અવસાન નોંધ :
જેતલસર : છગનભાઈ સીદીભાઇ ઠુંમર(રી.રેલવે કર્મચારી) તે કૈલાશભાઈ(સીટીઆઈ-રેલ્વે રાજકોટ), વિપુલભાઈ(લોકો પાઈલોટ -અમદાવાદ)ના પિતા તા.22 ના રોજ અવસાન પામેલ છે.બેસણું તા.24 ને ગુરુવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, બાલકેશ્વર મંદિર પાસે, જેતલસર જંકશન ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો