અનુયાયીઓ

શુક્રવાર, 3 એપ્રિલ, 2015

હાઈકોર્ટે દુષ્કર્મનો ગુનો રદ કરી જેતપુરના યુવાનને છેડતીના કેઈસમાં 1 વર્ષની સજા અને રૂ. 2 હજાર દંડ ફટકાર્યો !!

���









��






��





��





��





��




��



�4� ��





��


��

��

.�1�0� ��





��


��



� �
��








��









��



��

��


��







��






��






� �
��






�1� ��





��


��


��

.� �2� ��



��


��







�!�!� �
��

��

��










��





��






��

��




��






��


��






��


��



��



��


��


��




��



� �
��


,� ��




� ��

.� �2�0�0�0� ��


��


��



��




��





��









��



.�.��





-��








��






��




� �
�(��




��



�)� ��





��

.�3� �
��



��





��



��




��







��






,� ��







��





��





��









��




��


��


��





��


��


��

.�1�0� ��





��


��






��



��



��





��





��









��





��








��









��





��

��


,� ��




��






��






��


��


��





��




��






� ��





��


��


��

.� �2�0�0�0� ��

��


��







��






��




��


��

.� �
��
��




��



��




��



��







��





��



��









��




��


��


��





-��




��




��






��




��

��






��


��









��





��



,� ��
��





��



��




��








��





��







,� ��





��


��



��





��


�3�7�6�,� �3�5�4�,� �3�2�3�,� �4�5�2� ��


�5�0�6�(�2�)� ��



��



��






��


.� ��






��







��






,� ��





��





��


��




��








��



��


��




��









��





��

��







��





��





��




�3�7�6�(��







)��


��




��



�4� ��





��


��


��

.�1�0� ��





��


��







��


.� �
��







��







��












��


��




,� ��






��




,� ��





��







��



��








��

.��

.��




��





��





��










�1�9�9�/�1�5� ��



��




��





��









��








��









��


�3�7�6� ��





��


��

��


,� �3�7�6� ��


��







��





��





��




��






��




��


��


�3�5�4�(��




)� � ��



�1� ��





��


��




��


��

.�2�0�0�0� ��

��


��






.� �
��




��




��


��






��




��





��


��




��



��


��






��




��

.�2�0�0�0� ��

��


��


��



��






��








��



��



��


.� ��







��



��


��





�3�7�6� ��



��




��






��




��
��





��











��


��






��


��









��








��


.� �
��




��

.��



��





-��





-�9�9�7�4�2�6�2�8�1�2�
દુષ્કર્મના ગુનામાં જેતપુર સેશન્સ કોર્ટે જાહેર કરેલ 4 વર્ષની સજા ને રૂ.10 હજારના દંડ સામે 
હાઈકોર્ટે દુષ્કર્મનો ગુનો રદ કરી જેતપુરના યુવાનને છેડતીના 
કેઈસમાં 1 વર્ષની સજા અને રૂ. 2 હજાર દંડ ફટકાર્યો !!
જો કે હાઈકોર્ટમાં અપીલની સુનાવણી થઇ ત્યાં સુધીમાં અજય મકવાણાએ સવા વર્ષ જેવી જેલ સજા ભોગવી લીધી 
હોય, માત્ર  રૂ. 2000 દંડ કરી છોડી મુકવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ..જેતપુર-અમદાવાદના વકીલોને સફળતા 
(કશ્યપ જોશી ) જેતપુર તા.3
આજથી ત્રણેક વર્ષ પહેલા જેતપુરના યુવાનને, જેતપુરની સેશન્સ કોર્ટે દુષ્કર્મના તહોમત સબબ ચાર વર્ષની જેલ અને રૂ.10 હજારનો દંડ ફટકારેલ તેની સામે કરાયેલ અપીલની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મના ગુનાને રદ કરી, માત્ર છેડતીના ગુનામાં અજય વજુ મકવાણા નામના યુવાનને  વર્ષની કેદ અને રૂ. 2000 નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા અજય વજુ મકવાણા-કોળીએ તેમની બાજુમાં રહેતી એક પરિણીતા ઉપર દુષ્કર્મનો પ્રયાશ કરતા, આ મહિલાએ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અજય સામે આઈપીસી કલમ 376, 354, 323, 452 અને 506(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન સાહેદોના નિવેદનો, મેડીકલ પુરાવો અને જરૂરી દસ્તાવેજો સાથે રજુ થયેલા ચાર્જશીટને ધ્યાને લઇ જેતપુરની સેશન્સ કોર્ટે અજયને 376(દુષ્કર્મ)માં દોષિત માની 4 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
બીજીબાજુ જેતપુરના ધારાશાસ્ત્રીઓ સનત મહેતા, દેવયાની મહેતા, સિકંદર લુલાનીયા તેમજ અમદાવાદના ડી.ડી.વ્યાસ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં 199/15 દાખલ કરેલી અપીલની સુનાવણીમાં હાઈકોર્ટે દુષ્કર્મની કલમ 376 પુરવાર થતી ના હોય, 376 માં જેતપુરની સેશન્સ કોર્ટે કરેલી સજામાથી મુક્ત કરી કલમ 354(છેડતી)  હેઠળ 1 વર્ષની સજા જાહેર કરી રૂ.2000 નો દંડ ફટકારેલ.
પરંતુ આરોપી અજય મકવાણાએ જાહેર કરાયેલ સજા ભોગવી લીધી હોય આરોપીને માત્ર રૂ.2000 નો દંડ કરી છોડી મુકવાનો હાઈકોર્ટે આદેશ કરેલ હતો. જેતપુરના વકીલ સનત મહેતાએ 376 જેવી કલમની ગંભીરતા સામેં આ ચુકાદો સીમાચિન્હરૂપ અને સમાજમાં રાહ દર્શાવનારો દર્શાવ્યો હતો.
કશ્યપ જે.જોશી જેતપુર-જેતલસર-9974262812

ટિપ્પણીઓ નથી: