Kashyap joshi jetalsar
9974262812
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 15-Jan-2015 11:03 am
Subject: Urgent news kashyap joshi jetalsar
To: "akiladailyphoto" <akiladailyphoto@gmail.com>, "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>
Cc:
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
Kashyap joshi jetalsar
9974262812
Kashyap joshi jetalsar
જેતલસર તા.11 (કશ્યપ જોશી )
જેતલસર (કશ્યપ જોશી ) 99742 62812
જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય
નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુર તા.9
જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ
જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય
નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુર તા.9
જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ
જેતપુરની ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યની ભરતીમાં
ગેરરીતી થયાની શિક્ષણ સચિવને રજુઆતો
આચાર્યે ખુદ રાજકોટ ખાતે ડીઈઓ સમક્ષ પૈસા આપ્યા હોવાની ઓડિયો સીડીમાં ધડાકો
જેતપુર તા.9
જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ ગર્લ્સ સ્કુલના આચાર્યની ભરતીમાં ગેરરીતી આચરાઈ હોય અને આ વાત ખુદ આચાર્યએ સ્વીકારી હોવાની ઓડિયો સીડી સાથે શિક્ષણ સચિવને જેતપુરના આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલે રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર સ્થાનિક સ્વરાજ સંસ્થા મંડળ સંચાલિત કુંભાણી મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલમાં સને 2008માં આચાર્યની ભરતીની અખબારી જાહેરાત બાદ તા.4.10.13 નારોજ ઈન્ટરવ્યું લેવાયા હતા. જેમાં સંબંધીતોથી માંડીને સ્ટાફ સિલેકશન કમિટીના કાર્યવાહકોએ ગેરરીતી આચાર્યની નિમણુંક કરી દેવાતા આ વાત પ્રજા વચ્ચે આવી ગઈ હતી.
દરમિયાન અરજદારે નિમણુંક પામેલા આચાર્યના જરૂરી સર્ટીઓ વી.બાબતે માહિતી માંગતા સંબંધિતોએ સાચી માહિતી આપવામાં અરજદારના આક્ષેપ મુજબ ખુબ ઢીલ અને ખોટી માહિતી આપવા પ્રયાસો થતા હાલ આ માહિતી ગાંધીનગર માહિતી આયોગના સ્ટેજ ઉપર હોવાનું જાણવા મળે છે.
રજુઆતમાં એવું જણાવાયું છે કે આચાર્ય પોતાની મનમાની અપનાવી શિક્ષકોને ખોટા ફાજલ કરી, બીજી શાળાઓમાંથી શિક્ષકોની ભરતી કરી, મોટાપાયે ગેરરીતી આચરતા હોય તપાસ કરવી જરૂરી છે.
નિમણુંક માટે પૈસા આપ્યા હોવાની ઓડિયો સીડીમાં વાત....
જેતપુર: અરજદાર યોગેન્દ્રસિંહ ગોહિલ, આચાર્ય બિંદુબેન જયારે રાજકોટ ખાતે ડીઈઓ ને રૂબરૂ મળ્યા ત્યારે મારા બાપના ઘરેણા વેંચીને હું આચાર્ય પડે પદે પહોચી છું તમારું જાય ? તેવું તાડુકીને બોલેલા આચાર્યની ઓડિયો સીડી પણ શિક્ષણ સચિવને મોકલાઈ હોય હવે આ બનાવની તપાસ થશે કે કેમ તેની અરજદાર સહિતના શહેરીજનો કાગાડોળે વાત જોઈ રહ્યા છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812