-૩૮૫૦૦૧ જિ.બનાસકાંઠાને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાજને લેવાશે નહી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃધત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

સાવરકુંડલા તાલુકામાં વિશ્વ વસ્તી સપ્તાહની
ઉજવણી નસબંધી ઓપરેશન કેમ્પ યોજાયો
અમરેલી,
અમરેલી,
બ્લોક હેલ્થવ ઓફિસ-સાવરકુંડલા દ્વારા ગ્રામ્ય વિસ્તાનરોમાં વિશ્વ વસ્તીી પખવાડીયાની ઉજવણી કરવામાં આવેલ. નાનું કુટુંબ સંપૂર્ણ વિકાસના સૂત્રને સાકાર કરવા તથા વસ્તીી વિસ્ફોયટ રોકવાના ભાગરૂપે લેપ્રોસ્ક્રો પિક સ્ત્રીૂ નસબંધી કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૧ લેપ્રોસ્ક્રો પિક ઓપરેશન થયા હતા. શ્રી કે.કે.મહેતા સરકારી હોસ્પિોટલ ખાતે સર્જન શ્રી ડો. એમ.કે. રાયઠ્ઠઠાએ આ ઓપરેશન સફળ બનાવ્યા્ હતા. આરોગ્ય વિભાગના સમગ્ર સ્ટાફે વસ્તીન વિસ્ફોટ અટકાવવા જાગૃત્તિ ફેલાવવાની કામગીરી કરી હતી.
મહિલા બાળ વિકાસ-વ-પ્રભારીમંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી તથા પંચાયત વિભાગના સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણનો પ્રવાસ કાર્યક્રમ
અમરેલી,
અમરેલી,
ઉચ્ચય અને ટેક્નિકલ શિક્ષણ, મહિલા અને બાળવિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી તથા જિલ્લાનના પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી અમરેલી જિલ્લા્ ખાતે તા. ૨૯ના રોજ સવારે ૯.૩૦ કલાકે ચાલો તાલુકે કાર્યક્રમ અંતર્ગત કડવા પટેલ સમાજની વાડી-અમરેલી અને તા.૩૦મીના રોજ સવારે ૯.૩૦ પટેલ સમાજની વાડી, લાઠી રોડ-લીલીયા ખાતે ઉપસ્થિ ત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો