અનુયાયીઓ

શનિવાર, 19 મે, 2012

MrutyuNondh of Mr Purshottamdas N.Shah

દાહોદ/
અમેરિકા નિવાસી શ્રી દિપકભાઈ શાહના પિતાશ્રી, દાહોદના દેસાઈવાડ- વચલા
ફળિયાના રહેવાસી તથા વૈષ્ણવ મંદિર શ્રી ગોવર્ધનનાથજી હવેલીના અધિકારી તરીકે
વર્ષો સુધી સેવા આપી ચુકેલા શ્રી પુરષોત્તમદાસ નારાયણદાસ શાહનું આશરે ૯૦
વર્ષની વયોવૃદ્ધ અવસ્થાએ અવસાન થયું છે. ઈશ્વર, સ્વ. શ્રી પુરષોત્તમદાસ (
દાસકાકા) ના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.*

ટિપ્પણીઓ નથી: