જેતપુર: સ્વ.મુળજીભાઈ પુંજાભાઈ બોરીસાણીયાના પુત્ર દિનેશભાઈ (ઉ.વ.૫૬) તે સ્વ.બાબુભાઈ, સ્વ.નથુભાઈ, સ્વ.નંદલાલભાઈ, હરસુખભાઈના ભાઈ તેમજ અશ્વીનભાઈ (યુબીઆઈ) અને રવિભાઈના પિતા તા.૭ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૯ ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, જુનાગઢ રોડ, શિવકૃપા નગર-૨, રેલ્વે ફાટક પાસે, જેતપુર ખાતે રાખેલ છે.
જેતપુર: મૂળ વિસાવદર, હાલ રાજકોટ નિવાસી અઢિયા અમૃતલાલ દેવચંદભાઈ (ઉ.વ.૭૦) તે હરેશભાઈ, અશ્વિનભાઈ, મનોજભાઈ અને કેતનભાઈના પિતા તા.૬ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૯ ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, મવડી મેઈન રોડ, વિશ્વેશ્વર મંદિર ખાતે રાખેલ છે. તેમજ સાદડી તા. ૧૦ ને શનિવારે, રામેશ્વર સોસાઈટી, ફાર્મસી ફાટક પાછળ, રાજુભાઈ રાજાના નિવાસસ્થાને, સાંજે ૪ થી ૬, જુનાગઢ ખાતે રાખેલ છે.
(કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨)


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો