-------------------અવસાન નોંધ : જેતપુર : 11-92015---------------------------------
જેતપુર: ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જેસુખલાલ વજેશંકર જાની(જસુઅદા-ઉ.વ.67) તે નીતિનભાઈ જાની(એડી.ડી.કોર્ટ, ધોરાજી) તથા પીયુશભાઇ જાની(આચાર્ય-પીપરટોડા(જામનગર) હાઈસ્કુલ ) ના પિતા તા.10 ના રોજ અવસાન પામેલ છે.
બેસણું તા.12 ને શનિવારે, સાંજે 4 થી 6, બ્રહ્મસમાજની વાડી, ફૂલવાડી, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર - 9974262812
---------------------------------------------------------------------------------------------

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો