From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Dec 26, 2012 9:30 AM
Subject: Wonderful Collection of Watches
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
Jain Muni Injured near Dahod...we wish him a Speedy Recovery
દાહોદ શહેર નજીક વિહાર કરીને આવતા જૈન મુની અને તેમના સહાયકને એક બસે ટક્કર મારી હતી.જેથી ગમ્ભીર રૂપે ઘાયલ જૈન મુનીને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
જાણકારી અનુસાર શ્વેતાંબર જૈન મુનીનો એક સંઘ મુંબઈથી રાજસ્થાન તરફ જઇ રહ્યો હતો. તેઓ વિહાર કરીને દાહોદ તરફ આવી રહ્યા હતા. સંઘ દાહોદ નજીક રાબડાલના ગાયત્રી મંદિરે વિસામો કરવાના હતા ત્યારે અત્યારે સોમવારની સાંજે મંદિર નજીક ઢાળમાં પુરપાટ આવતી બસે જૈન મુની અમર રત્ન સાગર અને તેમના સહાયક મુકેશને અડફેટમાં લીધા હતા . જેથી જૈન મુની અમર રત્ન સાગર મહારાજને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના સમાચાર જાણીને જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા . હાલત ગંભીર હોવાથી મહારાજને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા . આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા ની કાર્યવાહી ચાલુ છે.
-- સમાચાર સ્તોત્ર: Santosh Jain, Dahod
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
| ગઈકાલે દાહોદ આવતી વખતે રાબડાલ નજીક એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એવા શ્વેતાંબર જૈન મુનીશ્રી અમર રત્નસાગરને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. હમણાં પ્રાપ્ત સમાચાર મુજબ જૈન મુનીશ્રી અમર રત્નસાગરજીનું દુ:ખદ નિધન થયું છે.સ્વ.શ્રીની પાલખી આવતી કાલે સવારે 9.00 કલાકે દોલતગંજ બજાર ખાતેના જૈન ઉપાશ્રયથી નિકળી દાહોદના મુખ્ય માર્ગોએ ફરી હિંદુ સાર્વજનિક સ્મશાન ખાતે સંપન્ન થશે.દાહોદ સહીતના તમામ શ્વેતાંબર જૈનો આ દુ:ખદ ઘટનાથી શોકમાં ડૂબી ગયા છે.
Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com |
SMS to 9266592665
:: AKILANEWS.com :::
25-12-2012.
1) Rajkot: coldwave chalu, Nalia 9.3, Rajkot 13.6, Gandhinagar 11.2, Amdavad 12.2, Bahvnagar 12.3, Baroda 12.4, Bhuj 12.7, Amreli 13.2, Porbandar 13.4, Surendranagar 14.2, Surt 16.5, Saurashtra na Jetpur ma thandi ma kathi Ajay Boghranu mot. Delhi Gang Rape: Injured Police nu mot. Rajkot: Art of Living dvara ratre maniar hall ma Amol Sende na Bhajan-Youth consort.
SMS to 9266592665
--------
To unsubscribe send UNSUB AKILA
| |||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||
--
If you do not wish to receive any further communications, please click here
AJEEB HAI NA"
Rs.20 Ka NOTE Bahot ZYADA Lagta Hai Jab Garib Ko Dena Ho,
Magar HOTEL Mein TIP Dena Ho To Bahot KAM Lagta Hai.
--------------------------------------
2 Minute Ke Liye Upar wale Ko YAAD Karna Kitna MUSHKIL Hai,
Magar 3 Hours Ka FILM Dekhna AASAAN.
--------------------------------------
Poore Din MEHNAT Ke Baad GYM Jaane Se Nehi THAKTE,
Magar Jab MAA-BAAP Ke PAIR DABANA Ho To HUM THAK Jaate Hain.
--------------------------------------
VALENTINE's DAY Ke Liye HUM Poora SAAL Intizar Karte Hain,
Magar MOTHER's DAY Kab Hai hume Pata Hi Nahin.
--------------------------------------
EK ROTI NAHI DE SAKA KOI US MASOOM BACHHE KO LEKIN,
WO TASWEER LAKHON ME BIK GAYI JISME ROTI KE LIYE WO BACHHA UDAS BETHA THA
--------------------------------------
Iss Message Ko Forward Karna Bahut MUSHKIL Hoga,
Jabki FIZOOL Ke JOKE's Ko FORWARD Karna HUMARA FARZ Ban jata Hai.
AJEEB HAI NA...?
Forward to all ur contact's : dil pe lagegi thabi toh baat banegi.