અનુયાયીઓ

બુધવાર, 25 ડિસેમ્બર, 2013

ન્‍યુરોલોજીના દર્દ અને આધુનીક સારવારઃ જનઉપયોગી વેબસાઇટનો શુભારંભ






ન્‍યુરોલોજીના દર્દ અને આધુનીક સારવારઃ જનઉપયોગી વેબસાઇટનો શુભારંભ

રાજકોટ તા. ર૪: સૌરાષ્‍ટ્રનાં ''મેડિકલ હબ'' ગણાતા રાજકોટ શહેરનાં સર્વે ન્‍યુરોલોજીસ્‍ટ દ્વારા ન્‍યુરોલોજી સોસાયટી ઓફ રાજકોટની ચેરિટેબલ ટ્રસ્‍ટ તરીકે સ્‍થાપના કરવામાં આવેલ છે. ન્‍યુરોલોજી સોસાયટી તથા એસોસિયેશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટનાં સંયુકત ઉપક્રમે રાજકોટમાં એક દિવસીય કોન્‍ફરન્‍સ ''ન્‍યુરો અપડેટ-ર૦૧૩''નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ભારતભરમાંથી ખ્‍યાતનામ ન્‍યુરોલોજીસ્‍ટ્‍સને વ્‍યાખ્‍યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્‍યા હતાં, જેમાં મુંબઇથી ડો. ખાદીલકર તથા ડો. જોય દેસાઇ, પુનાથી ડો. રાહુલ કુકલર્ણી, બેંગ્‍લોરથી ડો. ગુરૂપ્રસાદ તથા અમદાવાદથી ડો. સ્‍વાતિ, ડો. ભાટિયા તથા ડો. મુકેશ શર્મા મુખ્‍ય હતા. આ કોન્‍ફરન્‍સમાં સૌરાષ્‍ટ્રભરમાંથી ફિઝીશીયન ડોકટર્સે ભાગ લીધો હતો અને ન્‍યુરોલોજી વિષયમાં થયેલા તાજેતરનાં સંશોધન વિષે માહિતગાર થયા હતાં. આ કોન્‍ફરન્‍સને સફળ બનાવવા ન્‍યુરોલોજી સોસાયટીનાં સેક્રેટરીશ્રીઓ ડો. ગૌરવ દવે તથા ડો. બીપીન ભીમાણીએ તથા અન્‍ય સભ્‍યશ્રીઓ ડો. અલ્‍પેશ પંડયા, ડો. સિદ્ધાર્થ કૌલ, ડો. મેહુલ પટેલ, ડો. તરૂણ ગોંડલિયા, ડો. દિપક ધામી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ નિમિત્તે સોસાયટીના પ્રમુખ ડો. સુધીર શાહે જણાવ્‍યું હતું કે ન્‍યુરોલોજી સોસાયટીનો મુખ્‍ય હેતુ ન્‍યુરોલોજી વિષય તથા તેની બિમારીઓ વિષેની માહિતી તથા જ્ઞાનની વહેંચણી તથા પ્રસાર સર્વે તબીબો તથા સામાન્‍ય જન માંહે કરવાનો છે. આ ધ્‍યેયને અનુલક્ષીને ન્‍યુરોલોજી સોસાયટી ઓફ રાજકોટની અધિકૃત વેબસાઇટ www.neurologyrajkot.com પ્રસિધ્‍ધ કરવામાં આવી હતી. આ અન્‍ય વેબસાઇટમાં ન્‍યુરોલોજીકલ બિમારીઓ વિષે ગુજરાતી તથા અંગ્રેજીમાં સામાન્‍ય જનને સમજણ પડે તેવી ભાષામાં માહિતી પીરસવામાં આવી છે. સર્વે તબીબો માટે પણ આ વેબસાઇટમાં અલગ વિભાગ છે. આ વેબસાઇટને તૈયાર કરી રજૂ કરવામાં ન્‍યુરોલોજી સોસાયટીનાં ડો. નિશીથ પટેલ તથા ડો. નિરવ સંઘાણીએ અથાગ પરિશ્રમ કરેલ છે. રાજકોટના ફિઝીશીયન એસોસિયેશનનાં પ્રમુખશ્રી ડો. કીરીટ દેવાણીએ આ પ્રસંગ દરમ્‍યાન જણાવ્‍યું હતું કે રાજકોટનાં ન્‍યુરોલોજીસ્‍ટસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહેલ છે. તેમણે આ કોન્‍ફરન્‍સ અને વેબસાઇટને ઉદાહરણીય તથા અનુકરણીય ગણાવેલ હતી અને સર્વે તબીબો તથા સમગ્ર જનતાને આ વેબસાઇટનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કરેલ છે.

Re: JETPURNA BHOJADAHAR VISTARMA CHALTI AADHAR CARD KAMGIRI DARMIYAN CONTRACTOR NA MAANSO GINNATA ARAJDARONA FORMS HAVAMA ULALTA ARAJDAROMA BHARE AFDA TAFDI MACHI GAYEE HATI.. KASHYAP JOSHI JETALSAR PHOTOS MOBILE MATHI MAHA MAHENATE LEVAYA HOY MAATRA JAAN / JOVA KHATAR MOKLEL CHHE.

KASHYAP JOSHI JETALSAR
PHOTO BHULAI GAYELO J MOKLAVEL CHHE.


On Wed, Dec 25, 2013 at 6:29 PM, kashyap joshi <kkumarjoshi@gmail.com> wrote:
JETPURNA BHOJADAHAR VISTARMA CHALTI AADHAR CARD KAMGIRI DARMIYAN CONTRACTOR NA MAANSO GINNATA ARAJDARONA FORMS HAVAMA ULALTA ARAJDAROMA BHARE AFDA TAFDI MACHI GAYEE HATI..
KASHYAP JOSHI JETALSAR
PHOTOS MOBILE MATHI MAHA MAHENATE LEVAYA HOY MAATRA JAAN / JOVA KHATAR MOKLEL CHHE.

JETPURNA BHOJADAHAR VISTARMA CHALTI AADHAR CARD KAMGIRI DARMIYAN CONTRACTOR NA MAANSO GINNATA ARAJDARONA FORMS HAVAMA ULALTA ARAJDAROMA BHARE AFDA TAFDI MACHI GAYEE HATI.. KASHYAP JOSHI JETALSAR PHOTOS MOBILE MATHI MAHA MAHENATE LEVAYA HOY MAATRA JAAN / JOVA KHATAR MOKLEL CHHE.

JETPURNA BHOJADAHAR VISTARMA CHALTI AADHAR CARD KAMGIRI DARMIYAN CONTRACTOR NA MAANSO GINNATA ARAJDARONA FORMS HAVAMA ULALTA ARAJDAROMA BHARE AFDA TAFDI MACHI GAYEE HATI..
KASHYAP JOSHI JETALSAR
PHOTOS MOBILE MATHI MAHA MAHENATE LEVAYA HOY MAATRA JAAN / JOVA KHATAR MOKLEL CHHE.

શુક્રવાર, 20 ડિસેમ્બર, 2013

રાજકોટ ખાતે યોજાનાર ઔદ્યોગિક સેમિનાર




રાજકોટ ખાતે યોજાનાર ઔદ્યોગિક સેમિનાર
રાજકોટ તા. ૨૦ ડીસેમ્‍બર  રાજકોટ ખાતે તા.૨૪ ડીસેમ્‍બરે ઓદ્યોગિક સેમિનાર યોજાશે. જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર, રાજકોટ (DIC) અને રાષ્‍ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ, રાજકોટ (NSIC) દ્વારા સંયુકતપણે NSIC ઓડિટોરિયમ, ભાવનગર રોડ, આજી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા, NSIC ટેકનિકલ સર્વિસ સેન્‍ટર, રાજકોટ ખાતે સવારે ૯.૦૦ વાગ્‍યે આ સેમિનાર યોજાશે, જેમાં રાજય સરકાર અને ભારત સરકારના ઉદ્યોગો સાથે સંકળાયેલા વિભાગોના નિષ્‍ણાતો ઓદ્યોગિક નીતિ અંગે માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે DIC અને NSIC ની કચેરી ખાતે રૂબરૂ અથવા ફોન નં-૨૨૪૦૪૧૩, ૨૪૭૬૦૭૬ અને ૨૩૮૪૩૯૭ તથા ફેકસ નંબર ૨૪૭૬૨૯૩ પર પ્રતિનિધિનું નામ, એકમનું નામ અને મોબાઇલ નંબરની નોંધણી કરાવવી આવશ્‍યક છે. ઉદ્યોગ સાહસિકોને આ સેમિનારનો લાભ લેવા રાજકોટ જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

go

સહારા દ્વારા સેબી વિરુદ્ધ વધુ એક અરજી કરવામાં આવી

મુંબઈઃ સહારા ગ્રૂપ દ્વારા સેબી વિરુદ્ધ એક નવી અરજી દાખલ કરવામાં આવી છે. આ દ્વારા સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ (એસઆઈઆરઇસીએલ) પર સેબી દ્વારા ફટકારાયેલો દંડને પડકારવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. અગાઉ આ અરજી અંગેની સુનાવણી ૧૭ ડિસેમ્બરે નિયત કરવામાં આવી હતી અને આ અંગે વિચાર કરવા સમય માગતાં કોર્ટ દ્વારા આ અરજીની વધુ સુનાવણી કોર્ટ દ્વારા સોમવારે મુલતવી રાખવામાં આવી છે.

જોકે  સેબી દ્વારા સહારાને તેના આદેશનું પાલન ન કરવા સંદર્ભે  એક કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ સહારા દ્વારા આ અંગે જવાબ રજૂ કરવા સમય માગવામાં આવ્યો હતો અને બાદમાં કોર્ટે આ અરજીની વધુ સુનાવણી સોમવારે નિયત કરી હતી. આ અંગેના અગાઉના હાઈકોર્ટના ચુકાદાના પેપરો કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે સેબી દ્વારા સમય માગવામાં આવ્યો હતો. આ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ અંગે કોર્ટના આદેશનું પાલન ન કરવા સંદર્ભે રોકાણકારો પર રિફંડ સંબંધો કન્ટેમ્પરની કાર્યવાહીની પણ માંગ અરજીમાં કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૩ના જુલાઈ  મહિનામાં આવવામાં આવેલા એક ચુકાદામાં હાઈકોર્ટે નોધ્યું હતું કે, અન્ય કોઇપણ કોર્ટ દ્વારા સેબી  દ્વારા આપવામાં આવેલા આદેશો વિરુદ્ધના કોઇ આદેશ ન આપવામાં આવે. સેબી દ્વારા આદેશો વિરુદ્ધના  કોઇ આદેશ ન આપવામાં આવે. સેબી દ્વારા આ અંગેની જાહેરાત હાઈકોર્ટ દ્વારા ૩૧ ઓગસ્ટના રોજ અપાયેલા ચુકાદા અંતર્ગત કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા ગત વર્ષ ૩૧ ઓગસ્ટના રોજ એવો આદેશ આપવામાં આવ્યો હતો કે, સહારા ગ્રૂપની કંપની સહારા ઇન્ડિયા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ રૃપિયા ૨૪,૦૦૦ કરોડની ચુકવણી નવેમ્બર ૨૦૧૨ સુધીમાં કરે. બાદમાં આ સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો અને આ કંપનીઓ પાસેથી તાત્કાલિક ધરોણે રૃ.૫,૧૨૦ કરોડની વસૂલાત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને ૧૦,૦૦૦  કરોડ રૃપિયાની ચુકવણી જાન્યુઆરી પહેલા તથા બાકીની રકમની ચુકવણી  ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ દરમિયાન કરવામાં આવે તેવો આદેશ કરાયો હતો. સહારા ગ્રૂપના સમુહ દ્વારા સેબીએ રૃ.૫,૧૨૦ કરોડના ડ્રાફ્ટની ચુકવણી કરવામાં આવી હતી, પરંતુ સહારા દ્વારા આ અંગે દાવો કરવામાં આવ્યોહતો કે, અગાઉ કંપની દ્વારા રોકાણકારોને ૨૦,૦૦૦ કરોડ રૃપિયાથી વધુનું રિફંડ ચૂકવાયું હતું.


Fwd: METTER AND PHOTO BY KASHYAP JOSHI JETASLAR JETPUR

On Thursday, December 19, 2013 4:36 PM, kashyap joshi <kkumarjoshi@gmail.com> wrote:
METTER AND PHOTO BY KASHYAP JOSHI 
JETASLAR 
JETPUR
9974262812



Fwd: સરકારી વાહનો



સરકારી વાહનોમાં બેસીને રોફ જમાવતા ઓફિસરો પર લગામ

ગાંધીનગર : સરકારી વાહનોમાં બેસીને રોફ જમાવતા ઓફિસરો, કર્મચારીઓ પર લગામ રાખવા સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર કરીને કડક નિયંત્રણો ફરમાવ્યા છે. મોટાભાગની સરકારી કચેરીઓ હવે આઉટ સોર્સથી વાહન અને તેને હંકારનારની સેવા મેળવીને વર્ષે દાહડે સરકારી તિજોરીમાં રૂ.૨૭૦ કરોડથી વધારે ચૂનો ચોપડે છે. આવી અનેક ગોલમાલ બહાર આવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હસ્તકના સામાન્ય વહીવટ વિભાગે હવેથી પ્રત્યેક અધિકારી, કર્મચારી, પ્રતિનિયુક્તિ કે પછી ખાસ પ્રોજેક્ટ માટે નિમણૂક પામેલા ઓફિસરને મળેલું વાહન મહિને ૩,૦૦૦ કિલોમીટરની મર્યાદામાં જ ચાલાવવાનું રહેશે. તેનાથી વધારે કિલોમીટર વાહન ફર્યું હશે તો જે તે વિભાગ કે સક્ષમ અધિકારી અને ગુજરાત સરકારના નાણાં વિભાગની મંજૂરી વગર ખર્ચ મળશે નહીં. સામાન્ય વહિવટ વિભાગના ઉપસચિવ ડી.બી.ઝાલાની સહીથી પ્રસિદ્ધ થયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, હવેથી સરકારના કોઈ પણ વિભાગમાં વાહન સુવિધા અને વાહન હંકારનાર ડ્રાઇવરની સેવાઓ મેળવવા નવી કોઈ જગ્યા ઊભી કરવાની રહેશે નહીં. તેનો ખર્ચ કચેરીના મંજૂર થયેલા બજેટ અથવા કન્ટીજન્સી ગ્રાંટમાંથી જ કરવો પડશે. બોર્ડ, નિગમ, સમિતિ, ફાઉન્ડેશન, પંચના બિનસરકારી સભ્યો કે અધ્યક્ષો દ્વારા વાહન સેવા કે ડ્રાઇવરની માગણીઓ સંદર્ભે સરકારી ધારાધોરણ અનુસાર કો-ર્ટિમનશ ગણવાની શરતે મંજૂરી આપવનો ઠરાવમાં ઉલ્લેખ છે. અત્રે નોંધનીય છે કે, સરકારી વાહનોનો અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા બેફામપણે ઉપયોગ થાય છે. અંગત વપરાશમાં લેવાયેલા વાહનનો ખર્ચ પણ સરકારી દફતરે ઉધારવામાં આવે છે. તેને અટકાવવા માટે નાણાં વિભાગની અનુમતિ બાદ ઉપરોક્ત ઠરાવ કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ કે સંસ્થાનોનુ પ્રમાણ વધારે છે તેવા તમામ શહેરોને જોડતા હાઈવે પરની હોટલોમાં, મલ્ટીપ્લેક્સમાં સાંજથી લઈને મોડીરાત સુધી ગુજરાત સરકારના વાહનો તેમજ 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' લખેલા આઉટ સોર્સિંગના વાહનો જોવા મળે છે. આ પ્રકારે થતા બેફામ ઉપયોગનો ખર્ચ સરકારી ચોપડે ઉધારાય છે.

Fwd: ટ્રેકીંગ સ્થળ ગીરનાર

ગુજરાતનું એક માત્ર ટ્રેકીંગ સ્થળ એટલે ગીરનાર

એક અહેવાલ મુજબ ભારતમાં ટ્રેકીંગ કરતા લોકોમાં ગુજરાતીઓ મોખરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગુજરાતના યુવાનો માટે ટ્રેકીંગની વ્યવસ્થા ગુજરાતમાંજ કરી આપી છે. જેમાં ગુજરાતના  ૩૬૬૬ ફુટના ઉંચામાં ઉંચા ડુંગર પર પર્વતારોહણ તાલીમ કેન્દ્રની શરુઆત ગીરનારની તળેટીમાં કરવામાં આવી હાલમાં નિયમિત રીતે ગુજરાત માંથી ટ્રેકીંગ માટે યુવક-યુવતીઓ જુનાગઢ જાય છે. અહીં ૮થી૧૪ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ ૭ દિવસનો કરાવાય છે. કેમ્પ સાઈડના તંબુમાં રહેવાનું હોય છે. અહીં ખડક ચડાણ- ખડક ઉતરાણ, જંગલ ભ્રમણ, રિવર ક્રોસીંગ, કે.વીંગ વગેરે પ્રવૃતિઓની સાથે  પર્યાવરણની પણ પ્રાથમિક  માહિતી અપાય છે. ૧૫થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓને ૧૦ દિવસની તાલીમ દરમિયાન ખડક ચડાણની  તાલીમ અપાય છે. જેમાં ખડકો ઉપર ચઢવાની તેમજ ઉતરવાની તાલીમ અપાય છે. પ્રી-કલાઈમ્બિંગ, ચીમની કલાઈમ્બિંગ, ક્રેક કલાઈમ્બિંગ, અને ટુકડીમાં મોટા પહાડો અને રિવર ક્રોસની તાલીમ અપાય છે.  તેના સિવાય પણ ટીમ વર્ક, પ્રશ્નાલીટી ડેવલપ, લિડરશીપ શિખવાડાય છે. અહીં આવતા યુવક-યુવતીઓને જંગલની અને જુનાગઢની સફર પણ ટ્રેનિંગના ભાગરૃપે કરાવાય છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી યુવકે બહાર ન જવુ પડે અને તાલીમ લેવા માગતા યુવક-યુવતીઓને નિઃશુલ્ક તાલીમ મળી રહે તે ઉદેશ્યથી દર વર્ષે ૧૦૦૦થી પણ વધારે યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે.જુનાગઢ (ગીરનાર)માં પંડીત દિનદયાળ ઉપાધ્યાય પર્વતા રોહણ તાલીમ કન્દ્ર રાધાનગર સોસાયટી ગીરનાર દરવાજા જુનાગઢ નો સંપર્ક કરવાનો રહે છે.  સંસ્થા, સ્કૂલ, કે વ્યક્તિ ગત પણ જઈ શકાય છે. ટ્રેકિંગમાં કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી

રવિવાર, 15 ડિસેમ્બર, 2013

URGENT..URGENT..AVSAN NONDH...KASHYAP JOSHI JETALSAR

URGENT..URGENT..AVSAN NONDH...KASHYAP JOSHI JETALSAR

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Dec 15, 2013 1:11 PM
Subject: URGENT..URGENT..AVSAN NONDH...KASHYAP JOSHI JETALSAR
To: "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>
Cc:

URGENT..URGENT..AVSAN NONDH...KASHYAP JOSHI JETALSAR

સોમવાર, 9 ડિસેમ્બર, 2013

RESHAMDI GALOL GAAME 77 ISMONU GAUCHAR AND GAAM TAL PARNU DABAN HATAVVA TANTRANI LAAJ

kashyap joshi jetalsar jetpur

Cartoon






 
 

સમાચાર  ઈ-મેઈલથી ૩૦૦૦ વ્યક્તિઓને મોકલવામાં આવેલ છે.

સમાચાર  ઈ-મેઈલથી ૩૦૦૦ વ્યક્તિઓને મોકલવામાં આવેલ છે.

વધુ માહિતી માટે
ક્લિક કરો....

 

શનિવાર, 30 નવેમ્બર, 2013

Fwd: World's Smallest Animals





10 of the World's Smallest Animals

World's Smallest Dog: 12.4 cm (4.9-inch) tall
 


 

At 1.4 pounds and 4.9 inches tall, Ducky, a yappy short-coat Chihuahua from Charlton (Massachusetts, USA), holds the Guinness World Record for the world's smallest living dog (by height). Ducky succeeds Danka Kordak of Slovakia, a Chihuahua who measured 5.4 inches tall. The smallest dog ever, according to Guinness, was a dwarf Yorkshire terrier who stood 2.8 inches tall.


World's Smallest Snake: 10.1 cm (4-inch) long
 

 
Leptotyphlops carlae is the world's smallest species of snake, with adults averaging just under four inches in length. Found on the Caribbean island of Barbados, the species --which is as thin as a spaghetti noodle and small enough to rest comfortably on a U.S. quarter-- was discovered by Blair Hedges.


World's Smallest Fish: 7.9 mm (0.3-inch) long
 
 
On January 2006, the world's smallest fish was discovered on the Indonesian island of Sumatra: a member of the carp family of fish, the Paedocypris progenetica. It is the world's smallest vertebrate or backboned animal; only 7.9 mm (0.3 inches) long.

The title, however, is contested by 6.2 mm (0.2 in) long male anglerfish Photocorynus spiniceps (not technically a fish but a sexual parasite) and the 7 mm (0.27 in) long male stout infantfish Schindleria brevipinguis.


World's Smallest Horse: 43.18 cm (17-inch) tall
 

 
The little horse was born to Paul and Kay Goessling, who specialize in breeding miniature horses, but even for the breed Thumbelina is particularly small: she is thought to be a dwarf-version of the breed. At just 60 lb and 17-inch tall, the five-year-old Thumbelina is the world's smallest horse.


World's Smallest Cat: 15.5 cm (6.1-inch) high and 49 cm (19.2-inch) long
 

 
 
 
 

 
Meet Mr. Peebles. He lives in central Illinois, is two years old, weighs about three pounds and is the world's smallest cat! The cat's small stature was verified by the Guinness Book of World Records on 2004.


World's Smallest Hamster: 2.5 cm (0.9-inch) tall
 

 
Only slightly bigger than a 50p piece, PeeWee is the smallest hamster in the world. Weighing less than an ounce, the golden hamster stopped growing when he was three weeks old - his five brothers and sisters went on to measure between 4in and 5in.


World's Smallest Chameleon: 1.2 cm (0.5-inch) long
 

 
The Brookesia Minima is the world's smallest species of chameleon. This one is just half an inch. Found on the rainforest floor of Nosy Be Island off the north-west coast of Madagascar, females tend to be larger than males.


World's Smallest Lizard: 16 mm (0.6-inch) long
 

 
So small it can curl up on a dime or stretch out on a quarter, a typical adult of the species, whose scientific name is Sphaerodactylus ariasae is only about 16 millimeters long, or about three quarters of an inch, from the tip of the snout to the base of the tail. It shares the title of "smallest" with another lizard species named Sphaerodactylus parthenopion, discovered in 1965 in the British Virgin Islands.


World's Smallest Cattle: 81 cm (31-inch) height
 

 
The world's smallest cattle is a rare breed of an Indian zebu called the Vechur cow. The average height of this breed of cattle is 31 to 35 inches (81 to 91 cm). The photo above shows a 16 year old Vechur cattle as compared to a 6 year old HF cross-breed cow.


World's Smallest Seahorse: 16 mm (0.6-inch) long
 

 
The creature, known as Hippocampus denise, is typically just 16 millimetres long - smaller than most fingernails. Some were found to be just 13 mm long. H. denise lives in the tropical waters of the western Pacific Ocean, between 13 and 90 metres beneath the surface.