જેતપુરમાં કાલે ઇન્કમટેક્સ
માર્ગદર્શન સેમીનાર યોજાશે
જેતપુર તા.27
જેતપુરમાં બુધવાર ને તા.29.7. ના રોજ અહીના જુનાગઢ રોડ પર આવેલ રોટરી હોલ ખાતે ઇન્કમટેક્સના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ આઈટી, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો., ચેમ્બર ઓફ કોમર્સ તથા જેતપુર ટેક્સ પ્રેક્ટીશ્નરના સયુંકત ઉપક્રમે બપોરના 3-00 વાગ્યે યોજાનાર આ સેમિનારમાં સિઆઇટી રેંજ-1 ના એડીશનલ કમિશ્નર સીનોઈ ઇન્કમટેક્સ બાબતે વિસ્તૃત માહિતી પીરસનાર હોય શહેર તથા તાલુકાના વેપારીઓ હાજર રહેવા આયોજક સંસ્થાઓએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો