અવસાન નોંધ : જેતપુર : 30-1-2016
જેતપુર: રાજગોર બ્રાહ્મણ હરીલાલભાઈ લક્ષ્મણભાઈ મહેતા(નિવૃત શિક્ષક-ઉ.વ.75)
તે સતીષભાઈ, અરુણભાઈ, રૂપાબેનના પિતા, અશોકભાઈ, ભરતભાઈ, દિનેશભાઈના કાકા, જીતેન્દ્રકુમાર રવિયાના સસરા તા.30 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.1 ને સોમવારે, સાંજે 4 થી 6, ત્રિનેત્ર મહાદેવ મંદિર, કોટડીયા વાડી, જેતપુર ખાતે રાખેલ છે. (કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર )


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો