અનુયાયીઓ

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

Fwd: [Dahod-online:1201] Raavan Dahan of Dahod on Dussehra



---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: 2012/10/24
Subject: [Dahod-online:1201] Raavan Dahan of Dahod on Dussehra
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: GOPI SHETH <gsheth@comcast.net>, "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>


દાહોદમાં તા:૨૪-૧૦-૨૦૧૨ ના રોજ  દશેરાનું પાવન પર્વ અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉજવાયું હતું.  દેસાઈવાડ, ગોવિંદ નગર, ગોદીરોડ, પરેલ, ગોકુલ સોસાયટી, પ્રસારણ નગર, હનુમાન બજાર સહિત અનેક સ્થળે  નવરાત્રીના આયોજન બાદ દશેરાની સાંજે શહેરના ગુજરાતીવાડપરેલ, ગોવિંદ નગર, ગોદીરોડ, સુદાઈમાતા, ધોબીવાડ, મોચીવાડ, દેસાઈવાડ, એમ.જી.રોડ સહિત કુલ્લે આશરે ૧૦ જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમ થવા પામ્યા હતા. પરંપરાગત રીતે અસત્ય જેવા તત્વો ઉપર સત્યના વિજયના પર્વ તરીકે રાવણના વિશાળ પુતળાનું દહન કરવામાં આવે છે ત્યારે સેંકડો લોકો તેને જોવા ઉમટી પડતા હોય છે. અહી દાહોદના ગુજરાતીવાડ સહિત અન્ય વિસ્તારોના રાવણ દહનની વિવિધ તસ્વીરો દાહોદના પ્રમુખ ડીજીટલ સ્ટુડીઓના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે....આવો આપણે તેને માણીએ:

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

  

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

ટિપ્પણીઓ નથી: