જેતપુર ના ખોડપરા મેઈન રોંડ પર ધીરુ નામના શખ્શે જાહેર વોન્કલા પર ગેરકાયદે બાંધકામ આદરતા નઝીકના દેવયાની અપાર્ત્મેન્ત ના રહીસો એ ભારે વિરોધ ઉઠાવ્યો હતો. હાલ આ બાંધકામ અટકાવી દેવાયું છે. જો આ બાંધકામ થશે તો વોન્કલામાં પાણી નો ભરાવો થશે. જે ભવિષ્યમાં અકસ્માત સર્જાશે તેવી લોકોમાં ભીતિ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો