અનુયાયીઓ

મંગળવાર, 25 ડિસેમ્બર, 2012

[Dahod- Yesterday's Accident was Fatal Accident: Jain Muni shri AmarRatnSagarji is no More

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 25, 2012 10:31 PM
Subject: [Dahod-online:1255] Yesterday's Accident was Fatal Accident: Jain Muni shri AmarRatnSagarji is no More
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

  ગઈકાલે દાહોદ આવતી વખતે રાબડાલ નજીક એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એવા શ્વેતાંબર જૈન
મુનીશ્રી અમર રત્નસાગરને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
  હમણાં પ્રાપ્ત સમાચાર મુજબ જૈન મુનીશ્રી અમર
રત્નસાગરજીનું દુ:ખદ નિધન થયું છે.સ્વ.શ્રીની પાલખી આવતી કાલે સવારે 9.00 કલાકે દોલતગંજ બજાર ખાતેના જૈન ઉપાશ્રયથી નિકળી દાહોદના મુખ્ય માર્ગોએ ફરી હિંદુ સાર્વજનિક સ્મશાન ખાતે સંપન્ન થશે.દાહોદ સહીતના તમામ શ્વેતાંબર જૈનો આ દુ:ખદ ઘટનાથી શોકમાં ડૂબી ગયા છે. 

 

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

ટિપ્પણીઓ નથી: