વહાલા વાંચક મિત્રો
મજામાં હશો..?
આપ સહુની શુભેચ્છાઓ ના સથવારે એ ટુ ઝેડ ગુજરાત
આજરોજ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. આપ સહુ તરફથી મળેલા સહકાર
અને માર્ગદર્શન બદલ હું આપનો ખરા હદય થી આભાર માનું છું અને હમેશા આપ
સહુનો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા રાખું છું.
અમારા ન્યુઝ પેપર એ ટુ ઝેડ ગુજરાત નો વાર્ષિક ૨૦ - જુલાઇ - ૨૦૧૩ નો અંક
પ્રસિદ્ધ થઇ ગયો છે. જેની
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે. જેડાઉન લોડ કરી જોઈ લેવા વિનતી
છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ www.atozgujarat.com ઉપર થી મળી શકશે
આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવોઆ માટે
આપે અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને ડાઉન લોડ કરી આપ ના
મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો
આપ
ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો
આભાર
આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ
================================================================================================
Note : We Respect Your Privacy If You Prefer Not to Receive future
email of this type please Reply withUNSUBSCRIBE With Subject Line
================================================================================================
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો