1 રૂપિયો હજુ શક્તિશાળી: તમે ખરીદી શકો છો આટલી વસ્તુ
તમને ચિંતા થઇ રહી છે કે અમેરિકન ડોલર સામે રૂપિયાની વેલ્યુ સતત ઘટતી જઇ રહી છે. એક ડોલર બરાબર 65 રૂપિયા? રૂપિયાના ઘટતા મૂલ્યથી લોકો ચિંતિત થઇ ગયા છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણા દેશમાં હજુ પણ ઘણી બધી વસ્તુ એક રૂપિયામાં સરળતાથી ઉપલબ્ધ છે. આપણો રૂપિયો હજુય શક્તિશાળી છે. મોંઘવારી છતાંય તમને નવાઇ લાગશે કે આપણે આટલી બધી વસ્તુ એક રૂપિયામાં ખરીદી શકીએ છીએ.
બેંગલોરના અંતરિયાળ ગામ કનકપુરામાં કૉંગ્રેસના સાંસદે એક અનોખી પહેલ કરી છે. તેના અંતર્ગત ગામના લોકોને ATMમાં એક રૂપિયો નાંખીને 10 લીટર પાણી મળે છે. આ સર્વિસ શરૂ કરવાનો હેતુ બધાને પાણી મળે તેનો છે.
મોબાઇલ સર્વિસીસ આપતી કંપનીઓ એક કોલનો ઓછામાં ઓછો 1 રૂપિયો ચાર્જ કાપે છે.
કેલરી કોન્શિયસ: રેલવે પ્લેટફોર્મ પર અને તેની બહાર વજનકાંટા મૂકેલા હોય છે, જેમાં તમે એક રૂપિયો નાંખશો તો તમારું વજન જાણી શકશો.
કેન્ડી અને ચ્યુંગમ: કરિયાણાની કે પાન પાર્લરની દુકાને જશો તો એક રૂપિયાની બદલામાં ચ્યુંગમ કે નાની કેન્ડી ખરીદી શકશો.
જો તમે વિદ્યાર્થી હશો તો એક રૂપિયામાં તમે તમારી જરૂરી નોટ્સની એક ફોટોકોપી કઢાવી શકશો
એરટેલે મ્યુઝિક ફન માટે ડાઉનલોડિંગની સુવિધા શરૂ કરી છે. મ્યુઝીક પ્રેમીઓ એક રૂપિયામાં એક ગીત ડાઉનલોડ કરી શકે છે.
સ્મોકર્સ એક રૂપિયામાં સારામાં સારી એક માચિસ પેટી ખરીદી શકે છે.
વારંવાર ટ્રાવેલ કરનાર લોકો શેમ્પુ અને કંડીશનર રોડ સાઇડ દુકાનમાંથી એક રૂપિયામાં નાના પાઉચ ખરીદી શકે છે.
મોનસુન સીઝનમાં તમે એક રૂપિયા થી 5 રૂપિયાની મગફળી ખરીદીને ખાવાની મજા માણી શકો છો
ઇ-મેલના જમાનામાં પોસ્ટ કાર્ડ ધીમે ધીમે ભૂલાઇ રહ્યા છે, પરંતુ પોસ્ટ કાર્ડ તમે એક રૂપિયામાં ખરીદી શકો છો. અથવા તો યુઝ એન્ડ થ્રો પેન એક રૂપિયામાં ખરીદી શકો છો
અપચો કે એલર્જી થઇ હોય તો તમે સિટ્રિઝન, સ્ટ્રેપસીલ્સ, કે હાજમોલા એક રૂપિયામાં એક ખરીદી શકો છો
તમને બહુ જ ભૂખ લાગી છે તો તમે એક રૂપિયામાં એક નાનકડી ચીકી ખરીદીને ખાઇ શકો છો
પેન્સિલ, રબર. હા તમે એક રૂપિયામાં એક ખરીદી શકો છો
પાર્ટીમાં ડેકોરેશન માટે બ્લુનનો ઉપયોગ કરવો ખોટો વિચાર નથી. જ્યારે સસ્તામાં ડેકોરેશન કરવું હોય ત્યારે ફુગ્ગાથી સજાવટ કરવું સસ્તું પડે છે. એક રૂપિયામાં કલરફુલ ફુગ્ગા ખરીદી શકાય છે.
ભારતમાં સુલભ શૌચાલયનો ઉપયોગ 1 રૂપિયામાં કરી શકાય છે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો