અનુયાયીઓ

શુક્રવાર, 14 ડિસેમ્બર, 2012

Dahod District's 11 Policemen had Died Near Zhalod At this noon

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 14, 2012 9:21 PM
Subject: [Dahod-online:1238] Dahod District's 11 Policemen had Died Near Zhalod At this noon
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPALBHAI SHARMA" <gopalsharma95@gmail.com>, "SACHIN DESAI" <sachindahod@gmail.com>

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, આગામી 17 ડીસેમ્બરના રોજ થનાર બીજા તબક્કાની ચુંટણીના પ્રચાર માટે આજે તા:14/12/2012 ના રોજ સવારે દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીની સભા સમાપ્ત થયા બાદ તેમની સભા માટે અત્રે બંદોબસ્તમાં આવેલ પોલીસકર્મીઓ પૈકી દાહોદના 17 પોલીસકર્મીઓની એક ટુકડી, સભા પત્યા બાદ એક પોલીસવાનમાં દાહોદ તરફ પરત આવતા સંજેલી નજીક આવેલ સાપોઈ મુકામે તેના ડ્રાઈવરશ્રી સકજીભાઈ ગૌતમભાઈને હાર્ટએટેક આવતા તે ગાડીના સ્ટેરીંગ ઉપર જ ઢળી પડ્યા હતા અને  ગાડીનું બેલેન્સ ખોરવાઈ જઈ તે ગાડી સીધેસીધી નજીકના ખેતરમાં આવેલ આશરે 25 ફૂટ પહોળાઈ ધરાવતા કુવામાં ખાબકી હતી.
ગાડીમાં સવાર 17 મહિલા અને પુરુષ પોલીસકર્મીઓમાંથી 6 મહિલા અને 5 પુરુષ મળી કુલ્લે 11 જણાંના અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા હતા તેમના મૃત્યુદેહને તથા આ ગોઝારા અકસ્માતમાં બચી જવા પામેલા 1 મહિલા અને 5 પુરુષ પોલીસકર્મીઓને ઘાયલ હાલતમાં દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.  આ અકસ્માતના મૃતકોના નામ આ મુજબ છે: 
1-શ્રીમતી મીનાક્ષીબેન કિરીટભાઈ, 2-શ્રી રસનભાઈ એસ .નીનામા 3- ગુણવંતીબેન બી . નીનામા ,4- સુમિત્રાબેન જી. ડામોર, 5- શીતલબેન જી.પટેલ, 6-સંગીતાબેન તડવી 7-શારદાબેન એ . પટેલ, 8- કેવલસિંહ એમ.બારીયા 9-સકજીભાઈ ગૌતમભાઈ (ચાલક) 10-ચેતન આર .ડામોર 11- જેઠાભાઈ પી . પરમાર
આ અકસ્માતના સ્થળે દાહોદના કેમેરામેન શ્રી મનિષ જૈન (D.T.V.) પહોચી ગયા હતા અને શ્રી મનિષ જૈને ઘટનાની તસ્વીરો લીધી હતી. આ સિવાય દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોને તથા ઘાયલોને લાવ્યા હતા. ત્યાંની માહિતી શ્રી ઈરફાન મલેકના સૌજન્યથી તથા તસ્વીરો દાહોદના શ્રી સંતોષ જૈન, શ્રી રાજ દેસાઈના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે. 

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111


--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

ટિપ્પણીઓ નથી: