અવશાન નોંધ :
જેતપુર : વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિના હરસુખભાઈ ટપુભાઈ (ગાડાવાળા -ઉ.વ.65) તે જેન્તીભાઈ , અમુભાઈ અને બાબુભાઈના વડીલબંધુ , કિશોરભાઈ અને ભાવેશભાઈના પિતા તા.17 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.18 ને ગુરુવારે, તેમના નિવાસસ્થાન, નવી દેસાઈ વાડી, તેજસ્વી હનુમાન મંદિર પાસે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.
કશ્યપ જોશી જેતપુર -9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો