અનુયાયીઓ

સોમવાર, 24 ડિસેમ્બર, 2012

Jain Muni Injured near Dahod...we wish him a Speedy Recovery

Jain Muni Injured near Dahod...we wish him a Speedy Recovery

---------- Forwarded message ----------
From: "Gopi Sheth" <gsheth@comcast.net>
Date: Dec 24, 2012 11:14 PM
Subject: [Dahod-online:1254] Jain Muni Injured near Dahod...we wish him a Speedy Recovery
To: <dahod-online@googlegroups.com>

દાહોદ શહેર  નજીક વિહાર કરીને આવતા જૈન મુની અને તેમના સહાયકને એક બસે ટક્કર મારી હતી.જેથી ગમ્ભીર રૂપે ઘાયલ જૈન મુનીને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

જાણકારી અનુસાર શ્વેતાંબર જૈન મુનીનો એક સંઘ મુંબઈથી રાજસ્થાન તરફ જઇ રહ્યો હતો. તેઓ વિહાર કરીને દાહોદ તરફ આવી રહ્યા હતા. સંઘ દાહોદ નજીક રાબડાલના ગાયત્રી મંદિરે વિસામો કરવાના હતા ત્યારે અત્યારે સોમવારની સાંજે મંદિર નજીક ઢાળમાં પુરપાટ આવતી બસે જૈન મુની અમર રત્ન સાગર અને તેમના સહાયક મુકેશને અડફેટમાં લીધા હતા . જેથી જૈન મુની અમર રત્ન સાગર મહારાજને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના સમાચાર જાણીને જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા . હાલત ગંભીર હોવાથી મહારાજને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા . અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા ની કાર્યવાહી ચાલુ છે.

-- સમાચાર સ્તોત્ર: Santosh Jain, Dahod

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103    &  M: 094265 95111

E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

AnDrawing PRO

Kashyap Joshi, jetpur

:: AKILANEWS.com ::: 1) Junagadh : Khetliya Dada na Mahant Ramanand Bhartiji ni hatya na aaropi o ne Taakid ae Zadapi levaase : Sarkaar ni Khatri : Upvaasi Sant o ne Paarna Karaavta BJP Dharashbhya Bhupendrasinh Chudasama. 2) Uttar Bharat ma Kaatil Thandi-Dhummas no kaher : 30 na mot : Railway-hawai yaatra ne asar : Leh ma minus 17 degree :Srinagar Minus 1 Degree : anek School o ma raja jaher kari devaai. 3) Junagadh : Zanzrda gaam paase Bike ane Chhkdo rickshaw vachche accident : Kailana gaam na 2 saga Bhai o Dhirajlal popatbhai chavda (25) ane Lalitbhai (28) na mot : Bhanej Mayuriben Pankajbhai rathod (17) ne eja. 4) Chief Minister Narendrabhai Modi New Year ni Ujvani Kutchh ma karse. 5) Std. 11 Science First Semester nu Result jaher : 1097 Student o ne A1 Grade : Shikshan Board ae Percentage jaher n karya

:: AKILANEWS.com :::

1) Junagadh : Khetliya Dada na Mahant Ramanand Bhartiji ni hatya na aaropi o ne Taakid ae Zadapi levaase : Sarkaar ni Khatri : Upvaasi Sant o ne Paarna Karaavta BJP Dharashbhya Bhupendrasinh Chudasama.

2) Uttar Bharat ma Kaatil Thandi-Dhummas no kaher : 30 na mot : Railway-hawai yaatra ne asar : Leh ma minus 17 degree :Srinagar Minus 1 Degree : anek School o ma raja jaher kari devaai.

3) Junagadh : Zanzrda gaam paase Bike ane Chhkdo rickshaw vachche accident : Kailana gaam na 2 saga Bhai o Dhirajlal popatbhai chavda (25) ane Lalitbhai (28) na mot : Bhanej Mayuriben Pankajbhai rathod (17) ne eja.

4) Chief Minister Narendrabhai Modi New Year ni Ujvani Kutchh ma karse.

5) Std. 11 Science First Semester nu Result jaher : 1097 Student o ne A1 Grade : Shikshan Board ae Percentage jaher n karya

રવિવાર, 23 ડિસેમ્બર, 2012

SAMARPAN GROUP JETPUR DWARA AAJE RAVIVAARE HADKANA DARDONA NIDAN MAATE CAMP YOJAYO HATO..

SAMARPAN GROUP JETPUR DWARA AAJE RAVIVAARE HADKANA DARDONA NIDAN MAATE CAMP YOJAYO HATO..

Estonian (Europe) Girl is Married today to a Dahodian Hindu Boy

Estonian (Europe) Girl is Married today to a Dahodian Hindu Boy

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 23, 2012 8:06 PM
Subject: [Dahod-online:1253] Estonian (Europe) Girl is Married today to a Dahodian Hindu Boy
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

લંકાની લાડી ને ઘોઘાનો વર - એ કહેવત કમસેકમ દાહોદવાસીઓમાં બદલાઈને ''એસ્ટોનિયાની લાડી ને દાહોદનો વર'' થઇ જાય તો  નવાઈ નહિ .કારણકે દાહોદ શહેરના એક અધિકારીના પુત્રએ યુરોપ ખંડમાં  આવેલ નાનકડા દેશ એસ્ટોનિયાની યુવતી સાથે ઈન્ટરનેટ દ્વારા સંપર્ક કેળવીને તેની સાથે લગ્ન કર્યા છે.

હા,દાહોદ પાણી પુરવઠાની ઓફીસ એવા જલભવનમાં ફરજ બજાવતા શ્રી જેઠાભાઈ કાનસરના ઈન્ટરનેટના જબરજસ્ત કહી શકાય તેવા યુઝર્સ પુત્ર શ્રી વિપુલ કાનસરને 6 માસ પૂર્વે ગત 2 જુનના રોજ ફેસબુક ઉપર ઉત્તરી યુરોપના બાલ્ટિક ક્ષેત્રમાં સ્થિત એસ્ટોનિયા નામે દેશની યુવતી મિસ એરી ઓજામેટસનો ભેટો થયો .ધીરે ધીરે ફેસબુકથી લઈને હવે તો મફતમાં વિડીઓ ચેટ કરાવી આપતી સેવા સ્કાઇપ સુધી તેઓની દોસ્તી વિસ્તરી. અને ગત માસે બન્નેએ નિર્ણય લીધો કે તેઓ દાહોદ ખાતે જ હિંદુ વિધિ મુજબ પરણશે. વિપુલે તેના માબાપને વિશ્વાસમાં લીધા તો એરી, કે જેના પિતાનું તો ઘણા સમય અગાઉ જ અવસાન થઇ ચુક્યું છે  તેને તેની વિધવા માતાને સમજાવી.એસ્ટોનિયા ખાતે ગાયક તરીકે જાણીતી એરીને કોઈ ભાઈબહેન ના હોઈ માતાએ તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ પ્રેમ કોઈ નાતજાત નથી જોતો તે ઉક્તિ અનુસાર મક્કમ એવી એરી 2012 ની 14 ડિસેમ્બરે ભારત આવી. અગાઉ 2007 માં ભારતની મુલાકાતે આવી ચૂકેલ અને ત્યારથી જ હિંદુ સંસ્કૃતિથી અંજાયેલ આ મિસ એરી માટે ભારત દેશ નવો ન હતો. આ વખતે એરીને મુંબઈ કે દિલ્હી જેવા ફરવાલાયક સ્થળો બદલે પોતે જેને મનનો  માણીગર માની લીધો હતો તેવા વણકર જ્ઞાતિના વિપુલમાં જ રસ હોઈ તે સીધી દાહોદ આવી. અને તા:23-12-2012 ના રોજ દાહોદના ગોધરા રોડ સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે વિપુલના સ્વજનોની ઉપસ્થિતિમાં હિંદુ વિધિ મુજબ બંનેના લગ્ન સંપન્ન થયા હતા. બાદમાં વાતચીતમાં એરીએ જણાવ્યું હતું કે તે હિંદુ ધર્મથી, પોતાની  2007 ની ભારતની પ્રથમ એવી મુલાકાતના સમયથી જ પ્રભાવિત છે અને હિંદુ મંત્રો, યોગ અને રીતરીવાજો ખુબ જ ગમે છે.

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

SMS to 9266592665 :: AKILANEWS.com ::: 23-12-2012. 1) Master-Blaster Sachin tendulkar ae One Day cricket match ma thi aaje Nivrutti-Retirement jaaher karel chhe. Pakistan Saame ni Indian team ni pasandgi purve j sachin ae tetirement jaher kari didhel chhe. SMS to 9266592665 -------- To unsubscribe send UNSUB AKILA

SMS to 9266592665

:: AKILANEWS.com :::
23-12-2012.

1) Master-Blaster Sachin tendulkar ae One Day cricket match ma thi aaje Nivrutti-Retirement jaaher karel chhe. Pakistan Saame ni Indian team ni pasandgi purve j sachin ae tetirement jaher kari didhel chhe.

SMS to 9266592665
--------
To unsubscribe send UNSUB AKILA

JAAGO GUJARATIO JAAGO..CHALO AAPNE UDADIYE AAPNA BHANANI MAAKHIO !!!...KASHYAP JOSHI

KASHYAP JOSHI
JETPUR
JETALSAR

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Dec 23, 2012 10:58 AM
Subject: JAAGO GUJARATIO JAAGO..CHALO AAPNE UDADIYE AAPNA BHANANI MAAKHIO !!!...KASHYAP JOSHI
To: "news-sandesh" <editorial.rajkot@sandesh.com>, "edtrajkot" <edtrajkot@yahoo.com>, "jaidaily" <jaidaily@rediffmail.com>, "phulchhab" <phulchhab@yahoo.com>, "phulchhab aajno sms" <kaushikmehta123@gmail.com>, "editor" <editor@jaihinddaily.com>, <gujaratpatra@yahoo.co.in>, "gujaratpatra" <gujaratpatra@yahoo.com>, "mihirshah3082" <mihirshah3082@gmail.com>, "nutanpress" <nutanpress@gmail.com>, "nutanpress" <nutanpress@rediffmail.com>, "nutanpress" <NUTANPRESS@yahoo.com>
Cc: "akiladailyphoto" <akiladailyphoto@gmail.com>, "sanjsamachar" <sanjsamachar@gmail.com>, "aajkaaldg" <aajkaaldg@gmail.com>, "aajkaal-1" <aajkaa_dg@yahoo.com>, "aajkaal-2" <aajkaal_dg@rediffmail.com>, "aajkaal_dg" <aajkaal_dg@gmail.com>, "aajkaal_dg" <aajkaal_dg@yahoo.com>, "SAURASHTRA BHOOMI JUNAGADH" <sbhoomi_ad1@sancharnet.in>, "S.BHOOMI JUNAGADH" <SAURASHTRABHOOMI@gmail.com>, "Sanjay Jotangiya" <saurashtra.gatha@gmail.com>, "sau.samay" <sau.samay@gmail.com>, "sauaajtak" <sauaajtak@yahoo.com>, "RAJKOT SAMACHAR" <rajkotsamachar@gmail.com>, "RAJKOT SAMACHAR" <rajkotxb@gmail.com>, "SANDERSH DAILY RAJKOT" <rajkot@sandesh.com>, "lokmijajnews" <lokmijajnews@yahoo.com>, "loksamarthan" <loksamarthan@gmail.com>, "loksamarthan123" <loksamarthan123@rediffmail.com>, "info" <info@indiavision7news.com>, "info" <info@kathiawadpost.com>, "editor" <editor@kutchmitradaily.com>, "editor" <editor@rajasthanpatrika.com>, "editor" <editor@gujaratsamachar.com>, "editor" <editor@allindianews.com>, "emshx" <emshx@vsnl.net>, "satish shuklaji" <ems@icenet.co.in>, "satish shukla" <shuklaji_2001@yahoo.com>, <shuklaji-2001@yahoo.com>, <shuklaji2001@gmail.com>, <ss.news50@yahoo.com>, "nobatdaily" <nobatdaily@yahoo.com>, "kathiawarexpress" <kathiawarexpress@hindustan-group.com>, "kathiawadpost" <kathiawadpost@gmail.com>, "kathiawadpost" <kathiawadpost@yahoo.com>, "Penmennews Gujarat" <penmennews@gmail.com>, "penmennews" <penmennews@yahoo.in>, <aankhodekhi@yahoo.com>, "aajnu. gujarat" <aajnu.gujarat@gmail.com>, "gujarati" <gujarati@westerntimes.co.in>, "gujaratmitrahmedabad" <gujaratmitrahmedabad@yahoo.com>, "mitra" <mitra@gujaratmitra.in>, "metro" <metro@sambhaav.com>, "SAMBHAAV" <SAMBHAAV@sambhaav.com>, "Western Times" <westerntimes@outlook.com>, "gujblogs" <gujblogs@googlegroups.com>, "Kashyap" <kashyapjoshi007@yahoo.co.in>, "kashyap_joshi_reporter" <kashyap_joshi_reporter@hotmail.com>, <kashyapjjoshi11@rediffmail.com>, "INDIAVISIONGUJ" <INDIAVISIONGUJ@gmail.com>, "INDIA_VISION" <INDIA_VISION@ymail.com>, "INDIA_VISION" <indiavision@ymail.com>, "mukesh sakhiya" <contact@indiavisionnews.com>, "jndbhaskar" <jndbhaskar@gmail.com>, "amreliexpress" <amreliexpress@gmail.com>, <shaival.tiwari@rediffmail.com>, "KESARI DAILY JUNAGADH" <kesarydaily@gmail.com>, "KESARI JUNAGADH" <KESARIDAILY@gmail.com>, "kesari daily" <junkesri@yahoo.com>, "KASHYAPKUM761" <KASHYAPKUM761@gujarati.nu>, "Babi Shehnaz" <babishehnaz@gmail.com>, "ATUL CHOTAI" <kasumbo@yahoo.co.in>, "Ajai Dave" <ajai_dave@yahoo.com>, "rajkot" <rajkot@aaspassindia.com>, "rajkotaajtak" <rajkotaajtak@gmail.com>

JAAGO GUJARATIO JAAGO..CHALO AAPNE UDADIYE AAPNA BHANANI MAAKHIO !!!
KASHYAP JOSHI
JETALSAR
JETPUR

Dahodiayan Youth demand for Increase the facilities in Ajanta theater

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 22, 2012 8:38 PM
Subject: [Dahod-online:1250] Dahodiayan Youth demand for Increase the facilities in Ajanta theater
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

દાહોદ શહેરનાં ત્રણ સિનેમાગૃહો અજંતા (માયા),દર્પણ તથા વિજય ટોકીઝ પૈકીના બે દર્પણ અને વિજય સિનેમા ગૃહોની જગ્યાએ મસમોટા શોપિંગ મોલ બની જતા હવે એકમાત્ર અજંતા ટોકીઝ ઉપર દાહોદના મનોરંજન ઈચ્છતા તમામ લોકોનો આધાર રહ્યો છે.
દાહોદના  અજંતા થીયેટર ખાતે છેલ્લા કેટલાક સમયથી પ્રવર્તમાન અત્યંત જુગુપ્સાપ્રેરક ગંદકી અને  અત્રે ચાલતા ટીકીટના કાળા બજારથી નગરજનો ત્રસ્ત છે ત્યારે શહેરના શ્રી સ્વપ્નીલ ભાભોર કે વ્રજ શાહ જેવા કેટલાક થનગનતા યુવાનોએ આ સમસ્યાને હાલ કરવા દાહોદ મામલતદાર શ્રી જે. કે. શાસ્ત્રીને ગઈકાલે એક આવેદન આપ્યું હતું. આ ટોકીઝમાં પાર્કિંગની સુવિધા વ્યવસ્થિત કરવા તથા અન્ય શહેરોની સરખામણીએ અહી ટિકીટોના ભાવ પણ સુવિધાની દ્રષ્ટિએ ખુબ વધુ છે તેને ઘટાડવા માટે પણ ગંદકી અને ટિકીટોના કાળા બજાર અંગે ઘટતું  કૈક કરવા આ આવેદનમાં આ યુવાનોએ જણાવ્યું હતું. બાદમાં   મામલતદારશ્રીએ તેમને હૈયા ધારણ આપી હતી કે આ અંગે શહેર પી.આઈ.ને આ અંગે સુચના આપીને જે તે તપાસ કરી યોગ્ય તે કરવામાં આવશે. આ સાથે આવેદન આપતા યુવાનોની અને આવેદનની તસ્વીર પ્રસ્તુત છે:

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2012

SMS to 9266592665 :: AKILANEWS.com ::: 21-12-2012. 1) 26 th December ae Narendrabhai Modi Ahmedabad ma Sapath lese : Advani-Sushma Swaraj-Arun Jetly-Uma Bharti-Menka Gandhi-Siddhu-Smruti Irani Sahit na Neta o hajar rahese. 2) Junagadh : BJP na Dharashbhya Mahendrabhai Mashru ni Atkaayat : Mahanagarpalika Kacheri ma Toda ae tod-fod karta aacharsanhita Bhang ni fariyaad thai hati. 3) Daxin Gujarat ni Aadivaasi Bethak Morva-hadak khaate thi chutayela Congress na Dharashbhya Savitaben Khaat nu aaje dukhad avsaan thayu chhe : 11,289 mat o thi vijay thaya hata. 4) Saurashtra ma Fari Thandi no chhavato maahol : Naliya 8.4-Bhuj 11.7-Ahmedabad 13.2-Rajkot 13.6 Degree. 5) 40 lac nu Black money jaher karta Rajkot na Kardiyologist Dr. Dharmesh Solanki : Income Tax ae Toch na 7 Doctor o ne tya Daroda paadya hata. Courtesy: sarvoday education network SMS to 9266592665 -------- To unsubscribe send UNSUB AKILA

SMS to 9266592665

:: AKILANEWS.com :::
21-12-2012.

1) 26 th December ae Narendrabhai Modi Ahmedabad ma Sapath lese : Advani-Sushma Swaraj-Arun Jetly-Uma Bharti-Menka Gandhi-Siddhu-Smruti Irani Sahit na Neta o hajar rahese.

2) Junagadh : BJP na Dharashbhya Mahendrabhai Mashru ni Atkaayat : Mahanagarpalika Kacheri ma Toda ae tod-fod karta aacharsanhita Bhang ni fariyaad thai hati.

3) Daxin Gujarat ni Aadivaasi Bethak Morva-hadak khaate thi chutayela Congress na Dharashbhya Savitaben Khaat nu aaje dukhad avsaan thayu chhe : 11,289 mat o thi vijay thaya hata.

4) Saurashtra ma Fari Thandi no chhavato maahol : Naliya 8.4-Bhuj 11.7-Ahmedabad 13.2-Rajkot 13.6 Degree.

5) 40 lac nu Black money jaher karta Rajkot na Kardiyologist Dr. Dharmesh Solanki : Income Tax ae Toch na 7 Doctor o ne tya Daroda paadya hata.

Courtesy: sarvoday education network

SMS to 9266592665
--------
To unsubscribe send UNSUB AKILA

GOOD MORNING GUJARAT

ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

JRTPURMA CONGINA JAYESH RADADIYANO VIJAY..

---------- Forwarded message ----------
From: "abc abc" <abc.abc.2105@gmail.com>
Date: Dec 20, 2012 6:33 PM
Subject: jagdishbhai geria - jetpur - 20/12/2012
To: <patelnews_jetpur@yahoo.com>, "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>


Gujarati Gazal

---------- Forwarded message ----------
From: "Hiteshkumar Joshi" <hitraj29@yahoo.com>
Date: Dec 20, 2012 10:44 AM
Subject: Fw: Gujarati Gazal
To: "nayan tank" <nayan.tank@yahoo.com>, "Manhar Goswami" <manharkg@gmail.com>, "kcg" <kcg_su@gsfcltd.com>, "Upendra G Bhayani" <ugbhayani@tatachemicals.com>, "shaileshparmar" <shaileshgparmar@hotmail.com>, "puruliya" <snp140258@yahoo.com>, "Dr GHThanki" <corrosionconsultancy@gmail.com>, "naresh.shah@adityabirla.com" <naresh.shah@adityabirla.com>, "pallavi HR" <pallavi.gunja@gmail.com>, "bharatgajjar" <bharatgajjarart@gmail.com>, "Bharat K. Trivedi" <bharat.trivedi@tatachemicals.com>, "Pradip Dave" <pradip.dave@adityabirla.com>, "DEELJITBHATTI" <deeljitbhatti@yahoo.com>, "MAYANK Vadhavana" <mayank@saimail.com>, "Sureshbhai Joshi" <suresh_d_joshi@yahoo.co.in>, "Dhaval Joshi" <dhavaljosh007@gmail.com>, "hitesh Joshi" <hitesh.joshi@relianceada.com>, "Hiren Buch" <prabhu_vodafone@yahoo.com>, "kashyapbhaijoshi" <kkumarjoshi@gmail.com>


 
 
 

       Regards,
  Hiteshkumar Joshi
      09824214757
       
----- Forwarded Message -----
From: Dr. Mukesh Joshi <dr.mbjoshi@gmail.com>
To: hitraj29@yahoo.com
Sent: Wednesday, 19 December 2012 6:32 PM
Subject: Gujarati Gazal

Dearest Shri Dr Hiteshbhai Joshi


Kindly find attached three Gujarati Gazal recently penned by me, though I am a Civil Engineer - a man of water management, cement concrete and steel. I hope you would like it.
 
Regards
 
Dr. Mukesh B. Joshi
B.E. (Civil), CICP, Ph.D. (IIT, Bombay)
General Manager (Technical)
Sardar Sarovar Narmada Nigam Limited
Gandhinagar
M-9925002435










Fwd: JETPURNA NAWAGADHMA VRUDDHA A JAAT JALAVI..

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Dec 20, 2012 9:46 AM
Subject: JETPURNA NAWAGADHMA VRUDDHA A JAAT JALAVI..
To: "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>

KASHYAP JOSHI JETPUR

બુધવાર, 19 ડિસેમ્બર, 2012

JETPURNA SAMACHARO..KASHYAP JOSHI DWARA..

JETPURNA SAMACHARO..KASHYAP JOSHI DWARA..

SMS to 9266592665

:: AKILANEWS.com :::
19-12-2012.

1) Chutnipanch na Dharadhoran mujab chutni ma 6 % thi Ochha mat male to Gujarat Parivartan Party nu nisaan "BAT" Chhinvai Sake chhe.

2) Tankara na Latipar ni Sim na Godaun maathi 7 Crore nu Gerkaaydesar Chandan Zadpayu : Gandhidham Custome no Darodo.

3) Jetha Bharvad Vadodra ma : ek TV channel ma Khulleaam Interview aapyo : Maari arrest ke atkaayat thai j nathi, hu Bhaagi gayo nathi : Dhadako

4) Rajkot : Gondal Road par Vavdi ma Vijaybhai Za na lokhand na Chhol na Dela ma Honda ni Deki maathi 14 lac ni chori.

Courtesy: pathak school
20 mi december na roj election no live score janva sms karta rehjo @AKILAJANMAT , 9227392273 upar
Mitro ne pan aa kehvanu bhulta nahi

SMS to 9266592665
--------
To unsubscribe send UNSUB AKILA

Fwd: Shri Narendra Modi thanks the people of Gujarat on record break Voting.

---------- Forwarded message ----------
From: "BJP Gujarat" <donotreply@bjpgujarat.org>
Date: Dec 19, 2012 3:19 PM
Subject: Shri Narendra Modi thanks the people of Gujarat on record break Voting.
To: <kkumarjoshi@gmail.com>

Congratulations to the people of Gujarat: Shri Narendra Modi

Read Shri Narendra Modi's latest blog as he thanks Gujarati brothers and sisters for exercising their right to vote - "Friends, whoever you have chosen with your vote, as a Gujarati, I feel elated and proud with the history you have created...

www.narendramodi.in/historic-turnout-at-the-polls-congratulations-to-the-people-of-gujarat/

"The development in Gujarat is only but a manifestation of good governance. Development and elections are inseparable and Gujarat has a major contribution in making this into a reality".
www.bjpguarat.org

SMS to 9266592665

:: AKILANEWS.com :::
19-12-2012.

1) Narendrabhai modi 2014 ni loksabha ni chutni Lakhnau maathi ladse ? : Arun Jetly ane Modi vachche thayeli mantrana : Narendrabhai ae Sahmati pan aapi didha no sanket.

2) Rokad Subsidi baad have Sasta Ghar ni Kendra Sarkaar ni Yojna.

3) Bhartiya Samaj Dabang Bane : Rap Karnara o ne Faansi ni Saja thavi joeae : Salmaan Khan. Bollywood na Star ae Delhi Gangrap ne Sharamjanak ganavyo.

Courtesy: harivandana college

SMS to 9266592665
--------
To unsubscribe send UNSUB AKILA

ZERI TIKDA KHAI JATA JUNI SANKALINA AADHEDNU MOT...

ZERI TIKDA KHAI JATA JUNI SANKALINA AADHEDNU MOT...