From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: Fri, 9 Nov 2012 10:27:59 +0800 (SGT)
Subject: [Dahod-online:1213] Dahod Exhibition at Little Flower's School
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ચાલતી જાણીતી લીટલ
ફ્લાવર્સ સ્કુલમાં દાહોદની વિવિધ ઐતિહાસિક ઇમારતો અને મહાન ભારતીયોના
દાહોદ સાથે સંકળાયેલ સ્મરણો સંદર્ભે એક પ્રદર્શનનું આયોજન થયું છે. બે
દિવસ ચાલનારા આ જાહેર પ્રદર્શનને દાઉદી વ્હોરા સમાજના આમીલ શેખ
અલીઅકબરભાઈ મુ. ઇનાયતઅલી તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ
શેઠના વરદ હસ્તે
ખુલ્લું મુકાયું તે પ્રસંગે સંસ્થા સાથે સંકળાયેલ શિક્ષકો, મેને.
કમિટીના સદસ્યો અને અન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આવો આપને પણ DTV વાળા
શ્રી મનિષ જૈને લીધેલી તસ્વીરોથી, માત્ર વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત આ
પ્રદર્શનને માણીએ: Regards......આભાર....Gopi Sheth (U.S.A) & Sachin
Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail:
dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો